________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧
માતીચ'દ દમણિયાને પણુ આ સમાચાર તારથી જણાવ્યા હતા. પરિણામે આ ઘટનાની વાત જૈન સંઘના જાણુવામાં સારા પ્રમાણમાં આવી ગઈ હતી.
આ ઘટનાના પહેલા ઉલ્લેખ, મુંબઈ હાઈ કાના સોલિસિટર એજલા (Edgelow) ગુલાબચંદ એન્ડ વાડિયાએ પેઢીની વતી પાલીતાણાના દરખારશ્રીને ગિરિરાજ ઉપર ગઢની અંદર આવેલ ઇગારશા પીરની જગ્યામાં મહમ્મદ જમાદાર દ્વારા થતા/થનાર ખાંધકામની સામે તા. ૧૫-૪-૧૯૦૩ના રાજ જે વાંધાઅરજી કરી હતી, તેમાં થયેલા જોવા મળે છે. આ પછી તા. ૨૫-૪-૧૯૦૭ના રાજ પેઢીના આ જ કાયદાના સલાહકારોએ (સોલિસિટરે) પાલીતાણાના દરખારશ્રી સમક્ષ ખાસ આ બનાવને અનુલક્ષીને સીધેસીધી રજૂઆત કરતી અરજી કરી હતી. આ અરજીમાં તા. ૧૧-૨-૧૯૦૩ના રોજ બનેલ બનાવની સામે દાદ માગતી જે અરજી પેઢી તરફથી તા. ૨-૩-૧૯૦૩ ના પાલીતાણાના દરબારશ્રીને કરવામાં આવી હતી એને રાજ્ય તરફથી નકારી કાઢવામાં આવી હતી અને શરૂઆતમાં નિર્દેશ કરીને બીજી દુર્ઘટના અંગે નીચે મુજબ લખવામાં આવ્યુ હતુ.
—“અમારા અસીલેા અત્યંત ખેદપૂર્વક રિયાદ કરે છે કે, આ ગંભીર કૃત્ય પછી (આ કૃત્ય ગ'ભીર એટલા માટે છે કે રાજ્યકર્તાએ મુદ્દે આચરેલું છે, એમની નજર સમક્ષ આચરવામાં આવ્યુ છે અને એમની સમતિથી આચરવામાં આવ્યુ છે.) એવું જ ખીજુ` કૃત્ય ગઈ તા. ૧૧મી એપ્રિલના રાજ ગિરિરાજ શત્રુંજય ઉપર આપ નામદાર મારફત માકલવામાં આવેલ પોલીસપાટીએ આચયું હતું. પેાલીસદળ માત્ર જોડા સહિત આદીશ્વર અને બીજી ટૂંકામાં પ્રવેશ્યું હતુ. અને પવિત્ર સ્થાનમાં યુ" હતુ એટલું જ નહીં, પણ તે દરમિયાન બીડી પીવાનુ` પણ ચાલુ રાખ્યું હતું. અને આ કાર્ય અમારા અસીલેાના નાકરા અને અનેક યાત્રિકાની વિનંતી, અનુરોધ તેમજ વિરોધ છતાં કરવામાં આવ્યુ હતુ.”
પેઢીની વતી પાલીતાણાના દરખારશ્રી ઉપર માકલવામાં આવેલી આ બંને અરજીના પાલીતાણા રાજ્ય તરફથી કેવા નિકાલ કરવામાં આવ્યા અથવા તેા શે। જવાખ આપવામાં આવ્યે તેની માહિતી પેઢીના ઇતરમાંથી મળી શકતી નથી. પણ આ પછી તા. ૭-૫-૧૯૦૩ ના રાજ પેઢીના પ્રતિનિધિઓ તરફથી કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નર મિ. એચ. એ. ક્વીનને આ પ્રકરણ અંગે જે બીજી અરજી આપવામાં આવી હતી તેથી એમ લાગે છે કે દરખારશ્રીને કરવામાં આવેલ ઉપર સૂચવેલ છે અરજીના કાઈ સતીષકારક નિકાલ નહીં આવ્યે હાય.
મિ. કવીનને આપવામાં આવેલી આ અરજીમાં દરખારશ્રીને આપવામાં આવેલ અરજીનું જે નિરાશાજનક પરિણામ આવ્યું હતુ. તેના ઉલ્લેખ કરવાની સાથે સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org