________________
કચ્છની માટી તથા નાની પચતીથી
પણ “ શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખો” ( લેખ ત′૦ ૮૮૨)માં આ દેરાસરની પ્રતિષ્ઠાના જે માટેા લેખ છાપ્યા છે, તેમાં લેાડાયા અને માતા ગોત્રની વ્યક્તિઓની જે નામાવલી આપવામાં આવી છે, એમાં લેાડાયા ગાત્રના રાયમલ, પાસવીર, અને માતા ગેાત્રના વિદ્ધા(બુધા), ડાસા, હીરજીનાં નામેા તા મળે છે, ઉપરાંત એ શિલાલેખમાં આ પ્રમાણે એ શ્લેાકેા મૂકેલા છે—
जिनाच कुरुते नित्यं गुरुभक्ति विशेषतः । रामजी हीरजी तयेाः जात संवेग मानसौ ॥ २१ ॥ स्वजन्म सफल कर्तु जिनमंदिर सुंदर । વમુળાવા(ત્ત) વિત્તન સુત્તમ ॥ ૨૨ ॥
આ શ્લાકના અથ એ થાય છે કે, રામજી અને હીરજી નામના એ મહાનુભાવાએ, વૈરાગ્ય ભાવથી પ્રેરાઈ ને, પેાતાના જન્મ સફળ કરવા માટે, અને પાતે ઉપાર્જન કરેલ ધનથી સુરરિ જેવુ' સુંદર જિનમ`દિર કરાવ્યું હતું.
આ શિલાલેખમાં આપવામાં આવેલી વશવાલી પ્રમાણે રામજી લેાડાયા ગેાત્રના શિવસીના પુત્ર તથા હીરજી માતા ગેાત્રના ડાસાના પુત્ર થતા હતા.
આ દેરાસરની પ્રતિષ્ઠા વ॰ સ૦ ૧૯૧૫ના માહ સુદિ ૫ ( વસ‘તપ`ચમી ), સામવારે આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીની નિશ્રામાં થઈ હતી. [ ચિત્ર નં ૭૨ ]
આ દેરાસરને નવ શિખા છે ( “ શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા ”, પૃ૦ ૧૪૬), રંગમંડપ કાચ-કામથી અને ઘુમ્મટ કેારણીથી શેાભાયમાન છે. મદિરમાં એની પ્રતિષ્ઠાના માટા શિલાલેખ છે, અને ગભારાની બહાર દીવાલ ઉપર એ યતિઓની છબીઓ ચીતરેલી છે.
દેરાસરના શિખરના મૂળમાં દેરીએ બનાવી છે. તથા મંદિરની પાછળ (૧) ચંદ્રપ્રભુની, (૨) સુમતિનાથની, (૩) કુંથુનાથની, (૪) અજિતનાથની અને (૫) અજિતનાથની-એમ પાંચ શિખરવાળી દેરીઓ છે, અને ચાથી અને પાંચમી દેરીની વચ્ચે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિવાળી નાની દેરી છે. વળી મંદિરની ડાબી બાજુ સામેના ભાગમાં છઠ્ઠી શ્રી સ’ભવનાથ ભગવાનની દેરી છે. એના ઉપર પણ શિખર છે, અને એમાં લેખ છે.
નવ શિખરા, વિશાળ ઘુમ્મટ અને અનેક દેરીએની શિલ્પસમૃદ્ધિ ધરાવતું આ જિનાલય ઘણુ' મનેાહર છે.
શ્રી શામળીઆ પાર્શ્વનાથનું મંદિર
શ્રી જીરાવલા પાર્શ્વનાથના મુખ્ય દેરાસરના કમ્પાઉન્ડની બહાર, એ કમ્પાઉન્ડની જમણી માજી, શ્રી શામળીઆ પાર્શ્વનાથનું નાનું, જૂનું અને શિખરમધી દેરાસર છે, “ અચલગચ્છ દિગ્દર્શન ” ( ફકરા ૨૨૯૭) માં આ દેરાસર સબધી નીચે મુજબ માહિતી આપવામાં આવી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org