________________
અ નુ ક્રમ
૨૯
આ પુસ્તક સંબંધી કેટલીક વાત (પ્રસ્તાવના) ગ્રંથ અને ગ્રંથકાર-મારી દષ્ટિએ (પૂજ્ય મુનિ શ્રી કીર્તિ ચંદ્રવિજયજી મહારાજ) પ્રવેશક શ્રી દુલેરાય કારાણી ) સંદર્ભગ્રંથસૂચિ શુદ્ધિપત્રક ૧. નમન કરછની ધરતીને
૩-૧૨ “કચ્છડો બારે માસ” ૩; શીલ, સમર્પણ અને સાહસની ધરતી ૪; ધર્મભાવના, ધર્મસ્થાનો અને ધાર્મિક સુમેળ ૭; નિભાવનાં સાધને ૭; કચ્છની સંસ્કારિતા ૮; સાહિત્ય, સંગીત અને કળાને વારસે ૯; બીજુ આગવાપણું ૧૧. ૨. કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન
૧૩-૨૧ જેનધર્મનું દયેય ૧૩; કચ્છમાં જિનમંદિર અને તીર્થો ૧૪; જેન મહાજન ૧૫; કચછના વિકાસમાં જેને યતિઓને ફાળે ૧૮; વર્તમાન નિવૃત્ત મહારાઓશ્રી ૨૦; જગડૂશાહનું નામ અને કામ ૨૧. ૩. વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
૨૨-૪૮ ભદ્રેશ્વર નગરની જાહેરજલાલી અને સ્મૃતિ ૨૨; તીર્થને પુણ્યાગ ૨૩; શાંત, એકાંત, સોહામણું ધર્મસ્થાન ૨૩; ત્રણ ગઢ ૨૪, પરમાત્માનાં દર્શન ૨૬; બે શિલાલેખ ૨૭; રંગમંડપમાં પરમાત્માની સન્મુખ ૨૮; મૂળનાયકની પાછળનું અનોખું પુઠિયું ૨૯; મૂળનાયકની મૂતિ ઉપરનો લેખ ૩૦; ઘુમ્મટનું ચિત્રકામ અને બે શિલાલેખો ૩૨; દેવીની મૂર્તિ એ ૩૩; ભમતીની દેરીએ ૩૩; શ્રી કલ્યાણસાગરસૂરિ તથા મહાકાળી વગેરેની દેરી ૩૪; જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ૩૪; ભોંયરાવાળી દેરી ૩૫; શ્રી સુધર્માસ્વામીની મૂતિ ૩૬; દેરીઓના જીર્ણોદ્ધાર કરાવનારાના લેખ ૩૭; વિશિષ્ટ પૂજામંડપ ૩૭; શ્રી આસુભાઈનું બસ્ટ ૩૭; શિલ્પકળાની સમૃદ્ધિ ૩૮; રંગરોગાન અને શિલ્પકામ ૩૯; ટાઈલ્સનો ઉપયોગ ૪૦; મંદિરના ઉંબરા ૪૦; વિપુલ ચિત્રકામ ૪૦; બહારની અદૂભુત કેરણી કર; ઉપરના ભાગનું શિપસૌંદર્ય ૪૩; વિશિષ્ટ શિલ્પાકૃતિઓ ૪૪; થોડાક ભગ્ન અવશેષો ૪૪; એક શિલાલેખઃ એની સાચવણીની જરૂર ૪૫; ઉપાશ્રયમાં એક છબી અને એક મૂર્તિ ૪૫; ચોઘડિયાં અને ભાવના ૪૬; પ્રતિમાઓ વગેરેની સંખ્યા ૪૬; ગચ્છોના સુમેળની ધર્મ ભૂમિ ૪૭; તપગચ્છનું ગુરુમંદિર ૪૭; ખરતરગચ્છનું ગુરુમંદિર ૪૭; પાયચંદગચ્છનું ગુરુમંદિર ૪૮; અંચળગર૭ની દેરી ૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org