SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
The impact of tradition can be seen in numerous previous authors, and we can recognize them by the names of their works. It is believed that this same influence inspired the reader Umaswati to name his commentary. In Buddhist literature, there is a reference to a text called 'Sarvasiddhi.' The original relationship between that text and the present Sarvasiddhi is unknown; however, it is certain that once the narrative style (Varttika) came into Indian literature, many texts named Varttika were written in different sects on various topics. This influence is reflected in the naming of the presented Varttika on Tattvartha. Akala has named his commentary 'Rajavarttika.' I am not aware of any earlier scholar who has yet mentioned that name; however, the name of Vidyānanda's Kshokavarttika is dependent on Kumārila's Shlokavarttika. There is no doubt about this. The 'Rajavarttika' written by Akala on the Tattvarthasūtra and the Shlokavarttika compiled by Vidyānanda both fundamentally rely on 'Sarvasiddhi.' If 'Sarvasiddhi' had not been available to Akala, the present form of 'Rajavarttika' would not have been so distinctive, and without the foundation of Rajavarttika, the uniqueness seen in Vidhānanda's Shlokavarttika would also not exist. It is certain that both 'Rajavarttika' and 'Shlokavarttika' are direct inheritors of 'Sarvasiddhi,' yet both have developed distinctly from it. Like Udyotkara's 'Nyayavarttika,' 'Rajavarttika'…
Page Text
________________ ९९ પ્રતિષ્ઠાની અસર પાછલા અનેક ગ્રંથકાર ઉપર થયેલી આપણે તેમની કૃતિના ભાષ્ય નામથી જાણી શકીએ છીએ. એ જ અસરે વાચક ઉમાસ્વાતિને ભાષ્ય નામકરણ કરવા પ્રેર્યા હાય એમ સંભવે છે. બૌદ્ધ સાહિત્યમાં એક ગ્રંથનું નામ ‘સર્વાસિદ્ધિ' હાવાનું સ્મરણ છે. તેનેા અને પ્રસ્તુત સર્વાસિદ્ધિના નામના પૌર્વાપસંબંધ અજ્ઞાત છે; પણ વાત્તિકાની બાબતમાં એટલુ નક્કી છે કે, એક વાર ભારતીય વાડ્મયમાં વાર્ત્તિ કયુગ આવ્યા અને ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર વાર્ત્તિક નામના અનેક ગ્રંથા લખાયા. તેની અસર તત્ત્વા ઉપરનાં પ્રસ્તુત વાત્તિકાનાં નામકરણુ ઉપર છે. અકલ કે પોતાની ટીકાનું ‘રાજવાર્તિક' નામ રાખ્યુ છે. તે નામના ખીજો કોઈ ગ્રંથ પૂર્વકાલીન અન્ય વિદ્વાનાના હજી મારી જાણમાં નથી આવ્યો; પરંતુ વિદ્યાન ંદનું ક્ષેાકવાત્તિક એ નામ કુમારિલના શ્લોકવાત્તિક નામની અસરને આભારી છે. એમાં કશી જ શંકા નથી. તત્ત્વાર્થસૂત્ર ઉપર અકલ કે જે ‘રાજવાન્તિક' લખ્યું છે અને વિદ્યાન દે જે શ્લોકવાર્તિક લખ્યું છે, તે બંનેના મૂળ આધાર સર્વાસિદ્ધિ' જ છે. જો સર્વાં સિદ્ધિ' અકલ કને મળી ન હોત, તો ‘રાજવાન્તિ'ક’નું વર્તમાન સ્વરૂપ આવુ વિશિષ્ટ ન જ હાત અને જો રાજવાર્તિકના આશ્રય ન હેાત, તે વિદ્યાનંદના શ્લોકવાત્તિ'માં જે વિશિષ્ટતા દેખાય છે, તે પણ ન જાત, એ નક્કી છે. ‘રાજવાર્ત્તિક' અને શ્લોકવાત્તિ’ એ બંને સાક્ષાત્ અને પરંપરાથી ‘સર્વાસિદ્ધિ’નાં ઋણી હોવા છતાં એ બંનેમાં, ‘સર્વા સિદ્ધિ' કરતાં વિશેષ વિકાસ થયેલા છે. ઉદ્યોતકરના ‘ન્યાયવાર્તિક'ની જેમ ‘રાજવાર્ત્તિક' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy