________________
...[૨૮].. ન્યાયાવતારવાતિવૃત્તિની પ્રસ્તાવનામાં આગમોમાં જ્ઞાનચર્ચાના વિકાસની ભૂમિકાઓ વિસ્તારથી ચર્ચવામાં આવી છે (પૃ. ૫૭) તેથી તે વિષે અહીં લખવું જરૂરી નથી. પણ તેનો જે ઉપસંહાર છે તે જોઈએ. આગમોમાં આવતી જ્ઞાનચર્ચાની અર્થપરંપરાનો વિસ્તાર નંદીસૂત્રમાં પ્રાપ્ત થાય છે. તે પણ બતાવી આપે છે કે નંદીસૂત્રકારની સમક્ષ આગમગત એટલે કે સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી આદિગત જ્ઞાનચર્ચા હતી. તેમાં તેમણે કાલાનુસાર જે અર્થપરંપરાનો વિસ્તાર થયો હતો તેનો સમાવેશ કરીને નંદીસૂત્રની રચના કરી છે.
નિંદીસૂત્રગત જ્ઞાનવિવેચનને સંક્ષેપમાં આપવું હોય તો આ પ્રમાણે આપી શકાય.
જ્ઞાન
૧ આભિનિબોધિક
૨ શ્રત
૩ અવધિ
૪ મન:પર્યય
૫ કેવલ
૧ પ્રત્યક્ષ
૨ પરોક્ષ
૧ આભિનિબોધિક
૨ શ્રત
૧ ઇન્દ્રિયપ્રત્યક્ષ
૧ શ્રોત્રેન્દ્રિયપ્ર. ૨ ચક્ષુરિન્દ્રિયપ્ર. ૩ ધ્રાણેન્દ્રિયપ્ર ૪ જિન્દ્રિયપ્ર. ૫ સ્પર્શેન્દ્રિયપ્રવ
૨ નોઈન્દ્રિય પ્રત્યક્ષ
૧ અવધિ ૨ મન:પર્યાય ૩ કેવલ
૧ મૃતનિશ્રિત ૨ અશ્રુતનિશ્રિત
અવગ્રહ ઈહિા અવાય ધારણા
વ્યંજનાવગ્રહ
અર્થાવગ્રહ એત્પ- ઘન- કર્મજા પરિણામિકી
ત્તિકી વિકી
અક્ષર અનક્ષર સનિ અસંતિ સભ્ય મિથ્થા સાદિ અનાદિ સપર્યવસિત અપર્યવસિત ગેમિક અગમિક
અંગપ્રવિષ્ટ
અંગભાવ
અંગબાહ્ય
કાલિક
ઉત્કાલિક આ રીતે નંદીસૂત્રમાં સંક્ષેપથી જ્ઞાનચર્ચા કરવામાં આવી છે અને શ્રુતના અંગપ્રવિષ્ટભેદપ્રસંગે વિશેષમાં આચારાંગ આદિ બારેય અંગોનો પરિચય આપ્યો છે.
પ્રારંભમાં લેખકે અહંત ભગવાન મહાવીરની; સંઘની નગરરૂપે, ચક્રરૂપે, રથરૂપે, પદ્મરૂપે, ચન્દ્રરૂપે, સૂર્યરૂપે, સમુદ્રરૂપે અને મહામેરુરૂપે; ઋષભાદિ ચોવીસ તીર્થંકરોની નામ દઈને સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org