SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ..[૫૮].. છે–વીર, શૃંગાર, અદ્ભુત, રૌદ્ર, ગ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરુણ અને પ્રશાંત. જે ગ્રંથોમાં આઠ,* નવ અથવા દશ રસ જણાવ્યા છે તેમાં પણ બ્રીડનક રસ કોઈએ જણાવ્યો નથી તેથી કહી શકાય કે અહીં જણાવેલો ગ્રીનક રસ પ્રાયઃ અન્ય ગ્રંથોમાં નથી મળતો. અન્ય ગ્રંથોમાં જણાવેલો ભયાનક રસ અહીં (અનુયોગકારસૂત્રમાં) કેમ નથી ? તે સંબંધમાં અનુયોગઠારસૂત્રની ચૂણિ અને હરિભદ્રીય વૃત્તિમાં કંઈ પણ ખુલાસો નથી કર્યો, પણ મલધારીયા વૃત્તિમાં આ પ્રમાણે સમાધાન કર્યું છે—“અન્યત્ર વીડકરસના સ્થાને ભયોત્પાદક સંગ્રામાદિ વસ્તુ જેવાથી ઉત્પન્ન થતો ભયાનક રસ કહેવાય છે, તેની અહીં રૌદ્રરસના અંતર્ગત વિવક્ષા કરી છે તેથી અહીં તેને ભયાનક રસને—–જુદો નથી કહ્યો.” આથી એટલું તો સ્પષ્ટ જ છે કે સંખ્યાની દૃષ્ટિએ અનુયોગદ્વારસૂત્રકારને નવ રસ અભિપ્રેત છે. પ્રસ્તુત વીડનકરસનું લક્ષણ અહીં આ પ્રમાણે જણાવ્યું છે—જેમનો વિનય કરવો જોઈએ તેવા પુરુષ પ્રત્યે અવિનય કરનાર સમજદાર માણસને પૂજયપૂજાવ્યતિક્રમ કરવા બદલ જે શરમનું વેદન થાય તે, ખાનગી હકીકત બીજાની આગળ કહ્યા પછી આંતરિક લજજા થાય તે, તથા ગુરુપત્ની સાથે અબ્રહ્મસેવનરૂપ મર્યાદાવ્યતિક્રમ કરવા બદલ જે લજજા થાય તે બ્રીડનક રસ કહેવાય, આ રસનું મુખ્ય ચિહ્ન લજજા અને શંકા છે. જુઓ અનુયોગદારસૂત્ર ૨૬૨ [૬] ગા. ૭૨-૭૩. પ્રસ્તુત શ્રી નકરસના ઉલ્લેખથી એટલું જાણું શકાય છે કે તે સમયમાં કોઈને કોઈ સાહિત્યગ્રંથમાં વીડકરસ નોંધાયો હશે, આજે તેવો કોઈ પણ ગ્રંથ મળતો નથી. યાકરણ અનુયોગદ્વારસુત્રનાં ૨૨૮ થી ૨૩૧ સુધીનાં ચાર સૂત્રોમાં અનુક્રમે આગમજન્યપ્રયોગ, લોપજન્યપ્રયોગ, પ્રકૃતિભાવેજ પ્રયોગ અને વિકારજન્યપ્રયોગનાં ઉદાહરણું આપેલાં છે; ૨૩૨ મા ૪. થTIRહાથ૪ રૌદ્રવીરમયાન: | વમત્સ-ડૂત સંશો વચઠ્ઠી નાહ્ય રસા: તા: || (ભરતનાટયશાસ્ત્ર અ૦ ૬ લો. ૧૫) શ્રી અભિનવગુપ્ત પોતાની ભરતનાટયશાસ્ત્રની ટીકામાં મતાન્તરે શાન્ત રસ ઉમેરીને નવ રસ જણાવે છે. રત્નશ્રીજ્ઞાન નામના બૌદ્ધવિદ્વાને પોતાની દંડિકૃત કાવ્યાદર્શની ટીકામાં ભારત નાટયશાસ્ત્રના પ્રસ્તુત શ્લોકનું અવતરણ આપીને અઠિ રસ જણાવેલા છે. ૫. મમ્મટત કાવ્યપ્રકાશમાં ભરતનાટયશાસ્ત્રમાં કહેલા આઠ રસો જણાવીને નવમો શાન્ત રસ પણ જણાવ્યો છે. મમ્મટે કાવ્યપ્રકાશના પ્રથમ પદ્યમાં નવરચિરાં શબ્દ લખ્યો છે એટલે મમ્મટને નવ રસ અભિપ્રેત छ . शृङ्गारहास्यकरुणा रौद्रवीरभयानकाः । बीभत्साद्भुत शान्ताश्च नव नाट्ये रसाः स्मृताः ॥ (ઉદ્ભટાચાર્યકૃત કાવ્યાલંકારસારસંગ્રહ, ચતુર્થ વર્ગ). શ્રી હેમચંદ્રાચાર્યકૃત કાવ્યાનુશાસનના બીજા અધ્યાયના બીજા સૂત્રમાં પ્રસ્તુત નવ રસ જણાવ્યા છે. રવીવા દુચા દૂતમયાનવાઃ | રૌદ્રવીમાસરાન્તાૐ નવતે નિશ્ચિતા યુઃ || (વાભટાલંકાર પરિછેદ ૫. શ્લો. ૩). રસગંગાધરમાં પ્રસ્તુત નવ રસ જણાવ્યા છે; ઉપરાંત, ભરતનાટયશાસ્ત્રમાં નવમો શાન્ત રસ નથી લીધો તેનું સમાધાન પણ આ પ્રમાણે કર્યું છે–રાતિશ્ય માધ્યત્વાન્ન ૨ તતમવાન્ ! અદા રસા ના ન રાાનતરતત્ર ચુક્યતે | ६. शृङ्गारवीरकरुणा बीभत्सभयानकाद्भता हारयः । रौद्रः शान्त: प्रेयानिति मन्तव्या रसाः सर्वे ॥ (રુદ્રયકૃત કાવ્યાલંકાર અ ૧૨ આર્યા ૩) અહીં પ્રસ્તુત દશ રસનું પૃથક પૃથક વ્યાખ્યાન કરતાં દશમાં Dયાન રસનું વ્યાખ્યાન આ પ્રમાણે કર્યું છે... કૃતિ: ઘેયાન સતસ્ત્રાર્થના મવતિ | દત્ત साहचर्यात् प्रकृतरुपचारसम्बन्धात् ।। निर्व्याजमन वृत्तिः सनर्मसद्भावपेशलालापा: । अन्योन्यं प्रति सुहृदोयवहारोऽयं मतस्तत्र ॥ प्रस्थन्दिप्रमदाश्रुः सुस्निग्धस्फारलोचनालोकः । आर्द्रान्त:करणतया स्नेहपदे મવતિ સર્વત્ર | ૨કટીય કાચાલંકાર અ૦ ૧૬ આર્યા ૧૭–૧૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy