________________
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ્ વક્તવ્ય
૩૩
શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં ઉપર જણાવેલાં એ સૂત્રો આ પ્રમાણે છપાયાં છે—સે ચિંત पसत्था ? २ तिविहा पण्णत्ता । तं जहा - णाणज्झवणा दंसणज्झवणा चरित्तज्झवणा । से त्तं पसत्था । से किं तं अपसत्था ? २ चउव्विहा पण्णत्ता । तं जहा – कोहज्झवणा माणज्झवणा मायज्झवणा હોમાવળા સેત અવસ્થા । અહીં શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં મૂલની સાથે છપાયેલી મલધારીયા ટીકા અને અનુવાદ આ ખોટા પાર્ટને અનુસરતા નથી એટલું તો ચોક્કસ છે. અસ્તુ. શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિ પછી વિ॰ સ૦ ૧૧૯૭૨, ૨૧૯૭૬, ૭૧૯૮૦, ૪૧૯૯૫, ૧૨૦૧૦ અને ૬૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિઓમાં શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિનો ઉક્ત પાઠ જ અનવધાન કે વશવર્તિતાથી મૂલવાચનામાં છપાયો છે. આ ખોટા પાઠનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે—“ જ્ઞાનદર્શન-ચારિત્રની હાનિ તે પ્રશસ્ત હાનિ છે, અને ક્રોધ-માન-માયા-લોભની હાનિ તે અપ્રશસ્ત હાનિ છે.” આવા અશાસ્ત્રીય પાર્ટને અનુસરીને વિ૰ સં૦ ૧૯૭૩માં શ્રી જૈન આત્માનંદ સભા(ભાવનગર) દ્વારા પ્રસિદ્ધ થયેલા મુનિ શ્રી દેવવિજયકૃત અનુયોગદ્વારસ્ત્રના સંક્ષિપ્ત અનુવાદમાં પણ અશાસ્ત્રીય અર્થ કર્યો છે. તે આ પ્રમાણે પ્રશસ્ત ક્ષપણા ત્રણ પ્રકારે છે; જ્ઞાન ૧, દર્શન ૨, ચારિત્ર ૩. અપ્રશસ્ત ક્ષપણા ૪ પ્રકારે છે : ક્રોધ ૧, માન ૨, માયા ૩, લોભ ૪.
ઉપર જણાવ્યા મુજબ અહીં અનુયોગદ્દારસૂત્રમાં સમગ્ર હસ્તલિખિત પ્રતિઓના આધારે તથા અનુયોગદ્દારસુત્રની ચૂણિની સ્પષ્ટ વ્યાખ્યાના આધારે તેમ જ અનુયોગદ્દારસૂત્રની હરિભદ્રીયા અને મલધારીયા વૃત્તિમાં ટૂંકમાં જણાવેલા ચૂર્ણિના અર્થને અનુસરતા નિર્દેશના આધારે અમોએ સ્વીકારેલા પ્રશરત ભાવક્ષપણા અને અપ્રશસ્ત ભાવક્ષપણાવાળા મૂલપાડની પ્રમાણિત વાચના સુસંગત અને પ્રામાણિક રે છે. આમ છતાં મુનિ શ્રી અમોલકઋષિસંપાદિત અને આગમરત્નમંજૂષાગત આવૃત્તિ સિવાયની અદ્યાવધિ પ્રકાશિત આવૃત્તિઓ પૈકીની આદ્ય આવૃત્તિમાં કે આદ્ય આવૃત્તિ જેના ઉપરથી તૈયાર થઈ તે મૂલસૂત્રની પ્રતિમાં કોઈક સમજફેરથી આવું નિરાધાર પાપરિવર્તન થવા માટે કદાચ સૂત્રકૃતાંગસૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્રની ચૂર્ણિમાં આવતો પાઠ નિમિત્તભૂત થયો હોય તો તે અસંભવિત નથી. ઉક્ત ચૂણિઓના પાઠ આ પ્રમાણે છે :
दाणि झवणा-सा वि णामादि चतुव्विधा, दव्वज्झवणा " पल्हत्थियाए पोत्ती झविज्झति घोडओ विवज्झाए " एवमादि । भावज्झवणा दुविधा - पसत्थभावज्झवणा य अपसत्थभावज्झवणा य । पसत्थभावज्झवणा णाणस्स ३७ झवणा, अपसत्थभावज्झवणा कोधस्स ४९ चउसु वि तेसु समयज्झयणं भावे समोतरति । इदाणिं एतेसिं चउण्ह १० वि णिरुत्त्रेण विहिणा वक्खाणं भण्णति । तत्थ निरुत्तगाधाओ-
अज्झीणं दिज्जतं अग्वोच्छित्तीणओ अलोगो व्व ।
आयो णाणादीर्ण, झवणा पावाण खवण त्ति ॥ [ विशेषावश्यक गा० ९६१]
૧. શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્વાર ફંડ દ્વારા પ્રકાશિત.
૨. શ્રી જિનદત્તસર પુસ્તકોદ્ધાર ફંડ દ્વારા પ્રકાશિત.
૩. શ્રી આગમોચ સમિતિ દ્વારા પ્રકાશિત.
૪. શ્રી કેશરખાઈ જૈન જ્ઞાનમંદિર દ્વારા પ્રકાશિત.
૫. પં. શ્રી કહૈયાલાલજી(કમલ)સંપાદિત.
૬. મુનિ શ્રી પુષ્પભિક્ષુજી સંપાદિત.
૭. ક્રૂ' એટલે બાળલ્સ યંત્તળસ્ત્ર ચરિત્તÆ, ૮. ' ૪ ' એટલે ોષસ્ત માળસ્ટ માયાપ એમરસ.
૯.
માવે એટલે અપ્રશસ્ત ભાવોની ક્ષપણામાં એમ સમજવું.
૧૦.૬૩૦ૢ શબ્દથી આ ચાર સમજવાં.માયા અન્ના માય અને સવળા,
આ. સં. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org