SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ સ્થાપના નહી પણ કલ્પ—આ પુસ્તકના પૃ૦ ૩૪, ૪૮ તથા ૧૪૭માં ભદ્રેશ્વરના દેરાસરની ભમતીની સેાળમા તથા સત્તરમા નંબરની દેરીએની વચ્ચે એક નબર વગરની દેરી આવેલી છે. એ અંગે મે' લખ્યું છે કે, “એ દેરીમાં મહાકાળી માતાની સ્થાપના ભીંત ઉપર સિંદુર લગાડીને કરવામાં આવેલ છે. મહાકાળી માતા એ અચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી ગણાય છે. ” આમાં જ્યાં સ્થાપના ” લખ્યું છે તે, અ'ચળગચ્છના આમ્નાય પ્રમાણે, “ ૯૫ ” કહેવાય છે; એટલે આ ત્રણે સ્થાનામાં “સ્થાપના ”ના ખલે ‘ કલ્પ” વાંચવું, २३२ એ વમાન શેઠે બીજા છે—આ પુસ્તકના ૮૫મા પાનાની ૨૦ નબરની પાદનેાંધમાં શ્રી ‘ સુકાની ' લિખિત ‘દેવા ધાધલ ’ નામની દરિયાઈ નવલકથાના પહેલા ભાગનું ૨૦મુ` પ્રકરણ ( પૃ૦ ૪૦ ) “ વધમાન શેઠ ” નામનુ જોઈ ને તથા પૃ॰ ૩૦૪માંની નાંધમાં પણ એમના નામના ઉલ્લેખ જોઈને તેમ જ એમનેા વહાણવટાના વ્યવસાય હાવાનું જાણીને, મેં એમને આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના સમકાલીન, શ્રેષ્ડી પદ્મસિંહ શાહના માટા ભાઈ અને ભદ્રેશ્વરના શાહસાદાગર તેમ જ દેશ વિદેશ સાથે વહાણવટાથી માટેા વેપાર ખેડનાર શ્રેષ્ઠી વધમાન શાહ માની લીધા. પણ · દેવા ધાંધલ ’ના ૧૯મા પ્રકરણ (પૃ૦ ૩૯)માં જણાવ્યા મુજબ, આ નવલકથામાં ઉલ્લિખિત વમાન શાહુ ભદ્રેશ્વર ખંદરના નહી', પણ ખભાત મંદરના વતની હતા. ૧૯૩· પ્રકરણ નહી. જોવાને લીધે મે એમને ભદ્રેશ્વરના શ્રેષ્ઠી તરીકે ઓળખાવવાની ભૂલ કરી છે, તે સુધારી લેવા વિનંતિ છે. અર્થાત્ આ પુસ્તકમાંના ૮૫મા પાનામાંની ૨૦મી પાદનોંધના પહેલે કરા રઢ થયેલા સમજવા. પચીસ નહીં પણ પંદર વર્ષ—આ પુસ્તકના પૃ૦ ૬૭માં ૫. શ્રી આણુંદૅજીભાઈનું લખાણ મૂકયુ' છે. તેમાં દેરાસરના જીર્ણોદ્ધાર લગભગ ૨૫ વર્ષ ચાલ્યાનું જણાવવામાં આવ્યું છે, તે એમની સરતચૂક છે; એના બદલે ૧૫ વર્ષ જોઈ એ. સ’૦ ૧૯૩૪થી ૧૯૫૦ વચ્ચેના સમયના ગાળા ૧૫-૧૬ વર્ષ જેટલા જ થાય છે. વળી એમણે ત્રિસ’૦ ૧૯૩૯ ના બદલે વિ॰ સં૦ ૧૯૫૦ માં પ્રતિષ્ઠા થયાનુ લખ્યુ છે, તે ખરાખર નહી. હાવાથી એના ખુલાસો પણ એ જ પાનામાં લખ્યો છે. અચળગચ્છના હતા—રા' ખેંગારજી માવા (પહેલા)ને મદદ કરનાર ચરાડવા ગામના ચતિ શ્રી માણેકમેરજી અચળગચ્છના હતા. તેમ જ, આ તીર્થની લાંબા સમય સુધી ખૂબ સેવા બજાવવા ખદલ, જેમની અધપ્રતિમા દેરાસરના પૂજા મ’ડપમાં મૂકવામાં આવેલ છે, તે નવાવાસ વાળા શ્રી આસુભાઈ વાગજી પણ અચળગચ્છના હતા, અને વિં૦ સ૦ ૧૯૩૪-૩૯ના છølદ્વાર વખતે એમણે ઘણી જહેમત ઉઠાવી હતી. જેમ્સ મજેસ—-પુરાતત્ત્વના વિદ્વાન જેમ્સ ખ૨ેસના નામ સાથે મેં ‘ ડૉ. ’ લખ્યું છે; અર્થાત્ તેએ પીએચ. ડી.ની ડિગ્રી ધરાવતા હતા. પણ એમણે આ ડિગ્રી મેળવી ન હતી. એટલે મારા લખાણમાં એમના નામ સાથે ‘ડા.' લખવામાં આવેલ છે, તે મારા ખ્યાલફેર છે Jain Education International For Private & Personal Use Only ܕ www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy