________________
છેલ્લા જીણાંદ્ધાર
૧
વધારા કરીને નવા કરાર કરી આપવાની માગણી કરી હતી. આને લીધે પાલીતાણા રાજય અને જૈન સંઘ વચ્ચે કલેશ ઊભેા થવા પામ્યા હતા, અને અ ંગ્રેજ સરકારના પ્રતિનિધિ શ્રી વેાટસને આ રકમ વધારીને એક લાખની કરી આપવાના અન્યાયી ફે'સલા આપ્યા, એની સામે જૈન સ`ઘે, પેાતાના અણગમા જાહેર કરીને, શ્રી શત્રુજય તીર્થની યાત્રાનેા જ અહિષ્કાર કર્યાં હતા. આ બહિષ્કારના આ સમય હતેા.
આ અરસામાં શેઠશ્રી નગીનદાસ કરમચંદ સ'ઘવીની ઇચ્છા તીથ યાત્રાના સ’ધ કાઢવાની થઈ. એમણે પેાતાની આ ઇચ્છા આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી રાધનપુરવાળા (વત માન એકસેા વર્ષની ઉંમરના વાદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્ર સૂરીશ્વરજી) આગળ રજૂ કરી. તેઓએ કચ્છ-ભદ્રેશ્વર તીના સંઘ કાઢવા પ્રેરણા આપી. અને શાસનસમ્રાટ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પાસે શેઠ શ્રી નગીનદાસભાઈ એ પેાતાની આ ભાવના વ્યક્ત કરતાં તેઓએ અત્યારે તીર્થાધિરાજ શત્રુ ંજયની યાત્રા ખ'ધ હોવાથી આ યાત્રાસંઘમાં શ્રી ગિરનાર તીથની યાત્રાના સમાવેશ કરવાની ભલામણુ કરીને એમની ભાવનાને વિશેષ પ્રાત્સાહન આપ્યું. છેવટે શેઠશ્રી નગીનદાસ કરમચ ́દે શ્રીભદ્રેશ્વર -ગિરનારની યાત્રાના મહાસંઘ કાઢવાને! અનુમેદનીય નિર્ણય કર્યો; અને એ માટે ગામેાગામ આમ ત્રણે। માકલીને સંઘ માટેની જંગી તૈયારીઓ ઝડપથી કરવા-કરાવવા માંડી.
ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણથી વિ॰ સ૦ ૧૯૮૩ના માગશર વિષે ૧૩, તા.૧-૧૧૯૨૭ના રાજ, મ’ગળ ચાઘર્ડિયે, શ્રીસ`ઘે શુભ પ્રયાણ કર્યું”. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, તીથ પ્રભાવક સરળપરિણામી આચાય શ્રી વિજયનીતિસૂરીશ્ર્વરજી, પંન્યાસ શ્રી ભક્તિવિજયજી(રાધનપુરવાળા)અને પન્યાસ શ્રીભક્તિવિજયજી (સમીવાળા),પં.અનુયાગાચાય શ્રી ખાંતિવિજયજી ગણિ આદિ અનેક સાધુ-મુનિરાજે, સખ્યાખધ સાધ્વીજી મહારાજે તેમ જ સે’કડા સહધમી ભાઈ એ બહેનેા આ સંધમાં જોડાયાં હતાં. ચતુર્વિધ સંઘથી શૈાભતા આ સઘ જ્યાં પડાવ કરતા ત્યાં સુઉંદર નગર જ વસી જતું હતું.
આ સંઘ શ્રી શંખેશ્વર મહાતી, પંચાસર, માંડળ, ઉપરિયાળા થઈ ને ધ્રાંગધ્રા ગયા અને ત્યાંથી હળવદ,વેણાસર થઈ ને કચ્છનાં નાનાં-માઢાં સ્થાનામાં થઈ ને માહ સુદ ૧૦ના રોજ ( આ તીના છેલ્લા છÎદ્વાર પછી જે તિથિએ પ્રતિષ્ઠા કરવામાં આવી એ તિથિએ જ ) ભદ્રેશ્વર પહેાંચ્યા. ત્યાં સુદિ ૧૪ સુધી પાંચ દિવસની સ્થિરતા કરી બધાંએ મન ભરીને એ તીથની ભક્તિ કરી અને યાત્રાને ખૂબ લાભ લીધેા. અહી સંધવીઓને તીથમાળા પહેરાવવામાં આવી હતી,
પછી સંઘે વેણાસર પાછા આવીને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યાં. સૌરાષ્ટ્રનાં અનેક ગામેાની યાત્રા કરતા કરતા સંઘ ચૈત્ર વિદ્ધ પાંચમના રાજકોટ પહેાંચ્યા, અને ત્યાં બે દિવસ સુધી સ ંઘે સ્થિરતા કરી; અને અડ્ડી' એક ભાઈ-બહેનનીજોડલીએ અનુયાગાચાય ૧૯૫ ન્યાસ શ્રી ખાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. આ સંધ કેટલેા મેટ હતા તે “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં પરમ પૂજ્ય પિતાશ્રી દીપચંદ હિમચંદ દેસાઈ અને અમારાં નમાયાં ભાળકાનાં હેતાળ માતાશ્રી લહેરી બહેન. મારા પૂજ્ય
૧૯. આ ભાઈ–બહેનની જોડી તે મારા પૂછ્યું બાળ વિધવા ફ્રાઈ અને અમારા કુટુંબનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org