________________
શેઠ આ॰ ની પેઢીના ઇતિહાસ
“શેઠ આણુજી કલાણુજીના પ્રતીનીધી
તરફ સેરી તાવી કહેવું કે સવસ્થાન પાલીતાણાં તરફથી ઉપરની ઈયાદીમાં લખાં મુજખ જુલમ કરવામાં આવે છે એમ મહેર ખાન પ્રાંતહાંફીસર સાહેબ પાસે સામેત કરી દેવામાં આવસે તે તમારી માગણી મુજબ કેસ ત્રાંસ કરવાં સમધી અમે વીચાર કરસુ તે પહેલાં કઈ હુકમ આપી સક્રાંતા નથી. તા. ૭-૭-૮૫ મુ. રાજકોટ,
૫૦
પેઢી તરફથી આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ કેપ્ટન ફારડાઈસને જે ફરિયાદ કરવામાં આવેલ તેના જવાબ પાલીતાણા રાજ્ય તરફથી તા. ૭–૭–૧૮૮૫ના રાજ લખી માકલવામાં આવેલા. એમાં સ્વાભાવિક રીતે જ પેઢી તરફથી કરવામાં આવેલ આક્ષેપાના સદંતર ઈન્કાર કરીને, પોતે આ ખાખતમાં જૈન કામ કે બ્રાહ્મણુ કામ એમાંથી કાઈના પક્ષે ન હાવાનું જણાવીને એમ બતાવવાના પ્રયાસ કર્યાં હતા કે રાજ્ય તા આ ખાખતમાં બિલકુલ તટસ્થ છે, અને આ ઘટનામાં એમના કાઈપણ જાતના હાથ કે હિસ્સા નથી.
અગરેજી સહી પ્રા. એજટ ગા. માં, ન"ખર ૪૭૨ ૨
આ ઘટના સાથે રાજ્ય તરફથી બ્રાહ્મણ કામના સમક્ષ એ રીતે જોડવામાં આવ્યા હતા કે સૂરજકુંડ પાસેની દેરીમાંનાં જે પગલાંને ખાદી કાઢીને ઉઠાવી જવામાં (ચારી જવામાં) આવ્યાં હતાં તે, ખરી રીતે, જૈન ધર્મના પ્રથમ તી'કર ભગવાન ઋષભદેવનાં નહી પણ હિંદુ ધર્મના જાણીતા દેવ શ્રી દત્તાત્રેયનાં હતાં. આમ બતાવીને રાજ્યે એ પગલાંને ખેાઢી કાઢીને અદૃશ્ય કરવાના ગુના બદલ શ્રાવક કામની (પેઢીની) નાકરીમાં રહેલા માલુસ્રાને તકસીરવાર ઠરાવવાના પ્રયાસ કર્યાં હતા અને એમની ધરપકડનું કાણુ પણ એ જ હતું. પણ વાસ્તવિક સ્થિતિ સાવ જુદી જ હતી. અને ચારાઈ ગયેલાં પગલાં ભગવાન ઋષભદેવનાં જ હતાં, એ વાતના સૌથી પ્રખળ પુરાવા તા એ હતા કે સને ૧૮૭૫ ની સાલમાં કાઠિયાવાડ પાલિટીકલ એજન્ટ મિ. પીલના જ્યુડિશીયલ આસિસ્ટન્ટ મિ, ઈ. ી કેન્ડીએ પાતાની સવિસ્તર અને વિગતવાર તપાસ દરમિયાન ગિરિરાજ શત્રુંજય ઉપર જૈનતાનાં જે ખાર દેવસ્થાના (અગિયાર હિંદુ ધર્મનાં અને એક મુસ્લિમ ધર્મનુ) લેવાની સ્પષ્ટ નોંધ કરી હતી તેમાં, આ ડેરીમાંનાં પગલાં દત્તાત્રેયનાં હાવાનેા અણુસાર પશુ એમણે કર્યો ન હતા. એમણે તા પાતાના અહેવાલમાં એ સ્પષ્ટરૂપે લખ્યું હતુ` કે સૂરજકુંડ પાસે હિંદુધર્માંની કેવળ એક શિવલિંગવાળી દેરી જ છે. અને એની સામે તે વખતે દરખારશ્રીએ કે ખીજા કાઈ એ કાઈ પણ જાતના વાંધા ઉઠાબ્યા ન હતા. આ ઉપરથી જોઈ શકાય છે કે આ પગલાંને દતાત્રેયનાં પગલાં તરીકે ઓળખાવવાના રાજ્ય તરફથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org