SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પર પ્રયાસ કરવામાં આન્યા હતા તેના એકમાત્ર હેતુ જૈનોને ખિજવવાના અને એમના પ્રમાણિત થયેલા હૅક ઉપર તરાપ મારવાના જ હતા. સ્થિતિ આટલી સ્પષ્ટ હાય ત્યારે જૈન કામ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આ ઘટનાને બહાને જૈનો વિરુદ્ધનુ જે પગલ' પાલીતાણા રાજ્ય તરફથી ભરવામાં આવ્યુ હતુ. તેને એક પ્રેક્ષકની જેમ મૂગે માટે સહન કરી લે એ શક્ય ન હતું. તેથી આ બનાવના પડઘા દેશના જુદા જુદા વિભાગમાં વસતા જૈન સા ઉપર પડ્યા હતા. અને ઠેર ઠેર એને વિરોધ પણ કરવામાં આવ્યા હતા. પાતાના આ વિશષની લાગણીને વધારે વ્યાપક બનાવવા માટે જૈન સ`ઘે કેટલાંક વર્તમાનપત્રોના પણ સહકાર લીધા હતા. આના લીધે પાલીતાણાના દરબારશ્રી જૈન કામ સામે વધારે નારાજ કે ગુસ્સે થાય તે સ્વાભાવિક હતુ. પણ જૈન સધને માટે તે આ બનાવ જૂના વખતથી ચાલી આવતા પેાતાના દેવસ્થાનની રક્ષા કરવા જેવા મહત્ત્વના હતા. એટલે આ ખાખતમાં નમતુ મૂકવુ અને પાલવે એમ ન હતુ.. પાલીતાણાના દરખારશ્રીએ જૈન સધની અરજીના જવાબમાં કેપ્ટન ફારડાઇસ સમક્ષ જે રજૂઆત કરી હતી તેના ઉપર મિ. ફારડાઈ સે જે શેશ કર્યો હતા તે શ્રાવક ક્રમની માગણીના લગભગ ઇન્કાર કરવા જેવા હતા, જે આ પ્રમાણે હતા : “ સ્વસ્થાંન પાલીતાણા બીજા કલાશનુ શવસ્થાન છે, અને તે વગના તેમને પરીપુરણુ અખત્યાર છે. જેથી તમારી અરજીએમાં ફક્ત હકીક્ત લખી છે તેટલા ઉપથી જ તેમના અખત્યારમાં દરમીાન આવવુ' વાજબી નથી અને તે ખાખતમાં કાંઈ પણ વધારે પગલું ભરતાં પેલા જે હકીકત તમે જાહેર કરી છે તે હકીકત પ્રથમ શાખીત કરી આપવી જોઈ છે. અને તમા કેટલીક વાર્તાના ખોટા આરોપ સા. મજકુરના શૅકડ કલાશના રાજા ઉપર જો વગર આધારે ત્યા કાંઈ શાખીતી શીવાય મુકા, તા ઘણુ· જ ઘેરમુનાશખ છે, એમ શેઠ આણંદજી કલાણુજી તરફ કહેવુ. તા. ૧૮-૭-૮૫ સેનગઢ,૨૬ 66 “ અતાવ્યુ નવલરાય લાલાજી ૮ અ'ગ્રેજીમાં સાહેબની શહી આથર ફાઈડાઈસ “ આ. પા. એ. ગોહેલવાડ પ્રાંત ” આ પછી ગાહેલવાડના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ મિ. ક્ારડાઇસ આ પ્રકરણ અંગે તપાસ કરવા તા. ૨૨ ની રાત્રે પાલીતાણા પહોંચ્યા. પણ પાતે આવી તપાસ કરવા પાલીતાણા જાય છે તે પ્રસગે હાજર રહીને પેાતાની વાત રજૂ કરવાની શ્રાવક કામને (પેઢીને) તક મળે એવી કાઈ પણ જાતની ખબર એમણે શ્રાવક કામને આપી ન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy