________________
...[â૭૪]...
ઉપમાથી વિપરીત સ્વાદ અર્થાત્ મિષ્ટ સ્વાદ જેનો હોય તે વાનગી અનુપમાના નામે પ્રાચીન કાળમાં પ્રચલિત હશે, જે અહીં મૂળ સૂત્રમાં અળોવમાં શબ્દથી સૂચવાઈ છે. પ્રસ્તુત વધારાનો અપ્રમાણિત ૩વમા રૂ વા પાડે ધ અને fચ આવૃત્તિમાં નથી, જ્યારે મૈં અને તે પછીની મ તથા સુ આવૃત્તિમાં છે. અહીં અનુપમાના ઉલ્લેખથી ઉપમા નામની વાનગીની પ્રાચીનતા આનુષંગિક રીતે અનુપમા જેટલી જ નિશ્ચિત થાય છે.
૬. ૧૨૪૭ મા સૂત્રમાં આવેલું અનંતનુજા સૂત્રપદ અમને બધીય સૂત્રપ્રતિઓમાં મળ્યું છે, હૈં તથા મ આવૃત્તિમાં પણ આ સ્થાનમાં આવો જ પાઠ છે; ટીકામાં પણ આ પાઠે પ્રમાણે જ વ્યાખ્યા છે; જ્યારે સ આવૃત્તિમાં પ્રસ્તુત પાના સ્થાનમાં અસંવે મુળ આવો ખોટો પાઇ છે. મ, શિ તથા ૩ આવૃત્તિમાં પ્રસ્તુત સ આવૃત્તિના ખોટા પાઠનું જ અનુકરણ થયું છે.
૭. ૧૬૨૦ મા સૂત્રનો ચોથો ભંગક આ પ્રમાણે છે.—મથે, બીવે નચાઓ નીવાનો जं समयं काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए अपुढे तं समयं पारियावणियाए किरियाए અનુઢે વાળાાજિરિયાદ્ અપુઢે ૪ | (પૃ૦ ૩૫૭, ૫૦ ૬–૮). અમને સમગ્ર સૂત્રપ્રતિઓએ આપેલો આ સૂત્રપાડે એ સિવાયની અદ્યાવધિ પ્રકાશિત થયેલી કોઈ પણ આવૃત્તિમાં નથી. જે હસ્તલિખિત પ્રતિના આધારે મુદ્રિત થયેલી આવૃત્તિમાં આ પાઠ નથી તે હસ્તલિખિત પ્રતિમાં ટીકાની વ્યાખ્યા ઉપલક દૃષ્ટિએ જોવાથી કદાચ પ્રસ્તુત સૂત્રપાઠ ન લેવાયો હોય તેવું અનુમાન કરી શકાય. પ્રસ્તુત સમગ્ર સૂત્રની ટીકા આ પ્રમાણે છે‘નીચે ન મંતે ! નં સમય વાદ્યા અધિળિયાટ્’ इत्यादि। अत्रापि समयग्रहणेन सामान्यतः कालो गृह्यते, प्रश्नसूत्रं सुगमम्, निर्वचनसूत्रे भङ्गत्रयी— कञ्चिज्जीवमधिकृत्य कश्चिज्जीवो यस्मिन् समये - काले क्रियात्रयेण स्पृष्टस्तस्मिन् समये पारितापनिक्यापि स्पृष्टः प्राणातिपातक्रियया चेत्येको भङ्गः, पारितापनिक्या स्पृष्टः प्राणातिपातेनास्पृष्ट इति द्वितीयः, पारितापनिक्या प्राणातिपातक्रियया चास्पृष्ट इति तृतीयः एष च तृतीयो भङ्गो बाणादेर्लक्ष्यात् परिभ्रंशेन घात्यस्य मृगादेः परितापनाद्यसम्भवे वेदितव्यः । यस्तु यस्मिन् समये यं जीवमधिकृत्याद्यक्रियात्र येणास्पृष्टः स तस्मिन् समये तमधिकृत्य नियमात् पारितापनिक्या પ્રાળાતિપાર્તાયયા વાઘૃષ્ઠ:, જાવિયાયમને પશ્તિાવના દેશમાવાત્ । (ટીકા, પત્ર ૪૪૬, પૃષ્ટિ ૧). આ ટીકાપાઠમાં આવેલો મોટા અક્ષરવાળો ટીકાપા અહીં સૂચવેલા ચોથા ભંગકની જ વ્યાખ્યા છે. પ્રસ્તુત સૂત્રના પ્રશ્નવાક્યોનો ઉત્તર ૧ થી ૩ ભંગકમાં આવી જાય છે, એટલે જ ટીકામાં નિર્વચનસૂત્રે મન્નત્રી આમ જણાવ્યું છે. જેને આ સૂત્રનો પ્રશ્ન પર્શતો નથી તે ચોથા ભંગકનું પણ સ્પષ્ટ નિરૂપણ કરવું તે એક વિશિષ્ટ રચનાશૈલીનો પ્રકાર છે. અમને લાગે છે કે ઉપર જણાવેલા ટીકાપાઠમાં આવેલા મત્રી શબ્દના આધારે કોઈ કોઈ હસ્તલિખિત પ્રતિમાં પ્રસ્તુત ચોથો ભંગક ન પણ લેવાયો હોય.
૮. ૧૮૯૮ [૧] સૂત્રના પ્રારંભમાં આવતો આમિળિયોયિળાળિ-મુતળાળીસુ આ પાડે બંધીય સૂત્રપ્રતિઓ આપે છે, અને અર્થસંગતિની દૃષ્ટિએ, પૂર્વાપરનાં સૂત્રો જોતાં પણ, આ જ પાડે પ્રામાણિક છે. ૬ તથા મ આવૃત્તિમાં પણ અમારા પ્રકાશન જેવો જ શુદ્ધ પાઠ છે. ૩ આવૃત્તિમાં છપાયેલી ટીકામાં પ્રસ્તુત પાનું ‘આમિળિયોદિયનાળી યુવળાળી ય' આવું ખોટું અવતરણ હોવાને કારણે સ આવૃત્તિના મૂળ પાઠમાં પણ પ્રસ્તુત પાઠના સ્થાને સામિળિોહિયાળી સુચળાની ય આવો અપ્રમાણિત
૨. અમારા પ્રકાશનમાં દ્રષ્ટિદોષથી મુતવિસુ છપાયું છે, જેની પ્રસ્તુત ખીજા ભાગના શુદ્ધિપત્રમાં નોંધ
લીધી છે.
Jain Education International
૦
For Private & Personal Use Only
www.jainelibrary.org