________________
२२
“ સવાલ-૪. ડુંગર ઉપર અગારશાહ પીરની જગામાં અંગારશાહ પીરની જગા છે?
“ જવામ–૪. જવાપ કે જે ડુંગર ઉપર લખેલા અમારા શાવક લોકોના છે, તેમાં અંગારશા પીરની કબર ઉપલા કારણથી એટલે વાદીના શવાલના જવાપમાં લખાયેલા કારણથી છે.
66
શેડ આ૦ કની પેઢીના ઇતિહાસ હનુમાંનનુ દેવલ છે ને મેહાટે રસ્તે ખેાડીઆરની દેહેરી અને જગે જગે ખાડીઆરના થાનક છે કે નહીં તેની મને ખરાખર સરત નથી ને ગામા વીશેની પણ માહેતી નથી.
સવાલ-પ. તમે એ અંગારશાહ પીરની ત્થા સીવલીંગની જગા શરાવક તરફથી બનાવેલ તથા મરામત તે તરફથી થવાનુ` કેહેતાં હેાતા તે તમે શા ઉપરથી જાણે। છે ને તમે જાતે એ જગાંઆ શીરૂ નવી થતા જોઈ હતી ?
“ જવામ–૫. જવાપ કે જાતે થતાં જાએલી નહી એટલે નવી થતાં જોએલી નહી પણ એ
ડુંગર ઉપર એ જગા તેથી શાવક લેાકેાની ખાવલી ને તેના મરામત ખરચ શાવક લાકાની તરફથી એટલે આણુદજી કલાણુજીની દુકાંનમાંથી થાએ છે ને તે વાત હું શાવક લેાકેાના કહેવાથી જાણુ છું.
66
સવાલ-૬. શેત્રુજા સીવાય બીજા ડુંગર ઉપર તમારા શરાવકાના દેહેરા હોય ત્યાહા તમે પાતાના જ ખરચે પેાતાના તરફથી બીજા ધર્મની જગાંએ બનાવેલ છે તે અનાવેલ છે તેા કહ્યા કહ્યાં શી શી જગાએ ?
“ જવાખ–૬. જવાપ કે મે મારી જાતે કાંઈ બનાવેલુ નથી.
“ સવાલ-૭. શેત્રેજા ડુંગર ઉપર ગઢની મરામત શરાવકા તરફથી થવાનું કહેતાં હાતા કહા કહા શાલમાં મરામત કરી અને શુ શુ ખરચ થયા અને તમે શા ઉપરથી જાણા છે તે લખાવા.
“જવાખ–૭. જવાપ કે મરામતની વાત શાવકોના કહેવાથી જાણુ છુ ને કઈ શાલમાં તે કંઈ શાલમાં ને શુ શુ' ખરચ થશે' તેની મને માહેતી નથી.
“ સવાલ-૮. તમે આખુ ગીરનાર તુરગા કેશરીયાનાથ ગયા છે ? ગયાં છે તે કેટલી વખત અને તાહા શરાવકાના દેહેરા વીશામાં કુડ પગથીયા વગેરે છે અને મરામત ખરચ શરાવકો તરફથી થાય છે?
“ જવામ–૮, જવાપ કે હું આણુજી ગયા છું ખીજે ઠેકાણે ગએ નથી એટલે હેમા લખેલે ઠેકાણે ગએ નથી અને આબુ ઉપર શાવક લેાકીના દેહેરા તા. ધરમશાલા માંરા જોવામાં આવેલા છે ને બીજી ખાખતમાં મને શરત નથી ને દેહેરા તા. ધરમશાળાના મરામત શાવકો તરફથી થાઅ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org