________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શિખરની ટોચ ઉપર કાચની ફ્રેઈમમાં સાચવી રાખેલા સાનેરી કળશ શે।ભી રહ્યો છે અને એના ઉપરના પાદડ હવામાં મદિરની ધજાને સતત લહેરાતી રાખે છે.
જેવુ... વૈભવશાળી મદિરનું શિખર છે, એવું જ આકર્ષીક છે શિખરની છત્રછાયામાં શે।ભતુ મુખ્ય વિશાળ સામરણ; અને અહીં ખીજા` પણ ર૯ જેટલાં નાનાં-નાનાં સામરણુ રચવામાં આવ્યાં છે. મુખ્ય શિખર ઉપરાંત મધ્યમ કદનાં ૩ શિખરો, એનાથી કઈક નાનાં ૨ શિખા અને સૌથી નાનાં ૪૪ શિખા એમ કુલ ૫૦ શિખરા; એક માટેા ઘુમ્મટ, એનાથી નાના રાસમડપ ઉપરના એ ઘુમ્મટ અને સૌથી નાના ૩ ઘુમ્મટ, તેમ જ સપાટ ચણી લીધેલા ચારસ ઘાટના અનેક ચારસાએથી (જેને શિલ્પશાસ્ત્રમાં ફ્રાંસના કહેવામાં આવે છે, એનાથી ) મદિરના ઉપરને ભાગ ભર્યાં ભગ્ન લાગવાની સાથે દકની સામે વાસ્તુવિદ્યાની કોઈ નવી જ ષ્ટિ ખડી કરે છે.
વિશિષ્ટ શિલ્પાકૃતિઓ
અને આ સૃષ્ટિ ઉપર જાણે કીર્તિના કળશ ચડાવે છે મ`દિરની નીચેની ધરતીની દેરીએની સમરેખાએ, નાનાં-માટાં શિખરાના મૂળમાં, તથા જ્યાં અનુકૂળતા જણાઈ એવા સ્થાનમાં મૂકવામાં આવેલ લંબચેારસ ઘાટની શિલ્પાકૃતિઓવાળી અનેક શિલાએ. આમ તેા આ બધી જ આકૃતિ સજીવ અને શિલ્પના ઉત્તમ નમૂનારૂપ લાગે એવી સુંદર છે, પણ એમાંની કેટલીક તા દકના ચિત્તને ચારી લે અને નેત્રાને સ્થિર કરી મૂકે એવી અદ્ભુત છે. આ શિપશિલાએ તે એકને જોઈ એ અને એકને ભૂલીએ એવી સુંદર છે [ચિત્ર ન. ૩૮,૩૯,૪૦]. મદિરના ચાકમાં જાળી ભરવામાં ન આવી હાય, અને મંદિરના શિખર વગેરેના શિલ્પકામની સાથે સાથે જ આ આકૃતિઓનાં દર્શન થઈ શકતાં હોય, તા તા વળી એની શેાભા કેાઈ ઔર ખીલી નીકળે ! મદિરના ઉપરના ભાગમાં સચવાયેલી આ ૨૬ જેટલી શિપશિલાઓમાં શિલ્પીની અજબ કળાનાં તાદેશ દર્શન થાય છે. એટલે આ તીના જે યાત્રિક, મદિરના ઉપરના ભાગમાં સચવાયેલી આ કળાસમૃદ્ધિનાં દર્શન કરવાનું ચૂકશે, એમણે મંદિરની ફ્ળાનુ· અધૂરુ*દન કર્યા જેવું અને એક સુઅવસર ગુમાવ્યા જેવું થયુ* લેખાશે.
થોડાક ભગ્ન અવશેષા
ચાલે! ત્યારે આ કળાિિષ્ટના દનના મધુર ભાવને વાગેાળતાં વાગેાળતાં, એક નિસરણી નીચે ઊતરીને, પહેલી અગાસીમાં આવેલ એક અવાવરુ એરડામાં જઈએ. ત્યાં આસપાસના ભાગમાંથી મળી આવેલા શિલ્પાકૃતિઓના કેટલાક ભગ્નાવશેષ રાખવામાં આવ્યા છે, જે જોવા જેવા અને પુરાતત્ત્વવિદોને રસ પડે એવા છે, આ અવશેષામાં વિ॰ સ’૦ ૧૩૦૪ ની સાલનુ` ભગવાન મહાવીરની પ્રતિમાનું પખાસન છે, તેમાં ધર્મચક્ર તથા બીજું કાતરકામ ધ્યાન આપવા જેવું છે [ચિત્ર નં. ૪૧]. આ ખધા અવશેષો દેશ કે અને અભ્યાસીએ સહેલાઈથી જોઈ શકે એટલા માટે એને એક સ્થાનમાં સરખી રીતે ગેાઠવવાનુ` સંસ્થાએ નક્કી કર્યું" છે, તે બહુ સારુ' થયું છે.
ભદ્રેશ્વર વસઈ તીથના જિનમદ્વિરનાં અંદરથી અને બહારથી દર્શન કરવાના આપણા વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org