________________
[૧૩૩].... ૨. મનોજ્ઞ રૂપ
૬. મનઃસુખતા ૩. મનોજ્ઞ ગંધ
૭. વચનસુખતા ૪. મનોજ્ઞ રસ
૮. કાયસુખતા અસાતવેદનીયનો અનુભાવ (૧૯૮૧ [૨]) :સાતવેદનીયથી વિપરીત અમનોજ્ઞ શબ્દ આદિનો અનુભવ થાય છે. મોહનીય અનુભાવ પાંચ પ્રકારે છે (૧૬૮૨): ૧. સમ્યકત્વવેદનીય
૩. સભ્ય મિથ્યાત્વવેદનીય. ૨. મિથ્યાત્વવેદનીય
૪. કક્ષાદનીય ૫. નોકષાયવેદનીય આયુનો અનુભાવ ચાર પ્રકારે (૧૬૮૩): ૧. નરકાયું
૩. મનુષ્પાયુ ૨. તિર્યંચાયુ
૪. દેવાયુ શુભ નામનો" અનુભાવ ચૌદ પ્રકારે છે (૧૬૮૪ [૧]): ૧. ઇષ્ટ શબ્દ૬
૮. ઇષ્ટ લાવણ્ય ૬ ૨. ઈષ્ટ રૂપ
૯. ઇષ્ટ યશકીર્તિ ૩. ઇષ્ટ ગંધ
૧૦. ઈષ્ટ ઉથાન-કર્મ-બલ-વીર્ય-પુરૂષકાર-પરાક્રમ ૪. ઇષ્ટ રસ
૧૧. ઇષ્ટ સ્વર ૫. ઈષ્ટ સ્પર્શ
૧૨. કાંત સ્વર ૬. ઈષ્ટ ગતિ
૧૩. પ્રિય સ્વર ૭. ઈષ્ટ સ્થિતિ૬
૧૪. મનોજ્ઞ સ્વર દુઃખ નામનો અનુભાવ પણ શુભ નામના અનુભાવથી વિપરીત ૧૪ પ્રકારે છે (૧૬૮૪[૨]) :
ઉચ્ચ ગોત્રનો અનુભાવ આઠ પ્રકારે છે (૧૬૮૫ [૧]) : ૧. જાતિવિશિષ્ટતા
૫. તપોવિશિષ્ટતા ૨. કુલવિશિષ્ટતા
૬. શ્રતવિશિષ્ટતા ૩. બલવિશિષ્ટતા
૭, લાભવિશિષ્ટતા ૪. રૂપવિશિષ્ટતા
૮. ઐશ્વર્યવિશિષ્ટતા નીચ ગોત્રનો અનુભવ એથી વિપરીત રીતે આઠ પ્રકારનો છે (૧૬૮[૨]); જેમ કે જાતિવિહીનતા આદિ.
અંતરાયકર્મનો અનુભાવ પાંચ પ્રકારે છે (૧૬૮૬): ૧. દાનાંતરાય
૩. ભોગાંતરાય ૨. લાભાંતરાય
૪. ઉપભોગાંતરાય ૫. વીતરય
૧૫. નામકની ઉત્તર પ્રકૃતિ તો ૪૨ ગણાવી, પણ અહીં અનુભાવમાં ૧૪ પ્રકાર જ છે. નામકર્મના અનુભાવની
આ રાચી પ્રાચીન સ્તરની સુચક છે. ૧૬. ટીકાકાર વ્યાખ્યા ભેદ નોંધે છે.–પત્ર ૪૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org