SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શિલાલેખા ૧૩૩ !! તીવાર પછી સાં. ૧૫૯૬૪ રાવલ જામે ગ્રામ ખાર સદાવ્રતમેં દીધા. કચ્છ મૂકી હાલાર લીધા; તેમના ખલથી જેઠુઆનું રાજ લીધું. સુરીશ્રી ગણશેખર; પ્રતિખેાાનરાધિપાન. (૧) દાનસ ડીર રાવલ; ચેન દાન' દૌ મહાન કૅટાનામવેિશ તી; (2) (૩) દંત' શ્રી જિનમ`દિર. દ્વિ પાઁચ ચ ત્રિમ`ડલે; મુન્યકાન ગ્રામ સતસૈ (૪) ।। તિવાર પછી સાં. ૧૯૫૯ વૈશાખ સુદી ૫ મહારાઓશ્રી ભારમલજી કુંદ્રડી દત્તા સદાતેષુ. ।। તિવાર પછી સાં. ૧૭૬૫ માસમવેગનુ લશ્કર આવ્યું. તેણે દેશ ખંડિત કર્યા. સાં. ૧૭૮૫ ખીલ‘દખાન તિણું કરી દેશભંગ થયા મરજાદ ચુકી. แ સંવત વેદાંકમાણેક આણુ વિમલ ક્ષત્રીણામીસ જામશ્રી ગાધરણ્યાર્જીન વાજે તુંગીઆના દ્વીપ ચાશત્ તથૈવામિદં ગ્રામાન્ સીવાલદે [ચ] ગ્રામાન પુન્યદાનકૃત કિતી" ।। તિવાર પછી સાં. ૧૮૭૨ કપ્તાન મેકમરન સાહેબને અરજ કીધી ( કરી ). તીણે હુકમ આપ્યા જે તમે દેરા સમા કરાવા. તમારા દસ્તુર અસલના છે તે મીલયે. દેશ મધ્યે જમીન પર લાગા કરી આપ્યા ટકા પા. તેના લેખ સાં. ૧૮૭૮ ના થયા છે ફ્રી ગ્યારઢરનર ( ગવર્નર) સાહેબે પણ ઘણી બરદાસ્ત રાખી, સાં. ૧૮૭૯ના ચીત્ર વીદ ૭ મે, ॥ ક્રી સાં. ૧૮૮૬ ચારલીસ વૉલ્ટર સાહેબે મદત કરી ભાદરવા વદ ૫ સામે આ જૂના લખાણને આધારે આ તીનું આધુનિક ભાષામાં સવિસ્તર વણ્ ન, પ'ડિત શ્રી આણુંદજીભાઈ એ વિ॰ સ’૦ ૨૦૧૧ ની આસપાસ લખાવી રાખેલ, તે આ તીથ સબંધી વિવિધ જાતની માહિતીની સાથે, આપવામાં આવ્યું છે. અને આ અધી સામગ્રી તીથની પેઢીમાં સાચવી રાખવામાં આવી છે. અહી' એ વાત જાણવી ઉપચાગી થઈ પડશે કે આ તીથ સ`ખ'ધી માંડવીમાંથી જે પ્રત મળી આવી હતી એમાં પણુ, કેટલાક ફેરફાર સાથે, લગભગ આવી જ માહિતી નાંધવામાં આવી છે. 19 એમ લાગે છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તી સંખ`ધી પર પરાગત-કથા-દંતકથારૂપ–જે માહિતી એકત્ર કરવાના પ્રયત્ન કર્યાં હતા, લગભગ એને અનુરૂપ માહિતી ભદ્રેશ્વરની પ્રતમાં તથા માંડવીની પ્રતમાં સગ્રહી લેવામાં આવી છે. વળી, ચતિ શ્રી ખાંતિવિજયજીની હયાતી દરમ્યાન પેલુ' તામ્રપત્ર મળી આવ્યુ ન હતું, તેથી એના આ ખન્ને પ્રતાનાં લખાણમાં કાઈ ઉલ્લેખ કરવામાં આવ્યેા નથી. એટલે આ બન્ને પ્રતામાં સૉંગ્રહવામાં આવેલી માહિતી આ તામ્રપત્ર મળી આવ્યુ' તે પહેલાંની જ છે. Jain Education International ૪. અહીં... વિ॰ સં૰ ૧૫૯૪ જોઈએ. આ પ્રસંગને લગતા ચારે શ્લોકોમાં ઘણી અશુદ્ધિ છે, એટલે એ જેમના તેમ જ આપ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy