________________
પ્રસ્તુત સંપાદન સંબંધિત કિંચિદ વક્તવ્ય
૧૯ નથી અને કોઈ પ્રતિ કે પ્રતિઓમાંથી મળ્યા છે તો તેમને મૂલવાચનામાં સ્વીકાર્યા નથી તેવાં કેટલાંક સ્થાન અને તેમાંના થોડા મુખ્ય પાઠોની વિસ્તારથી ચર્ચા. ચૂર્ણિ-ટીકાસમ્મત અપ્રાપ્ત પાઠ
પ્રસ્તુત બને આગમ ગ્રંથોની ચૂર્ણિ અને ટીકાઓને સમ્મત પાઠ અને પાઠાંતરો ઉપયુક્ત કોઈ પ્રતિમાં મળ્યા નથી એવાં સ્થાનોનું પૃથકકરણ કરીને નીચે ૧૬ પેરેગ્રાફમાં જણાવીએ છીએ?
૧. નંદિસૂત્રચૂણિને સમ્મત અપ્રાપ્ત પાઠોનાં સ્થાન આ પ્રમાણે છે–ચોથા પૃષ્ઠની ચોથી, દશમી, તેરમી અને ચૌદમી ટિપ્પણી, પૃ. ૬ ટિ. ૬, સાતમા પૃષ્ઠની નવમી અને અગિયારમી ટિપ્પણી, પૃ. ૯ ટિ. ૧, પૃ. ૨૮ ટિ, ૧૩, પૃ. ૩૦ ટિ, ૧૮, તથા તેત્રીસમા પૃષ્ઠની બીજી, ત્રીજી અને સાતમી ટિપ્પણી, તેમ જ પૃ. ૩૪ ટિ૬.
૨. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિરચિત નંદિસૂત્રની ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠનું સ્થાન આ પ્રમાણે છે–પૃ૦ ૪ ટિવ ૯.
૩. આચાર્ય શ્રી મલયગિરિસરિરચિત નંદિસૂત્રની ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠોનાં સ્થાન આ પ્રમાણે છે–પૃ૦ ૨૦ ટિ૭, પૃ. ૨૫ ટિ૦ ૪.
૪. નંદિસત્રની ચૂર્ણિ અને હરિભકીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ત પાઠનું સ્થાન–પૃ૦ ૨૩ ૦િ ૯.
૫. નંદીસૂત્રની ચૂણિ અને મલયગિરીયા વૃત્તિને સમ્મત અપ્રાપ્ય પાનું સ્થાન ચોથા પૃષ્ઠની નવમી ટિપણે જેના ઉપર છે તે મૂલવાચનામાં સ્વીકારેલો પાઠ.
૬. નંદીસૂત્રની ચૂણિમાં નોંધાયેલાં અપ્રાપ્ત વાચનાંતરોનાં સ્થાન આ પ્રમાણે છે–પૃ૦ ૩ દિ૦ ૧, પૃ. ૬ ટિ. ૮, પૃ. ૮ ટિવ ૫, ૫૦ ૧૧ ટિ૫ તથા પૃ. ૪૦ ૦િ ૭.
૭. નંદિસત્રની હરિભકીયા વૃત્તિ તથા મલયગિરીયા વૃત્તિમાં નોંધાયેલાં અપ્રાપ્ત વાચનાન્સરોનાં સ્થાન આ પ્રમાણે છે–પૃ૦ ૩ ટિ૬, પૃ. ૧૪ ટિ૩, પૃ. ૧૮ ટિ. ૯, પૃ. ૨૬ ટિ૩ તથા ૪૮ મા પૃષ્ઠની ચોથી, છઠ્ઠી, આઠમી અને દશમી ટિપ્પણું.
૮. લઘુનંદિની ટીકામાં નોંધાયેલા વાચનાંતરના અપ્રાપ્ત પાઠનું સ્થાન–પૃ૦ ૪૯ ટિ૦ ૧.
૮. અનુયોગદ્વારયુણિને સમ્મત અપ્રાપ્ત પાઠોનાં સ્થાન આ પ્રમાણે છે-૬૧ માં પૃઇની બારમી, તેરમી અને અઢારમી ટિપ્પણ, પૃ. ૬૨ ટિ૩, ૫૦ ૬૩ ટિ૧૨, ૫૦ ૬૪ ટિ, ૯, ૮૫ મા પૃઇની ચોથી અને પાંચમી ટિપ્પણી, પૃ. ૮૬ ટિ. ૧, ૧૨૩ મા પૃષ્ઠની ચોથી અને બારમી ટિપ્પણી, પૃ. ૧૩૨ ટિવ ૧૪, પૃ. ૧૩૪ ટિ. ૧૯, પૃ. ૧૫૦ ટિવ ૭, પૃ. ૧૫૧ ટિ૮, પૃ. ૧૮૦ કિ. ૪, ૧૯૨ મા પૃષ્ઠની છઠ્ઠી અને નવમી ટિપ્પણી, પૃ. ૧૯૫ ટિ૨, પૃષ્ઠ ૨૦૨ ની સાતમી અને નવમી ટિપ્પણી, તથા પૃ. ૨૦૪ ટિ૦ ૫.
૧૦. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત અનુયોગદ્વારસૂત્રની ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠોનાં સ્થાન આ પ્રમાણે છે–પૃ. ૬૧ ટિવ ૧૪, ૬૪મા પૃષ્ઠની બીજી અને નવમી ટિપ્પણ, પૃ. ૧૧૦ ટિ. ૯, પૃ. ૧૩૦ ટિ. ૨૦, પૃ. ૧૩૧ ટિવ ૧૨, પૃ. ૧૫૦ ટિ. ૧, પૃ. ૧૭૫ ટિ. ૫, તથા પૃ. ૨૦૪ ટિવ ૫.
૧૧. માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિરચિત અનુયોગદ્વારસૂત્રની ટીકાને સમ્મત અપ્રાપ્ત પાઠનાં સ્થાન આ પ્રમાણે છે–પૃ. ૬૩ ટિ૧૨ તથા પૃ. ૧૮૦ ૦િ ૧૧ તેમ જ ૭૪ મા પૃષ્ઠની ચોથી
૧. આ સ્થાનમાં મલયગિરીયા વૃત્તિનો સંકેત “મપ ૦' રહી ગયો છે, તેથી તેને શુદ્ધિપત્રકમાં નોંધ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org