________________
૮
શિલાલેખા
શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથૅની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ઉપર પ્રકાશ પાડતા અને એના સ"ખ"ધી કેટલીક માહિતી આપતા શિલાલેખા અત્યારે બહુ જ ઓછી સખ્યામાં (ફક્ત છ જેટલા જ) સચવાઈ રહ્યા છે; અને એમાંથી જે કઈ માહિતી મળી આવે છે, તે પણ પ્રમાણમાં ઓછી છે. અને એ સ`ખંધી કેટલીક ચર્ચા-વિચારણા આ પુસ્તકનાં ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ પ્રકરણેામાં, થાસ્થાને, છૂટક છૂટક, કરવામાં આવી છે. એટલે આ પ્રકરણમાં એ અગેની વિશેષ વિગત આપવાની કે એ સ`ખ'ધી વિશેષ વિચારણા કરવાની ખાકી રહેતી નથી. આમ છતાં, આ તીથ અને ભદ્રેશ્વર ગામને લગતી થોડી-ઘણી પણ માહિતી ધરાવતા શિલાલેખાનું એકસાથે નિરૂપણ-અવલાકન કરી શકાય એ દૃષ્ટિએ, આ પ્રકરણમાં એની રજૂઆત કરવાનુ` ઇષ્ટ ગણ્યું છે. આ શિલાલેખાને નીચે મુજબ ત્રણ વિભાગામાં વહેંચવામાં આવ્યા છે—
(૧) ભદ્રેશ્વર તીથમાંના શિલાલેખા.
(૨) ભદ્રેશ્વરના ઉલ્લેખવાળા શિલાલેખા.
(૩) ભદ્રેશ્વરની પ્રાચીનતાનુ` સૂચન કરતા શિલાલેખા.
(૧) તીથમાંના શિલાલેખો
આ શિલાલેખાની રજૂઆત આ પ્રમાણે એ વિભાગમાં કરવામાં આવી છે—
(અ) અત્યારે વિદ્યમાન શિલાલેખા.
(આ) આ તીમાં ભૂતકાળમાં અમુક અમુક શિલાલેખા વિદ્યમાન હાવા સાઁબધી મળતા ઉલ્લેખા.
(અ) વિદ્યમાન શિલાલેખા
જે શિલાલેખા અત્યાર સુધી સચવાઈ રહ્યા છે તે નીચે મુજબ માત્ર છ જ છે.
(૧) દેરાસરના ર’ગમ‘ડપમાંના વિ૦ સ’૦ ૧૯૩૯ના, લાંબી લાંબી ૪૨ લી’ટીઓના, સ‘સ્કૃત ભાષાના, મોટા શિલાલેખ. ( જીઓ, ચિત્ર ન. ૧૯)
(૨) આ શિલાલેખની નીચેના એ જ સાલના આઠ લીંટીના ટૂંકા ગુજરાતી ભાષાના શિલાલેખ. (જુઓ, ચિત્ર ન’. ૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org