SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિત્ વક્તચ વાચનાંતરરૂપે જણાવેલ છે. શ્રી દૈ લા॰ આવૃત્તિમાં પ્રસ્તુત ટિપ્પણીઓના પાઠ મૂલવાચનામાં સ્વીકાર્યા છે. ૨. મલધારીયા અને હરિભદ્રીયા વૃત્તિની વ્યાખ્યા પાઠાંતરરૂપે શેષ પ્રતિઓના પાઠ નીચે ટિપ્પણીમાં મૂક્યા છે. પૃ૦ ૬૭ ટિ॰ ૧, પૃ૦ ૧૩૨ ટિ॰ ૧, અને પૃ૦ ૧૬૨૨ ટિ ટિપ્પણીઓ પ્રમાણે મૂલપાડ છે. ૩. ચૂર્ણિ, હરિભદ્રીયા વૃત્તિ અને મલધારીયા વૃત્તિ એમ ત્રણે વ્યાખ્યાગ્રંથોને સમ્મત મૂલવાચનામાં સ્વીકારેલ પાડના પાઠાંતરરૂપે શેષ પ્રતિઓના પાઠ નીચે ટિપ્પણીમાં આપ્યા છે. આવાં સ્થાન આ પ્રમાણે છે—પૃ૦ ૬૨ ટિ૦ ૮, પૃ૦ ૬૩ ૦િ ૨૩, પૃ૦ ૧૧૦૩ ટિ ૯, પૃ૦ ૧૭૦ ટિ ૧૦ અને પૃ૦ ૧૭૭ ટિ૦ ૨. આ સ્થાનો પૈકીના કેવળ પૃ૦ ૬૨ ટિ૦ ૮ ના પાઠને મલધારીયા વૃત્તિમાં વાચનાંતરરૂપે જણાવેલ છે. તથા જોકે પૃ૦ ૧૭૦ ટિ॰ ૧૦ ના પાઠ પ્રમાણે જ શ્રીદે॰ લા પ્રકાશિત મલધારીયા વૃત્તિમાં વ્યાખ્યા છે છતાં અમે જોયેલી મલધારીયા વૃત્તિની પ્રાચીન પ્રતિઓમાં અમે મૂલવાચનામાં સ્વીકારેલા પાર્ડ પ્રમાણે જ વ્યાખ્યા મળે છે. આ ટિપ્પણીઓના પાડ શ્રી દે॰ લા॰ ની આવૃત્તિમાં મૂલવાચનામાં છે. He પ્રમાણે મૂળમાં સ્વીકારેલા પાઠના આવાં 'સ્થાન આ પ્રમાણે છે— ૩. શ્રી દે॰ લા॰ આવૃત્તિમાં આ ૪. શ્રી દે॰ લા॰ દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં ચાર સ્થળે સૂત્રાંશો પડી ગયા છે. તે આ પ્રમાણે૧. પ્રસ્તુત પ્રકાશનના ૩૫૨ [૩] સૂત્રમાં આવેલો આ સૂત્રપાઠાવલંકૃતિયમનુસ્માળું જ્ઞાન રોયમા ! • ગંનુ મસ, કોને તિત્રિ નાઇલયાદું । (પૃ૦ ૧૪૪). ૨. પ્રસ્તુત પ્રકાશનના ૪૨૫[૧] સૂત્રનો આ સમગ્ર પાટૅ——મો શિયાળ મંતે ! વદ્યા મોાયિતીરા વં॰ ? મો॰ ! ના નૈવાળ તહા માળિયવાપ । (પૃ૦ ૧૭૨ ). ૩. પ્રસ્તુત પ્રકાશનના પર૯ના સૂત્રમાં આવેલો આ સૂત્રપા’—સે હિં ત સમોયા૨ે ? ર્ તુવિષે વળત્તે। તં॰મામતો ' નોઞાનતો ય (પૃ૦ ૧૯૩). ૪. પ્રસ્તુત પ્રકાશનના પૃ૦ ૧૯૪ની છઠ્ઠી પંક્તિમાં આવેલો આ સૂત્રપાઠ—હોઇ માયસનોયારેળ માયમાવે समोयरति, तदुभयसमोयारेणं अलोए समोयरति भायभावे य । ७ ૫. અનુયોગદ્રારના ત્રીજા અને ચોથા સૂત્રમાં અંહિસ્સુ પાડે જ મલધારીયા અને હરિભદ્રીયા વૃત્તિને અભિમત છે. ઉપયુક્ત પ્રતિઓ પૈકીની કેવભ વા૦ સંજ્ઞક પ્રતિ જ આ સ્થાને અળવિકસ્યુ પાઠ આપે છે. આ પાઠ ચૂર્ણિકારને સંમત છે. પ્રસ્તુત પ્રકાશનના ૭ મા સૂત્રમાં આવેલા ૧. ચર્ચાણ સંક્ષિપ્ત હોવાથી આ સ્થાનોની વ્યાખ્યા તેમાં નથી. ૨. આ ટિપ્પણીમાંનો પાઠ કેવળ મુ॰ સંજ્ઞાવાળી આવૃત્તિનો છે. ૩. આ સ્થાનમાં હરિભદ્રીયાવૃત્તિસમ્મત પાઠ ચૂર્ણિ અને મલધારીયા વૃત્તિથી ભિન્ન છે. ૪. આ પાઠ મુનિ શ્રી અમોલકઋષિજીએ સંપાદિત કરેલી આવૃત્તિમાં તથા શ્રી જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં છે, શેષ આઠ આવૃત્તિઓમાં નથી. ૫. આ પાઠ રાચ શ્રી ધનપતિસિંહજી દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં છે. મુનિ શ્રી અમોલકઋષિસંપાદિત આવૃત્તિમાં આ પાઠનું ઉત્તરવાય તથા પ્રસ્તુત સૂત્ર પછીના ૪૨૫ [૨] સૂત્રનું પ્રશ્નવાકય નથી; અર્થાત્ પ્રસ્તુત સૂત્રનું પ્રશ્નવાકષ છે. શેષ આઠ આવૃત્તિઓમાં આ પાઠ નથી. ૬. શ્રી જૈન આત્માનંદ સભા (ભાવનગર) દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત અનુવાદમાં આ પાઠનો અનુવાદ છે. શેષ નવ આવૃત્તિઓમાં આ પાઠ નથી. Jain Education International છ. આ પાઠ શ્રી આગમોચ સમિતિ દ્વારા વિ॰ સં૦ ૧૯૮૦માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં પાઠાંતરૂપે નીચે ટિપ્પણીમાં લીધો છે. અને તેને અનુસરીને શ્રી કેશરબાઈ જૈન જ્ઞાનમંદિર દ્વારા પ્રકાશિત આવૃત્તિમાં, મુનિ શ્રી કહૈચાલાલજી સંપાદિત આવૃત્તિમાં અને સુત્તાગમેની આવૃત્તિમાં ટિપ્પણીરૂપે જ છે. આગમરનમંજૂષામાં આ પાઠને મૂલવાચનામાં ( ) આવા કોકમાં આપ્યો છે. શેષ પાંચ આવૃત્તિઓમાં આ પાઠે નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy