SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાનો વિજય ૦ ૧૯૩ કલ્યાણ છે, દેશનું કલ્યાણ છે, વિશ્વનું કલ્યાણ છે. ગાંધીજીને અમર કરવાનો આ એક જ ઉપાય છે. કોઈ પણ મહાપુરુષ હોય તેમણે દેહને તો છોડવો જ પડે છે એટલે વિવેકી જનોએ એ દેહવિલયનો શોક મનમાં સંઘરી રાખવો અનાવશ્યક છે. અતઃ જે આપણા હાથની વાત છે તેને જ કરવામાં પ્રયત્નશીલ થઈશું તો ગાંધીજીના આત્માને શાંતિ મળે અને વિશ્વને પણ શાંતિ મળશે. બનારસ, તા. ૧-૨-૪૮. પ્રબુદ્ધ જૈન ૧૫-૨-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy