SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ અને મૃત્યુ • ૧૧૩ માટે બીજા રોગીને અપાતી દવાનો જ આગ્રહ કરે અથવા પોતાને અપાતી દવાને બીજા બધાય માટે આગ્રહ કરે તો તે સ્વપરનું અકલ્યાણ કરવાને માટે તમે ખોટો આગ્રહ છોડી દો વગેરે. આ પ્રમાણે સ્યાદ્વાદે મુક્તિને ધ્યેય માનનાર છતાં સાધનોમાં ભિન્નતા ધરાવનાર છએ દર્શનોનો સમન્વય કરવાનું કામ ઉપાડી લીધું છે. એટલે પોતાને જે માર્ગ અનુકૂળ જણાય એ જ માર્ગે જવામાં સિદ્ધિ છે. જૈન પ્રકાશ ૩-૩-૧૯૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy