________________
સંપાદકીય
આ બે પ્રતિઓ છે. તથા આદિ ન પ્રયોગના ખલે હૈં નો પ્રયોગ મુખ્ય છે, જેમ કે—નાળ, નાદૂ, નમંસિય, નિયન, નૈવિષોસ, નિય, ના, નિમજી, નિયિ આદિ.
૩૦ ૩૦ પ્રતિઓ 7 પ્રયોગના વિષયમાં ને મો॰ પ્રતિઓના જેવી જ છે, પણ આ બે પ્રતિઓમાં અસ્પષ્ટ ચ શ્રુતિનો પ્રયોગ જ મળે છે.
૪
છં॰ સું॰ પ્રતિઓમાં । પ્રયોગની પ્રધાનતા છે, ફક્ત સું॰ પ્રતિમાં પુખ્ત મદન્ત સમન્તા આદિ પરસવર્ણનો પ્રયોગ છે; હું અને સૂં॰ પ્રતિમાં આટલો તફાવત છે. આવી જ રીતે સં॰ અને સં॰ પ્રતિનો તફાવત એ છે કે હું પ્રતિમાં નવુજિયસ્વા, વદ્દીવવા જેવા પ્રયોગ છે, જુઓ પૃ ૧૧ ટિ॰ ૧૦. ઉપર આઠે પ્રતિઓનો પરિચય આપ્યો છે તે આજે ઉપલબ્ધ પ્રતિઓમાં પ્રાચીન છે. આ પ્રતિઓ પૈકીની ત્રં॰ પ્રતિનો અમે પ્રસ્તુત મુદ્રણમાં મૌલિક પ્રતિ તરીકે ઉપયોગ કર્યો છે. આટલી પ્રતિઓ એકત્રિત કરવા છતાં ચૂર્ણિકાર એવ વૃત્તિકારને અભિમત એવા અનેક પાડે છે, જે આટલી પ્રતિઓમાં પણ મળ્યા નથી. આનું સૂચન પાટિપ્પણીઓમાં કર્યું છે.
નંદિસૂત્રના સંશોધનમાં મૂલપાડ, પાભેદ અને પાઠીની ન્યૂનાધિકતાના નિર્ણય માટે ચૂણુિ, હરિભદ્રવ્રુત્તિ, મલયગિરિવ્રુત્તિ, શ્રીચન્દ્રીય ટિપ્પણુ, આ ચારેયનો સમગ્રભાવથી ઉપયોગ કર્યો છે, એટલું જ નહીં આ ઉપરાંત જ્યાં જ્યાં નંદિસૂત્રસંબંધિત ઉદ્દણ, વ્યાખ્યાન આદિ મળે છે એવા દ્વાદશારનયચક્ર, સમવાયાંગસૂત્ર એવું ભગવતીસૂત્રની અભયદેવીયા વૃત્તિ આદિ અનેક શાસ્ત્રોનો ઉપયોગ પણ કર્યો છે, જેનો આ સંપાદનની પાટિપ્પણીઓ જોવાથી ખ્યાલ આવશે.
अनुयोगद्वार सूत्र
આપણા ગ્રંથભંડારોમાં સચવાયેલી સમશ્ર અનુયોગદ્દારસૂત્રની પ્રતિઓમાં મળતા મૂલપાડના, વાચનાની અપેક્ષાએ, વૃદ્ભાવના અને સંક્ષિપ્ત યાનના એમ બે વિભાગ કરી શકાય. આ બે પ્રકારના વાચનાભેદોથી મૂલવાચનાનું મૌલિક પાર્થક્ય જરાય થતું નથી, અર્થાત્ આ બેય વાચનાઓ અનુયોગદ્દારસૂત્રના વક્તવ્યને સાદ્યન્ત એકસરખુ જ જાળવે છે. મુખ્યતયા બે સ્થાનમાં લાંબા પાઠસંદર્ભને ટૂંકાવવાથી સો-દોઢસો શ્લોક જેટલો પાઠ જે વાચનામાં ઓછો મળે છે તેને સંક્ષિપ્ત વાચના કહી શકાય. આ ટૂંકાવેલા પાને વિસ્તારથી વાંચવા-સમજવાની ભલામણુ સંક્ષિપ્ત વાચનામાં કરેલી જ છે, જુઓ પૃ૦ ૧૪૦ ટિ॰ ૧ તથા પૃ૦ ૧૫૩ ટિ૦ ૩. સંક્ષિપ્ત વાચનામાં ખીજાં પણ કેટલાંક સ્થાનોમાં જ્ઞાત્ર શબ્દ લખીને મૂલવાચનાના સૂત્રપાને અલ્પાધિક પ્રમાણમાં ટૂંકાવેલો છે, જે તે તે સ્થાનની પાટિપ્પણીઓ જોતાં સમજાશે. ટૂંકમાં જણાવવાનું એટલું જ કે બૃહદ્ગાચનાના વક્તવ્યને અખાધિત રાખીને સંક્ષિપ્ત વાચના શ્લોકપ્રમાણની ગણતરીએ નાની થયેલી છે. પ્રસ્તુત પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલા અનુયોગદ્દારત્રના સંશોધનમાં કુલ દશ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. તેમની સંજ્ઞા આ પ્રમાણે છે—છ્યું, ને, સું, વા૦, ૩૦, ૩૦, મંત્ર, નૈ, વી॰ અને મુ॰. આ દશ આદર્શ પૈકીના હ્યું, બે, સ॰, વા॰, ૩૦ અને મુ॰ સંજ્ઞક આદર્શો બૃહદ્ગાચનાના છે, જ્યારે શેષ ૩૦, સંત્ર॰, ને અને વી॰ સંજ્ઞક આદશાઁ સંક્ષિપ્ત વાચનાના છે. આ દશ આદર્શોનો પરિચય આ પ્રમાણે છે——
હું॰ પ્રતિ—ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડારની ક્રમાંક ૩૯(૧)વાળી તાડપત્રીય પ્રતિ છે. પત્ર સંખ્યા ૧ થી ૫૫ છે. પ્રત્યેક પત્રમાં પત્રની પહોળાઈ અનુસાર ૫ અથવા ૬ પંક્તિઓ છે; કોઈક પત્રમાં ચાર પંક્તિઓ પણ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org