SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ આપેલ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે. આ મુલાકાત વખતે તાડા. મજેસે ઉપર સૂચવેલ એ સંવતના (વિસ′૦ ૧૨૨૩ અને ૧૨૩૫ ના)જ શિલાલેખા જોયા હતા એમ એમના પુસ્તકમાંના ઉપર આપેલ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે. આમ છતાં શ્રી દલપતરામ ખખ્ખરે, ડી. ખજે સનુ ઉક્ત પુસ્તક પ્રગટ થયુ' એ જ અરસામાં, સને ૧૮૭૫માં, લખેલ “ કચ્છની ભૂગાળ વિદ્યા ” નામે પુસ્તકમાં ( આવૃત્તિ પહેલી, પૃ૦ ૪૭) લખ્યું છે કે “ એ લેખ ખવાઈ ગયા છે, તાપણુ એક બે થાંભલા ઉપર ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ના જણાય છે. ’ શ્રી દલપતરામ ખખ્ખરે આ મદિરમાં વિ. સ’. ૧૩૨૩ અને ૧૩૫૮ના શિલાલેખા હૈાવાનુ પેાતાના ઉપયુકત પુસ્તકમાં નાંધ્યુ છે, તેથી એમ લાગે છે કે ભદ્રેશ્વરમાં આ સાલના શિલાલેખા હાવાની વાત પોતાના પુસ્તકમાં નાંધવાનું ડા. મજેસના ધ્યાન બહાર ગયુ` હશે અથવા કદાચ પોતાના બીજા કોઈ પુસ્તકમાં એમણે આ વાતની નોંધ લીધી હશે. પોતાના પિતાશ્રી દલપતરામ ખખ્ખર અને ડા. ખરેસના ઉક્ત ઉલ્લેખેને આધારે શ્રી મગનલાલ ખખ્ખરે “ શ્રી જગડૂચરિત ” માં (પૃ. ૧૧૦ ) લખ્યું છે કે— "C - દહેરા ઉપર તથા આસપાસ પાછળથી બે ત્રણ વાર મરામત તથા ઉમેરા થઈ સંવત તથા લેખા નંખાયા છે; પણ વારંવાર ચૂના દેતાં તેમાંના ઘણુાખરા ઢંકાઈ ગયા છે. તાપણું એક સ્તંભ ઉપર સ. ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ દા. બન્નેસ તથા મારા પિતાએ જાતે જઈ જોયા હતા. તે પણ હાલ ઢંકાઈ ગયા છે....પરસાળ આગળ જે થાંભલા છે તેના ઉપર સ. ૧૨૨૩-૩૨-૩૫ના લેખા છે, તે એવા ખવાઈ ગયા છે કે તેમાંથી બીજું કંઈ ઉકલતું નથી, પણુ એટલુ` સમજાય છે કે તે થાંભલા જ્યારે દેવળના ખીજી વાર Íદ્ધાર થયા હશે ત્યારે ધમ અર્થે ભાવિક જનેાએ કરાવેલા, પાછલી પરસાળમાં ખીજા કરતાં એક લાંખા લેખ છે તેમાંથી ‘સ, ૧૧૩૪ના વૈશાખ શુદિ ૧૫ ’ જેટલું ઉકલે છે અને ખીજું જરાક એવું ઉકલે છે કે શ્રીમાળી ગચ્છના જૈને દહેરુ સમરાવ્યું અને કઈક ભેટ કરી હતી. ” શ્રી મગનલાલ ખખ્ખરના ઉપરના લખાણ ઉપરથી જોઈ શકાય છે કે એમણે ડા. ખજે સે તથા શ્રી દલપતરામ ખખ્ખરે નાંધેલ સવતા આપવા ઉપરાંત વિ. સ’૦ ૧૨૩૨ શિલાલેખ હાવાનુ પણ નોંધ્યુ છે, જેના ઉલ્લેખ ડો. ખ૨ેસ કે ડૉ. દલપતરામ ખખ્ખર એ એમાંથી કેાઈએ કર્યાં નથી. અલબત્ત, ડૉ. અર્જેસે મૂળનાયકની એ ખાજુની એ જિનપ્રતિમાઓ ઉપર સ૦ ૧૨૩૨ના લેખ હાવાનુ' લખ્યું છે, એને આધારે શ્રી ખખ્ખરે આમ લખ્યુ` હોય તે। વાત જુદી છે; પણ એ લેખ ભદ્રેશ્વરના મદિરના નહીં પણ એ મદિરમાંની બે મૂર્તિ ઓ ઉપરના છે; અને અત્યારે તે એ એ મૂર્તિઓ પણ મદિરમાં વિદ્યમાન નથી. ( જુએ, પૃ૦ ૩૦) (૩) “ જૈન તીર્થં સર્વાં સંગ્રહ ” માં (પૃ૦ ૧૪૦ ) પશુ “ રિપોટ ઓન ધી એન્ટીકવીટીઝ એફ કચ્છ એન્ડ કાઠિયાવાડ ” ( પૃ૦ ૫૦૬-૫૦૯ ) ના હવાલા આપીને, ભદ્રેશ્વરના દેશસરમાં વિ॰ સ’૦ ૧૧૩૪ના લેખ ઉપરાંત વિ॰ સ′૦ ૧૩૨૩ અને ૧૩૫૮ના લેખા હૈાવાનું લખ્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy