SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ આ વિ॰ સં૰ ૧૯૩૪-૧૯૩૯ની સાલ વચ્ચે થયેલ જીર્ણોદ્ધાર તે માંડવીનિવાસી સ્વ. શેઠ શ્રી માણુશી તેજશીનાં ધર્મ પત્ની શ્રીમતી મીઠીબાઈ એ, પેાતાના સ્વ`સ્થ પતિની ભાવનાને પૂરી કરવા, ભુજપુરવાસી અંચળગચ્છના યતિ શ્રી સુમતિસાગરજી તથા યતિ શ્રી વિનયસાગરજીના ઉપદેશથી, પચાસ હજાર કારી જેવી સારી રકમની સખાવત આપીને, કરાવેલ જીર્ણોદ્ધાર. આ જીર્ણોદ્ધાર થયા પછી આ મન્દિરની પ્રતિષ્ઠા વિસ૰૧૯૩૯ના માહ સુદ ૧૦ ને શુક્રવારે કરવામાં આવી હતી. ૫૦ દ્દિાર પહેલાંની કચ્છની પરિસ્થિતિ આ મદિરના વિ૰સ૦ ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે જીર્ણોદ્ધાર થયા તેની પૂર્વભૂમિકા, અને આ જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર કેમ ઊભી થઈ એ વાત સમજવા માટે વિક્રમની ૧૯મી સદીના પાછળના ૩-૪ દાયકાની તેમ જ તે પહેલાંની કચ્છની પરિસ્થિતિનું થાડુક અવલેાકન કરવું જરૂરી છે. વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં ભદ્રેશ્વર ઉપર મુસલમાને એ આક્રમણ કરીને અને એ નગરમાં લૂંટ ચલાવીને જૈન તીથ માંની તીથ‘કરાની ઘણી મૂર્તિ એ ખડિત કરીહતી. વિક્રમની ૧૯મી સદીની શરૂઆતમાં (વિસ′૦૧૮૧૯ના અરસામાં ) ભદ્રેશ્વરના જગડુશાએ ક્રી ખંધાવેલા કિલ્લે બીજી વાર તેાડી પાડવામાં આવ્યેા હતા. અને એના તથા જિનમદ્વિરના પથ્થર સુધ્ધાં જમીનને ખાદી ખાદીને મુદ્રા નગર અને બંદરના બાંધકામ માટે ઉપાડી જવામાં આવ્યા હતા. ભદ્રેશ્વર ગામના વતનીઓ પણ પેાતાનાં મકાનાના ખાંધકામ માટે પથ્થરો ઉપાડી ગયા નામના નવમા પ્રકરણમાં આપવામાં આવી છે.) આ ઉપરાંત વીજળીની, પાણીની અને સંપૂર્ણ સગવડવાળા સ્વતંત્ર બ્લોકાની પણ સુ“દર વ્યવસ્થા કરવામાં આવી. અને આ ભૂમિનું હવામાન તા તંદુરસ્તી અને તાજગી આપે એવું પહેલાંથી જ હતું. આ બધાંને લીધે જ્યાં, સાત-આઠ દાયકા પહેલાં, કચ્છ બહારના યાત્રિકા ભાગ્યે જ યાત્રા કરવા આવતા હતા, તે તીર્થંભૂમિની યાત્રાએ દેશભરનાં દૂરનાં અને નજીકનાં શહેરા-ગામામાંથી યાત્રિકા સે...કડાની સંખ્યામાં, બારે માસ, આવવા લાગ્યાં છે—જાણે આ ધરતીના દેવ જાગી ઊઠવા હાય, એમ જ લાગે છે ! ૩. ડૉ. જેમ્સ જે સે એમના રિપોર્ટ આન ધી એન્ટીકવીટીઝ આ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ૦ ૨૦૮) આ વાતના ઉલ્લેખ કરતાં લખ્યું છે : “In 1763 the walls of the old fort began to be pulled down, and the stones used for building, and about 1810 even the old temples were razed to supply stones to build the new seaport town of Munra or Mundra." (ઈ૦૨૦ ૧૭૬૩માં જૂના કિલ્લાની દીવાલાને તેાડી પાડવાની શરૂઆત કરવામાં આવી અને એના પથ્થરાના ઉપયાગ બાંધકામમાં કરવામાં આવ્યેા. અને આશરે ઈ સં૰ ૧૮૧૦ માં મુન્ના કે મુંદ્રાના નવા બંદરીનગરના બાંધકામમાં પથ્થરા પૂરા પાડવા માટે જૂનાં મદિરા સુધ્ધાંને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. ) ભદ્રેશ્વરના કિલ્લા અને નગરના નાશને લગતા ડૉ. બન્નેસના આ વનને અનુસરીને એમની પછીના અનેક પ્રથામાં આ બાબતના લગભગ આ પ્રમાણે જ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. દા. ત., “ સ્વદેશ ’'નાવિસ’૦ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાંના શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાના લેખમાં (પૃ૦૭૮ ); · જૈન તીર્થ સ સંગ્રડ ”માં (પૃ૦૧૪૧ ); “ કચ્છનુ’ સંસ્કૃતિદર્શીન ’’માં ( પૃ૦ ૮૯ ); અને “ કારા ડુંગર કચ્છજા'માં (પૃ૦ ૪૭ ) r Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy