SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ सच्चपवाय पुग्वस्स णं दुवे वत्थू पं० । लोगबिंदुसारस्य णं पुव्वस्स पणवीसं वत्थू पं० । હું સૂત્ર ૧૦૦-૧૦ ઋણસ્વીકાર પરૂ (સ્થાનાંગ॰ સ્થા॰ ૨, ૬૦ ૪, સૂત્ર ૧૯, પત્ર ૯૯ ) (સમવાયાંગ॰ સમ૦ ૨૫, પત્ર ૪૪) दिडिवायस्स णं छायालीसं माउयापया पं० । टीका- ' दिडिवायस्स 'त्ति द्वादशाङ्गस्य 'माउयापय' त्ति सकलवाङ्मयस्य अकारादिमातृकापदानीव दृष्टिवादार्थ प्रसवनिबन्धनत्वेन मातृकापदानि उत्पात - विगम- ध्रौव्यलक्षणानि । तानि च सिद्धश्रेणिमनुष्यश्रेण्यादिना विषयभेदेन कथमपि भिद्यमानानि षट्चत्वारिंशद् भवन्तीति सम्भाव्यते । (સમવાયાંગ॰ સમ૦ ૪૬, પત્ર ૬૯) અહીં અનુયોગદ્દારસૂત્રના વિષયમાં ‘ અનુયોગદ્દારવિશેષ' પણ આપવાનો હતો, પણ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનની સમયમર્યાદા ધણી જ લખાયેલી હોવાથી તે ટૂંક સમયમાં પ્રસિદ્ધ થતા પ્રજ્ઞાપનાસૂત્રના બીજા ભાગમાં આપીશું. ઋણસ્વીકાર પ્રારંભમાં જેમનો પરિચય આપવામાં આવ્યો છે તે બહુમૂલ્ય હસ્તલિખિત પ્રતિઓ જે જે જ્ઞાનભંડારોની છે તે તે જ્ઞાનભંડારના વહીવટકર્તા મહાશયોએ અમારા આગમપ્રકાશનકાર્ય માટે લાંબા સમય સુધી ધીરજ રાખીને અમને પ્રતિઓનો ઉપયોગ કરવામાં સહાય કરીને ખૂબ જ મહાનુભાવતા બતાવી છે. આથી તેમની જ્ઞાનભક્તિની અનુમોદના કરીને તેમને વિશેષ ધન્યવાદ આપીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના સંશોધન-સંપાદનના કાર્યમાં ભારતીય દર્શનશાસ્ત્રોના ઊંડા અભ્યાસી વિર્ય મુનિરાજ શ્રી જંબૂ વિજયજી, જિનાગમવાચનપ્રવીણ મુનિવર્ય શ્રી જયધોષવિજયજી, પં. શ્રી ખેચરદાસભાઈ દોશી, ડૉ. શ્રી કૃષ્ણકુમારજી દીક્ષિત આદિ વિદ્વાનોએ કેટલાંક સ્થળોમાં ઉપયોગી પરામર્શે કરીને સહાય કરી છે તે બદલ અમે તેમનો સાદર આભાર માનીએ છીએ. Jain Education International સુશ્રાવક મંત્રીઓ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા અને શ્રી જયંતીલાલ રતનચંદ શાહ આદિ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આગમ પ્રકાશન સમિતિના સભ્યોએ પ્રસ્તુત સંશોધન-સંપાદનના કાર્યની ઉપયોગિતા અને ગાંભીર્યને સમજીને લાંબા સમય સુધીની ધીરજ દાખવીને અમારા કાર્યમાં જે સહયોગ આપ્યો છે તે બદલ અમે તેમના આ સ્તુત્ય કાર્યની અનુમોદના પુરઃસર તેમને ધન્યવાદ આપીએ છીએ. આગમ પ્રકાશનના સમગ્ર કાર્યને પૂર્ણ કરવા માટે સદાય ચિંતિત શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈ (સહમંત્રી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમ પ્રકાશન વિભાગ) એ તો અમારા ત્રણેના નિકટમાં રહીને આગમ પ્રકાશનના કાર્યને વેગ આપવા માટે તથા શ્રેષ્ઠ મુદ્રણની ચકાસણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy