SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It seems necessary to present one's own viewpoints. Despite the similarities in the school, there is a significant difference in the traditional interpretations of the Brahmasutras and the Tattvartha Sutra, particularly in the fundamental subjects of metaphysics such as the universe, God, etc. The well-known commentators on the Brahmasutras often differ greatly from each other, sometimes exhibiting differences as vast as the distance between the East and West. However, there is no such divergence among the commentators of the Tattvartha Sutra who follow the Svetambara and Digambara traditions. They do not differ on fundamental subjects of metaphysics; any differences that do exist tend to be on relatively trivial matters, and those matters do not imply an absence of scope for reconciliation, even if they are as distant as East and West. Indeed, there has been no significant divergence on the foundational principles of Jain metaphysics between the Svetambara and Digambara traditions; thus, the apparent differences in their interpretations of Tattvartha are not regarded as serious. There are numerous ancient and modern commentaries, large and small, in Sanskrit as well as in vernacular languages on the Tattvādhi-gama-sūtra; however, only four of them hold historical significance, have contributed to the systematization and development of Jain metaphysics, and possess philosophical importance. Three of these are from the Digambara tradition, which were written by renowned Digambara scholars after notable differences and opposition arose, and one is by the sutrakara (author of the sutra), Umāsvāti.
Page Text
________________ પોતપોતાના મંતવ્યો દર્શાવનારી જરૂર જણાઈ. આટલું સ્કૂલ સામ્ય છતાં બ્રહ્મસૂત્રની અને તત્ત્વાર્થની સાંપ્રદાયિક વ્યાખ્યાએમાં એક ખાસ મહત્ત્વનો ભેદ છે અને તે એ કે, જગત, વ, ઈશ્વર આદિ જેવા તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયોમાં બ્રહ્મ સૂત્રના પ્રસિદ્ધ વ્યાખ્યાકારે એક બીજાથી બહુ જ જુદી પડે છે અને ઘણીવાર તો તેમના વિચારોમાં પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર દેખાય છે, ત્યારે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયને અનુસરનારા તત્ત્વાર્થના વ્યાખ્યાકારોમાં તેમ નથી. તેઓ વચ્ચે તત્ત્વજ્ઞાનના મૌલિક વિષયો પર કશે જ ભેદ નથી; જે કાંઈ થડે ઘણો ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતોમાં છે અને તે પણ એ નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય અગર તો પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય. ખરી રીતે તે જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંત પરત્વે શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયમાં ખાસ મતભેદ જ નથી પડ્યો; એટલે તેમની તત્ત્વાર્થની વ્યાખ્યાઓમાં દેખાતે મતભેદ એ બહુ ગંભીર ન ગણાય. તત્વાધિગમસૂત્રની જ ઉપર લખાયેલી પ્રાચીન, અર્વાચીન, નાની, મોટી સંસ્કૃત અગર લૌકિક ભાષામય અનેક વ્યાખ્યાઓ છે; પણ તેમાંથી જેનું ઐતિહાસિક મહત્વ હોય, જેણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં અને વિકસાવવામાં ફાળો આપ્યો હોય, અને જેનું દાર્શનિક મહત્ત્વ હોય એવી ચાર જ વ્યાખ્યાઓ અત્યારે મેજૂદ છે. તેમાંની ત્રણ તે દિગંબર સંપ્રદાયની છે, જે માત્ર સાંપ્રદાયિક ભેદની જ નહિ પણ વિરોધની તીવ્રતા થયા પછી પ્રસિદ્ધ દિગંબર વિદ્વાને દ્વારા લખાયેલી છે; અને એક તો સૂત્રકાર વાચક ઉમાસ્વાતિની Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy