SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિએ અને છ દ્ધારા ૧૪૯ અગ્રેજ અમલદારોએ આ તી તરફ દાખવેલી આવી સહાનુભૂતિ અને આ તીને વ્યવસ્થિતપણે અને નિયમિત સહાય મળતી રહે એવી કરી આપેલી ગાઠવણને લીધે આ તીનું તાત્કાલિક સમારકામ કરાવવામાં તેમ જ એની સાચવણી કરવામાં જરૂર ઘણી અનુકૂળતા થઈ હશે, તથા આવા અમલદારાની આ તીર્થ તરફની આવી સહાનુભૂતિ ભરેલી મમતાને જોઈ ને ખીજા તાફાની લોકો આ તીને નુકસાન કરતા તેમ જ યાત્રાળુઓને કનડગત કરતા પણ અટકળ્યા હશે, એમ જરૂર માની શકાય. અને એક વેરાન અને જીણુ જેવી દશામાં મુકાઈ ગયેલું તીથ ફરી જાગતું થાય એ દૃષ્ટિએ આ કાર્ય કઈ નાનુસૂનુ" પણ ન ગણાય. આમ છતાં, ખરી રીતે, આ કાઈ એવું માટુ` કા` તા નહાતું જ થયુ` કે જેથી એને તી ના જીર્ણોદ્ધાર તરીકે વર્ણવી–નેાંધી શકાય. કારણ કે અંગ્રેજ અમલદારાની આવી સહાનુભૂતિ અને સહાય પછી પણુ, માત્ર એએક દાયકા જેટલા ટૂંકા સમયમાં જ, આ તીર્થ ઉપર ભદ્રેસર ગામના ઠાકોરે કબજો કરી લઈ ને એને ફ્રી વેરાન જેવી સ્થિતિમાં મૂકી દીધું હતુ, અને મદિરના પ્રાંગણમાં તેમ જ મદિરની દેરીએમાં સુધ્ધાં અકરાં-ઘેટાં ચરવા અને બેસવા લાગ્યાં હતાં; અને તીર્થની ચાત્રા લગભગ બંધ થઈ ગઈ હતી, આ ઉપદ્રવને દૂર કરવા માટે માંડવીના તપગચ્છના યતિ (ગારજી) શ્રી ખાંતિવિજયજીને ભારે શ્રમ કરવા પડયો હતેા અને મહારાએશ્રી દેશળજી ખાવા ખીજા સુધી ધા નાખવી પડી હતી. છેવટે દેશળજી ખાવાના વચનથી અને એમના ઉત્તરાધિકારી મહારાએ શ્રી પ્રાગમલજીની ભલામણથી, વિસ૰ ૧૯૨૦ની આસપાસ,શ્રાવકોએ આ તીથૅ નુ જરૂરી સમારકામ કરાવીને આ તીર્થની યાત્રા ફરી શરૂ કરાવી હતી. આ કાય પણ જીર્ણોદ્ધાર કહી શકાય એવુ` માટુ' તેા નહાતું જ થયું. આ પછી પણ તીના માટા છીદ્રાર કરાવવાની જરૂર ઊભી જ હતી. અને તે તપગચ્છના ગારજી શ્રી ખાંતિવિજયજીની ઝંખના, અચળગચ્છના ગારજી શ્રી સુમતિસાગરજીની પ્રેરણા અને ખરતરગચ્છનાં શ્રાવિકા શ્રીમતી મીઠીખાઈની ઉદાર સહાયથી વિ॰ સ’૦ ૧૯૩૯માં એ જરૂર પૂરી થઈ હતી. છેલ્લાં ૯૦ ૧ થી આતીથ માં સામાન્ય-ચાલુ સમારકામ સિવાય વિશેષ કડિયાકામ કરાવવાની જરૂર નથી પડી, તે આ જીર્ણોદ્ધાર સમયે થયેલ દેરાસરની મજબૂતીને કારણે જ. ગારજી શ્રી ખાંતિવિજયજીની અથાક મહેનત અને ચિ'તા તેમ જ ઝંખનાથી થયેલ આ તીના સમારકામની તથા જીર્વાદ્વારની વિગતે આ પુસ્તકના “ છેલ્લા જીર્ણોદ્ધાર ” નામે ચેાથા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. been built by a Banyan named Jaggoo Sa, about five hundred and seventy years ago; and I have been told by some gentlemen who inspected them that they are extensive and curious,'' ક લ મેકમર્ઝાએ આ તીની જાતે મુલાકાત લીધી તે પહેલાં, માત્ર આ તી વષ્ણુનના આધારે, કરેલ આટલું ટૂંકું વન કંઈક ભૂલભરેલું હોવાછતાં પણ એ આ પ્રમાણમાં દર્શાવે છે. Jain Education International For Private & Personal Use Only સંબધી પોતે સાંભળેલ તીના મહિમા ઠીક ઠીક www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy