________________
વર્તમાન ભદ્રેશ્વર વસઈ મહાતીથ
સબંધી સકાવાર ઘટનાઓની માહિતીના સગ્રહ કરતા આવેા શિલાલેખ બીજા કાઈ સ્થાનમાં હશે કે કેમ તે વિચારણીય છે; અન્યત્ર આવા શિલાલેખ હૈાવાને સ’ભવ નહીં જેવા છે. આ મેાટા શિલાલેખની લગેાલગ, એની નીચે, ચેાડવામાં આવેલ ૮ લીટીના, મોટા ગુજરાતી અક્ષરાવાળા ખીજા શિલાલેખમાં તા કેવલ વિ॰સ’૦ ૧૯૩૯માં જીર્ણોદ્ધાર થયા તેની માહિતી–પ્રતિષ્ઠા કરાવનાર અને એ માટે ઉપદેશ આપનાર સબધી માહિતી-જ આપવામાં આવી છે. સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ ઉકેલી શકે એવા મેાટા અક્ષરો અને સરળ ભાષા આ શિલાલેખમાં છે, [ચિત્ર ન. ૨૦ ]
ગભારાની મહાર, ગભારાની જમણી બાજુ,ઉપર સૂચવેલ ખંને શિલાલેખાની ઉપર ભગવાન મહાવીરના અધિષ્ઠાયક માતરંગ યક્ષની અને ડાબી બાજુ સિદ્ધાયિકા દેવીની મૂર્તિ એ છે.. દેવીની મૂર્તિ આ
33
ગભારામાંની ત્રણે જિનપ્રતિમાજીનાં દન-સ્તવન કરીને, અને રંગમડપનુ. ચારે બાજુ અવલેાકન કરીને, રંગમ'ડપના પ્રવેશદ્વારમાંથી બહાર આવીને પ્રભુજીની સન્મુખ થેાડીવાર ખડા રહીને રંગમ`ડપના દ્વારની જમણી અને ડાબી બાજુના બે ગેાખલામાં બિરાજમાન કરેલ દેવીમૂર્તિ એનાં દશન કરીએ. તેમાં જમણી ખાજુના ગેાખલામાં બિરાજમાન કરેલ મૂર્તિને વાઘેશ્વરી દેવીની મૂર્તિ તરીકે અને ડાખી બાજુના ગાખલામાંની બે મૂતિ એમાંની મુખ્ય મૂર્તિને ચક્કસરી દેવીની મૂર્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ, એ મૂર્તિઓના શિલ્પ તથા વાહન આદિ જોતાં, એ મૂર્તિ આ ખરેખર કાની છે, તે ખામત ફરી વિચાર કરવા જેવું લાગે છે.
ભમતીની દેરીએ
અને હવે સાત પગથિયાં ઊતરીને ઊંચી અને માટી સ્તબાવલીથી શાભતા અને ભર્યા ભર્યાં લાગતા, પ્રવેશમ’ડપમાં ( શાલાવીથિમાં) થઈ ને મૂળમંદિરની ચાતરફ રચવામાં આવેલ ભ્રમતીમાંની દેવકુલિકાઓ(દેરીઓ)માં બિરાજમાન કરેલ જિનપ્રતિમાજી વગેરેનાં દશન કરીએ. ભ્રમતીમાં ક્રમવાર નંબરવાળી કુલ પર દેરીઓ છે, અને એક દેરીને નબર આપવામાં આવેલ નથી; એટલે કુલ ૫૩ દેરીઓ છે. આ નંબર વગરની દેરીને બાદ કરતાં શ્રી ભદ્રેશ્વર-વસઈ તીનું મદિર ખાવન જિનાલયવાળુ ગણાય છે. આ બધી દેરીએ એક જ સરખા માપની છે, એવું નથી; જગ્યાની સગવડના પ્રમાણમાં ઘેાડીક નાની-મોટી પશુ છે [ ચિત્ર નં. ૨૧, ૨૨, ૨૩ ].
પહેલા નબરની દેરી પૂજામંડપ(સ્નાત્રપૂજાના મડપ)માં હાવાથી ત્યાંથી દેરીઆની શરૂઆત થાય છે. આ દેરીમાં વિ॰ સં૦ ૧૫૧૦ની એક ધાતુપ્રતિમા છે. પછી પૂજામ ́ડપમાંથી મહાર નીકળીએ એટલે એ ન'ખરથી ક્રમવાર દેરીએ શરૂ થાય છે, અને છેલ્લી-ખાવનમા નખરની -ઘેરી પણ પૂજામંડપમાં જ છે. એટલે ભમતીની દેરીઆની શરૂઆત જેમ પૂજામંડપમાંથી થાય છે, તેમ એના અંત પણ પૂજામ’ડપમાં જ આવે છે. બધી દેરીઓમાંબિરાજમાન કરેલ જિનપ્રતિમાએની સંખ્યા એકસરખી નહી. હાવા છતાં મોટા ભાગની દેરીમાં પાષણની પ્રતિમાઓનું ત્રિગડું
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org