________________
શેઠ આ ફલ્મી પીને વિપક્ષ
આ પ્રકરણનું પૂરેપૂરુ· સુખદ પરિણામ એટલા માટે ન આવ્યુ` કે જે પ્રાચીન ગાં ઉખેડી નાંખીને અલેપ કરી દેવામાં આવ્યાં હતાં (ચારી જવામાં આવ્યાં હતાં) તેના પત્તો લાગે જ નહીં. આ પ્રકરણનું સાષકારક પરિણામ આવ્યાનું જે ઉપર કહેવામાં માધ્યુ છે તે એટલા માટે કે મુખઇ સરકારના ઉપર સૂચવેલ ઠરાવના અમારૂપે સૂવાકુંડ પાસે આ દેરીમાં ભગવાન ઋષભદેવનાં નવાં પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેની વિગત આ પ્રમાણે છે——
મા નવાં બનાવેલાં પગલાંની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૪૨ના ફાગણ સુઃ ૮, તા. ૧૩-૩-૧૮૮૬ ને શનિવારના રાજ જે. પી. ના ઈલ્કાળ ધરાવતા મુંબઈના શા. તલચંદ માણેકચ'ના હાથે થઈ હતી. આ અગે તેએાએ પાલીતાણાના ઢાકાર સાહેબ શ્રી માનસિંહજી ઉપર તા. ૧૨-૩-૧૮૮૬ ના રાજ આ પ્રમાણે પત્ર લખ્યા હતા——
“ આવતીાલે એટલે ફાગણુ શુદ૮ શનીવારે અમારા શ્રાવકામની જાત્રાની મીતીને શુલ ધ્રુવસ છે ને શેત્રુ’જાની ઉપરના સુરજકુંડમાં નાહાવાના માતમ સાથે તે કુંડ પાસે જે શ્રી દેશ્વર ભગવાંનના ચરણપાદુકા હમારી દેરીમાં હતા તેનું દરસણ પુજણુ કરવુ એ તે ઠેકાંણાની મુખ્ય ક્રીયા છે પણ તે ચરણપાદુકા ચેરાઈ ગઆ છે. એવા કેસ ઉત્પન્ન થતાં ત્યાં પાસાંનાં સ્થાનક ખાલી છે માટે માહારા ઇરાદો તે ઠેકાણે આદેશ્વર ભગવાંનના બીજા ચરણુ દુ કાની સ્થાપના આવતીકાલે કરવાના છે તેથી મહેરાની કરી આપની કચેરીમાં એ ખાખત ચાલેલ કેસ ક્રાહાડી નાખવાનું હુકમ ફરમાવશે.
“ શ્રાવકા તરફથી એ સ'ખ'ધીનુ' એજન્સીમાં ચાલેલ કામ કાહાડી નાંખવા એજન્સીમાં પણ ઈયાદ આપવામાં આવશે. ”
આ પત્રમાં જણાવ્યા મુજબ ધી જૈન એસેા. એક ઇન્ડિયાએ તથા શ્રી તલકચ'દ માણેકચંદ જે.પી. એ કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટને જુદા જુદા પત્રા લખીને આ વાતની જાણુ એમને કરી હતી. ઉપરાંત શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીએ પણ ગેહેલવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટને આ વાતની જાણ કરીને આ અંગેના જે કંઈ કેસ ચાલે છે તે માંડી વાળવાની વિનંતી કરી હતી. શેઠશ્રી તલકચંદ માણેકચંદ જે. પી.એ તા. ૧૩-૩-૧૮૮૬ ના રાજ કાયિાવાડના પાલિટીકલ એજન્ટ મેજર જે, ડમયુ, વેટસન ઉપર અરજી કરીને એમને પણ આ કેસની માંડવાળ કરવાની વિનંતી કરી હતી,
આ રીતે સૂરજકુંડ પાસેની જૂની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં નવાં પગલાંની પ્રતિષ્ઠા થતાં પગલાં પ્રકરણના અંત આવ્યા હતા એ તેા ખરું જ, ઉપરાંત જૈન સંઘના પક્ષે આ આખત એટલા માટે વિશેષ મહત્ત્વની અને અતિહાસિક મની હતી કે જેથી આ પગલાં હિંદુ ધર્મને માન્ય દેવ શ્રી દત્તાત્રેયનાં હાવાની જે વાત ઉપજાવી કાઢવામાં આવી હતી તેનું સદંતર નિવારણ થઈ શકયુ હતું અને ચારાઈ ગયેલાં પગલાં જૈન ધર્માંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org