________________
૪
સંપાદકીય (પ્રાત ટેકસ સોસાયટી દ્વારા છપાઈ રહેલી સૂત્રકૃતાંગ ચૂર્ણિ પૃ. ૧૮-૧૯ તથા શ્રી ઋષભદેવ કેશરીમલજી-રતલામ દ્વારા પ્રકાશિત સૂત્રકૃતાંગચૂર્ણિ પૃ. ૨૬.)
झवणा वि णामादिया चउन्विहा। दव्वज्झवणं-'पल्लत्थिया अपत्था० गाहा । भाषज्शवणं दुविहं-पसत्थभावज्झवणं अप्पसत्थमावज्झवणं च । अप्पसत्थमावज्झवणाए इमा-२अहविहं. गाहा। पसत्थमावज्झवणा जाणादीणं ।
(શ્રી ઋષભદેવજી કેશરીમલજી-રતલામ દ્વારા પ્રકાશિત ચૂર્ણિ સહિત શ્રીમત્તિ કાયનાનિ પૃ. ૭-૮).
ઉત્તરાધ્યયન પાઠય ટીકાકાર શ્રી શાંતિસૂરિજીએ તો અહીં “માવલપમદ મદવિહેંચTET” (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ગા. ૧૧) આમ લખીને ભાવક્ષપણાના પ્રશસ્ત-અપ્રશસ્ત ભેદ કર્યા જ નથી. પણ કેવળ નિયુક્તિને અનુસરીને ભાવક્ષેપણનો અર્થ કર્યો છે. તેમ જ વિશેષાવશ્યકભાષ્યમાં પણ
વક્ષપણાના પ્રશસ્ત-અપ્રશસ્ત ભેદ કર્યા નથી. અર્થાત ઉત્તરાધ્યયનનિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં કર્મક્ષયને જ ભાવક્ષપણું જણાવેલ છે. ઉત્તરાધ્યાયનનિર્યુક્તિ અને વિશેષાવશ્યકભાષ્યના કર્મક્ષય એ ભાવક્ષપણું” એ અર્થને આપણે ધ્યાનમાં લઈએ તો અનુયોગદ્વારની સમગ્ર પ્રતિઓમાં મળતો સૂત્રપાઠ જ વાસ્તવિક છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. તેમ છતાં ઉપર આપેલાં સૂત્રકૃતાંગચૂર્ણિ અને ઉત્તરાધ્યયનચૂર્ણિનાં અવતરણની સંગતિ આ પ્રમાણે થઈ શકે છે– “પ્રશસ્ત ભાવોની ક્ષપણના ત્રણ પ્રકાર-જ્ઞાનક્ષપણું, દર્શનક્ષપણું અને ચારિત્રક્ષપણું; તથા અપ્રશ
સ્ત ભાવોની ક્ષપણાના ચાર પ્રકાર ક્રોધક્ષપણ, માનક્ષપણ, માયાક્ષપણ, અને લોભક્ષપણા” આ રીતે આ બે ચૂર્ણિમાં જણાવેલી અપ્રશસ્ત ભાવોની ક્ષપણું અને પ્રશસ્ત ભાવોની ક્ષપણું તે જ અનુયોગદ્વારસૂત્રમાં જણાવેલી ક્રમશઃ “પ્રશસ્ત–ભાવક્ષપણું” અને “અપ્રશસ્ત–ભાવક્ષપણ” છે. અથોત સૂત્રકૃતાંગસૂત્રચૂર્ણિકાર અને ઉત્તરાધ્યયનસૂત્રચૂર્ણિકારે પ્રાસ્તાનાં માવનાં થાપ પ્રતમાવક્ષપII અને મકરાસ્તાનો માવનો લવ અરાતમાલાપ આ પ્રમાણે તપુરુષ સમાસ કરીને વ્યાખ્યાન કર્યું છે; જયારે અનુયોગદ્વારસૂત્રચૂર્ણિકારે “પ્રરસ્તા વા માવિષ ૨ પ્રસ્તાવવા અને મકરાતા વાલી મારક્ષપ ર મ રસ્તામાવાવ” આ પ્રમાણે કર્મધારયસમાસ સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે. સિદ્ધાતિક રીતે જોઈએ તો નિક્ષેપમાં દરેક સ્થાને કર્મધારયસમાસ જ સ્વીકારવામાં આવ્યો છે. એટલે સૂત્રકૃતાંગચૂર્ણિકારાદિએ વ્યાખ્યાભેદ કરવા છતાં પ્રસ્તુત અનુયોગઠારસૂત્રની દરેકેદરેક પ્રતિમાં જે સૂત્રપાઠ વિદ્યમાન છે, અનુયોગદ્વારચૂર્ણિકાર પણ જે પાઠને અનુસરે છે, તેમ જ ઉત્તરાધ્યયનસૂત્રનિર્યુક્તિ અને વિશેષાવશ્યકમહાભાષ્યકાર કર્મક્ષયને ભાવક્ષપણું જણાવે છે, આ બધું જોતાં અનુયોગદ્વારસૂત્રને પ્રસ્તુત પાઠ શ્રી સાગરાનન્દસૂરિમહારાજે આગમરત્નમંજૂષામાં અને અમે અમારા સંપાદનમાં જે રીતે સ્વીકાયો છે તેવો જ હોવો જોઈએ. સૂત્રતાંગચૂર્ણિઉત્તરાધ્યયનચૂર્ણિનાં અવતરણોને ઉપલક દૃષ્ટિએ જોઈને કોઈએ અનુયોગઠારસૂત્રના અહીં ચર્ચિત પાઠનું પરિવર્તન કર્યું હોય તેવું અમે અનુમાન કરીએ છીએ.
૪. કેવળ મલધારીયા વૃત્તિમાં જ વ્યાખ્યાન મળે છે તેવા અનુયાગદ્વારસૂત્રના ત્રણ
१. पल्हस्थिया अपत्या तत्तो उप्पिट्टणा अपत्थयरी। निप्पीलणा अपत्था तिन्नि अपत्थाई पुत्तीए ।
(ઉત્તરાધ્યયન
નિત ગા. ૧૦). २. अट्टविहं कम्मरयं पोराणं जे खपेर जोगेहिं । एयं भावज्झवणं णेयष्वं भाणुपुबीए ।
(ઉત્તરાયનનિત ગા. ૧૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org