SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It shares a literal similarity with the Yoga Sutras and their commentaries. The geography mentioned in the third and fourth chapters does not touch upon the sutras of any other philosophy; however, in the commentary of Yoga Sutra 3.26, there is a long description of hellish realms, their fundamental elements such as earth, water, air, sky, etc., the beings residing there, the medium of existence, the prohibition of Meru, the hills of Neela, the regions of Bharat, Ilavrtta, the islands and oceans like Lavana, and various heavens regarding the upper plane, including the divine beings residing there, their lifespan, their women, family, etc., and their way of living, which seems less than the attainment of both the third and fourth chapters of Tattvārthā. Similarly, the description of islands, oceans, hells, cold, warm, and various deities found in Buddhist texts is also shorter than the existential epiphanies of Tattvārthā. Nevertheless, the linguistic resemblance and the similarity of thought inspire a quest for a common root among the different branches of Arya philosophy. The fifth chapter shares more similarities in substance, style, and definitions with the Vaisheshika and Samkhya philosophies than with any other philosophy. The doctrine of Padārthavāda is aligned with the Vaisheshika philosophy.
Page Text
________________ છે, તે યોગસૂત્ર અને તેના ભાષ્ય સાથે શબ્દશઃ સામ્ય ધરાવે છે. ઉક્ત ત્રીજા અને ચોથા અધ્યાયમાં દર્શાવેલી ભૂગોળવિદ્યા કઈ પણ દર્શનાન્તરના સૂત્રકારે સ્પર્શ નથી; તેમ છતાં યોગસૂત્ર ૩,૨૬ ના ભાષ્યમાં નરકભૂમિઓનું, તેમનાં આધારભૂત ઘન, સલિલ, વાત, આકાશ આદિ તત્વનું, તેમાં રહેતા નારકોનું મધ્યમ લેકનું; મેરુનું નિષધ, નીલ આદિ પર્વનું, ભરત, ઇલાવૃત્ત આદિ ક્ષેત્રોનું જ બુદ્વીપ, લવણસમુદ્ર આદિ દીપ-સમુદ્રોનું તથા ઊર્ધ્વ લેકને અંગે વિવિધ સ્વર્ગોનું, તેમાં રહેતી દેવ જાતિઓનું, તેમના આયુષનું, તેમના સ્ત્રી, પરિવાર આદિ ભોગોનું અને તેમની રહેણીકરણીનું જે લાંબું વર્ણન છે, તે તત્વાર્થને ત્રીજા, ચોથા અધ્યાયની ઐલોકળપ્રાપ્તિ કરતાં ઓછું લાગે છે. એ જ રીતે બૌદ્ધ ગ્રંથોમાં આવતું દ્વીપ, સમુદ્રો, પાતાળ, શીત-ઉષ્ણ, નારકે, અને વિવિધ દેવેનું વર્ણન પણ તત્ત્વાર્થની શૈલેજ્યપ્રજ્ઞપ્તિ કરતાં ટૂંકું જ છે. તેમ છતાં એ વર્ણનેનું શબ્દસામ્ય અને વિચારસરણીની સમાનતા જોઈ આર્યદર્શનની જુદી જુદી શાખાઓનું એક મૂળ શોધવાની પ્રેરણા થઈ આવે છે. પાંચમે અધ્યાય વસ્તુ, શૈલી અને પરિભાષામાં બીજા કોઈ પણ દર્શન કરતાં વૈશેષિક અને સાંખ્ય દર્શન સાથે વધારે સામ્ય ધરાવે છે. એને પદ્રવ્યવાદ વૈશેષિક દર્શનના ૧. યોગસૂત્ર ૩, ૨૨. વિસ્તાર માટે જુઓ આ “પરિચય', પૃ. ૧૫-૧૬. ૨. ધર્મસંગ્રહ” પૃ૦ ૨૯-૩૧ તથા “અભિધમ્મFસંગહો' પરિચ્છેદ ૫, પેરેગ્રાફ ૩ થી આગળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy