SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
Pandit Sukhalalji's Statement [From the First Edition] Almost twelve years ago, I was in Pune with my kind-hearted friend Shri Ramaniklal Maganlal Modi. After exchanging many thoughts on literary creation, we clearly conceptualized writing three texts. As the need for teaching Jain philosophy in the increasing number of schools, colleges, and educational institutions in both the Shvetambara and Digambara sects became more apparent, the demand for Jain philosophy books written in a new style and in accessible language also started to gain momentum. Observing this, we decided to analyze "Tattvārth" and "Sanmatitarka" as the two foundational texts and consequently, to independently write a third book titled "Jain Paribhashik Shabdkosh." According to our initial plan, we began our research on "Tattvārth" in Agra 11 years ago.
Page Text
________________ પં. સુખલાલજીનું વક્તવ્ય [પહેલી આવૃત્તિમાંથી ] લગભગ બાર વર્ષ પહેલાં હું મારા સહૃદય મિત્ર શ્રી રમણિકલાલ મગનલાલ મોદી સાથે પૂનામાં હતું તે વખતે બંનેએ મળી સાહિત્યનિર્માણ વિષે અનેક પૂનમ ના વિચાર દોડાવ્યા પછી ત્રણ ગ્રંથો લખવાની સ્પષ્ટ કલ્પના બાંધી. શ્વેતાંબર, દિગંબર બંને સંપ્રદાયમાં દિવસે દિવસે વધતી જતી પાઠશાળાઓ, છાત્રાલય અને વિદ્યાલયોમાં જૈનદર્શનના શિક્ષણની જરૂરિયાત જેમ જેમ વધારે સમજાવા લાગી હતી, તેમ તેમ બંને ફિરકાને માન્ય એવાં, નવી ઢબનાં, લેકભાષામાં લખાયેલાં જૈનદર્શનવિષયક પુસ્તકોની માગણે પણ ચેમેરથી થવા લાગી હતી. એ જોઈ અમે નક્કી કરેલ કે “તત્વાર્થ” અને “સન્મતિતર્ક એ બે ગ્રંથનાં તે વિવેચને કરવાં અને તેને પરિણામે ત્રીજું પુસ્તક “જેન પારિભાષિક શબ્દકેશ’ એ સ્વતંત્ર લખવું. અમારી આ પ્રથમ કલ્પના પ્રમાણે તસ્વાર્થના વિવેચનનું કામ અમે બંનેએ આગ્રામાં આજથી ૧૧ વર્ષ પહેલાં શરૂ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy