________________
વિ
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ વક્તવ્ય પ્રતિઓ પ્રસ્તુત સંપાદનમાં ખૂબ જ મદદગાર થઈ છે. આ હકીક્ત નીચેના ૭ પેરેગ્રાફ ઉપરથી સમજાશે –
૧. નંદિસૂત્રની ચૂર્ણિ અને બે ટીકાઓમાં જેનું વ્યાખ્યાન નથી તેવા પ્રક્ષિપ્ત પાઠ કેટલેક સ્થળે મોટાભાગની નંદિસત્રની પ્રતિમાં મૂલપાકરૂપે દાખલ થઈ ગયા છે, તેમ છતાં અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની એકમાત્ર શુસંસક પ્રતિમાં ત્રણ સ્થળે (જુઓ પૃ૦ ૬ ટિવ ૧૧, પૃ. ૭ ટિ. ૧૦ અને પૃ૦ ૮ ટિ, ૯ તથા આ ટિપ્પણું જેના ઉપર છે તે મૂલપાડ.) અને વં૦ . ૨૦ તથા ૩૦–આ ચાર પ્રતિઓમાં એક સ્થળે (જુઓ પૃ. ૯ ટિ. ૩ અને આ ટિપ્પણી જેના ઉપર છે તે મૂલપાડ) પ્રસ્તુત પ્રક્ષિપ્ત પાઠ છે જ નહિ. શુ પ્રતિમાં આ પ્રક્ષિપ્ત પાઠને ઉમેરાનું ચિહ્ન કરીને પાછળથી ઉમેરેલો છે.
૨. નંદિસૂત્રની ચૂણિને સમ્મત પાઠ અહીં ઉપયુક્ત પ્રતિઓ પૈકીની એક એક પ્રતિમાંથી બે સ્થળે એટલે કે એક પાઠ છે. પ્રતિમાંથી અને એક પાઠ સં. પ્રતિમાંથી (જુઓ પૃ. ૩૦ ટિ. ૪, અને પૃ૦ ૩૧ ટિ. ૩), મો. મુ. આ બે પ્રતિઓમાંથી એક સ્થળે (જુઓ પૃ. ૩૦ ટિ. ૫), છે આ ત્રણ પ્રતિઓમાંથી એક સ્થળે (જુઓ પૃ૦ ૭ ટિ૫), અને હં સં૧૦ નો શુ આ પાંચ પ્રતિઓમાંથી ચાર સ્થળે (જુઓ પૃ૦ ૮ ટિ. ૪, ટિ. ૬, ૦િ ૭, ટિ. ૮) મળ્યા છે.
૩. નંદિસત્રની ચૂર્ણિ અને હરિભદ્રીય વૃત્તિને સમ્મત પાઠ એક સ્થળે હૃ૦ પ્રતિમાંથી મળ્યો છે (જુઓ પૃ૦ ૧૪ ટિ૨).
૪. અનુયોગદ્વારચૂસિમ્મત પાઠ ઉપયુક્ત પ્રતિઓ પૈકીની કોઈ એક પ્રતિમાંથી આઠ સ્થળે (જુઓ પૃ૦ ૬૩ ટિ૧, પૃ. ૭૧ ટિ. ૭, પૃ. ૮૦ ટિ૬, પૃ. ૧૨૩ ટિ ૨, પૃ૦ ૧૩૩. ટિ ૧, પૃ. ૧૩૫ ટિ. ૧૨ ટિ. ૧૪ અને પૃ૦ ૧૪૬ ટિ. ૧૦); સં. . આ બે પ્રતિઓમાં ત્રણ સ્થળે (જુઓ પૃ૦ ૧૪૭ ટિ૨ ટિ૪, અને પૃ. ૧૭૨ ટિવ ૫), અને કોઈને કોઈ બેથી વધુ પ્રતિઓમાં પાંચ સ્થળે (જુઓ પૃ૦ ૧૨૩ ટિ૩, પૃ. ૧૫૦ ટિ, ૨, પૃ ૧૬૪ ટિ. ૧, અને પૃ. ૧૭૦ ટિ. ૧ ટિ. ૧૧) મળે છે. તેમ જ અનુયોગદ્વાચૂર્ણિમાં નોંધાયેલ વાચનાંતરનો એક પાઠ છે. પ્રતિમાંથી મળ્યો છે (જુઓ પૃ૦ ૬૦ ટિ૦ ૨).
૫. અનુયોગદ્વારની હરિભદ્રીય વૃત્તિને સમ્મત પાઠ ૪૦ પ્રતિમાંથી બે સ્થળે (જુઓ પૃ૦ ૬૧ ટિ ૧૩ અને પૃ૦ ૬૭ કિ૨), કોઈ ને કોઈ બે પ્રતિઓમાં ચાર સ્થળે (જુઓ પૃ૦ ૭૧ ટિ. ૧૨, પૃ૦ ૮૮ ટિ૩, અને પૃ. ૧૮૩ ટિ૧-૨), તથા કોઈ ને કોઈ બેથી વધુ પ્રતિઓમાં બાર સ્થળે (જુઓ પૃ૦ ૭૧ ટિ૦ ૧૧, પૃ. ૧૧૯ ટિ૦ ૫ ટિ. ૨૪, પૃ૦ ૧૨૧ દિ૦ ૧૨, પૃ૦ ૧૨૩ ટિ ૨, પૃ. ૧૪૭ ટિ, ૧૮, પૃ. ૧૫૦ ટિ. ૬, પૃ. ૧૭૦ ટિ. ૧૧, પૃ. ૧૮૨ કિ. ૧૩ ટિ. ૧૫, અને પૃ. ૧૮૩ ટિ૩ દિ. ૫) મળે છે. તેમ જ હરિભદ્રીયા વૃત્તિમાં નોંધાયેલ વાચનાંતરનો પાઠ વા૦ પ્રતિમાંથી એક સ્થળે (જુઓ પૃ૦ ૮૩ ટિ૮) મળે છે.
૬. અનુયોગદ્વારસૂત્રની ભલધારીયા વૃત્તિને સમ્મત જે પાઠ મૂલમાં મૂક્યા છે તે પાઠ પૈકીના ત્રણ પાઠ ૩૦ પ્રતિમાંથી અને એક પાઠ છે. પ્રતિમાંથી એમ ચાર સ્થળે (જુઓ પૃ૦ ૧૨૦ ટિવ ૫,
૧-૨. આ બે સ્થાનોમાં અમારા અનવધાનથી !૦ સંજ્ઞક પ્રતિની સંજ્ઞા જણાવવી રહી ગઈ છે. ફરીથી ભંડારમાં
જઈને આ બે સ્થાનો જોયા પછી જ અમે શુદ્ધિપત્રમાં આ સ્થાને શુ પ્રતિની સંજ્ઞા ઉમેરી છે, ૩. અહીં નંદસુત્ર–અનુયોગદ્વારસૂત્રના સંબંધમાં જે એક પ્રતિમાં, બે પ્રતિમાં કે તેથી વધુ પ્રતિઓમાં મળતા પાઠોનો નિર્દેશ કર્યો છે તે અમોએ સંશોધનમાં જેમનો ઉપયોગ કર્યો છે તે પ્રતિઓને લક્ષીને જ છે. તેથી અહીં નિર્દિષ્ટ પ્રતિઓને કળની અન્ય પ્રતિઓ ભંડારોમાં હોવાનો સંપૂર્ણ અવકાશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org