________________
4
શ્રી ભદ્રેશ્વર-વસઈ સહાર્તાથ
આ માંગ અને જરૂરિયાતને માન આપીને, શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીના વહીવટ માટે કચ્છના સંઘાએ પણ શેઠ વમાન કલ્યાણુજીની પેઢીની સ્થાપના કરવાના સ્તુત્ય નિણ ય કર્યાં હતા અને ટૂંક સમયમાં એનું રીતસરનું બંધારણ પણ ઘડી કાઢયું હતુ’—જાણે તી નુ વ્યવસ્થાતંત્ર સારી રીતે ચાલતુ રહે એ માટે મજબૂત અને ધ્યેયલક્ષી પાટા જ નંખાઈ ગયા હતા !
બંધારણની કેટલીક જાણવા જેવી બાબ
ઉપર સૂચવ્યું તેમ, શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢીનુ' પહેલુ' અંધારણ તા, એ સંસ્થાની સ્થાપનાના વર્ષ માં-વિ॰ સ’૦ ૧૯૫૦ની સાલમાં-૪ ઘડવામાં આવ્યું હતું. અને મુ`બઈ રાજ્યના પબ્લિક ચેરિટેબલ ટ્રુસ્ટ એકટ મુજબ તા. ૧૫-૧૨-૧૯૫૩ના રાજ (વિ॰ સ’૦ ૨૦૧૦ ની સાલમાં) આ તીથની પેઢીની ધર્માદા ટ્રસ્ટ તરીકે સરકારમાં નેાંધણી પણ કરાવી લેવામાં આવી હતી. એટલે, વિ॰ સ૦ ૧૯૫૦ના પહેલા બંધારણના બદલે, આ નેાંધણી કરાવતી વખતે જે અંધારણ સરકારમાં રજૂ કરવામાં આવ્યું હતું, તેમાંની જ કેટલીક મહત્ત્વની કલમેાની અહીં રજૂઆત કરવામાં આવે છે.
આ અંધારણ (ટ્રસ્ટડીડ) ની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું છે કે : “ અમેા, શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંઘ, જે શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટના નામે પણ એળખાય છે, તેના હાલના ટ્રસ્ટીઓ છીએ.” મતલખ કે શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢી કચ્છના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘે સ્થાપન કરેલી સસ્થા છે, અને તેથી એ કચ્છના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનુ· પ્રતિનિધિત્વ ધરાવે છે.
ટ્રસ્ટની આ નેધણી કરાવતી વખતે કચ્છના જે ૧૩ જૈન કાર્ય કરીને ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટીએ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યેા હતેા, તેનાં નામ આ પ્રમાણે છે
-
૧. શ્રી ખુશાલભાઈ સાકરચ'દ નગરશેઠ, ૨. નેમીદાસભાઈ દેવજી શાહ, માતીલાલભાઈ ગેાપાળજી શાહ, ૪. પ્રેમચ’દભાઈ સાકરચંદ શાહ,
3.
""
Jain Education International
ભુજ ભુજપુર ભુજ
માંડવી
,,
નિ ય કરીને એ જ વર્ષમાં એનું બંધારણઘડી કાઢયુ, તેથી થાડાંક વર્ષ પહેલાં-વિ॰ સં૰ ૧૯૩૬ (સને ૧૮૮૦)ની સાલમાં–જ સકલ સંઘે મળીને, શ્રેષ્ઠીવર્યાં શ્રી પ્રેમાભાઈ હેમાભાઈની આગેવાની નીચે, જૈનપુરી અમદાવાદમાં ઘડી કાઢયું હતું. આ પછી ખત્રીસ વર્ષે, વિં॰ સં૰૧૯૬૮ ( સને ૧૯૧૨ ) માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈની આગેવાની નીચે પેઢીના બંધારણમાં જરૂરી સુધારાવધારા કરવામાં આવ્યા હતા. અને છેલ્લે છેલ્લે, ૫૭ વર્ષ બાદ, વિ॰ સ’૦ ૨૦૨૫ (સને ૧૯૬૯ ) માં જૈન સંધના મુખ્ય અગ્રણી શ્રેષ્ઠીવર્યાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપદે આ બંધારણમાં આવશ્યક સુધારાવધારા કરીને એને “ નિયમાવલી ” નું રૂપ આપવામાં આવ્યું છે.
CE
For Private & Personal Use Only
www.jainelibrary.org