________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
“ સવાલ-૯. સદરહું ડુગરાના માલીકે કાણુ છે ?
“જવામ-૯, જવાય કે એ શવાલમાં લખેલી ખાખત ખરાખર માહારી માંહેતી નથી.
‘સવાલ-૧૦. શેત્રુંજા ઉપર નેઘણુ ક્રુડ ત્થા નાઘણપાલ છે?
જવામ−૧૦. જયાપ કે આ શવાલમાં લખેલી ખાખત મારી માહેતી નથી.
66
66
“ સવાલ-૧૧. તળાટીથી આખા ડુંગર ઉપર ચાકી પેહેરા શારાવકાના રહેવાનુ` કાહા તા કેટલાં ચાકીના માણશ કયે યે ઠેકાણે રહે છે અને તેઓ ચાકી શાની કરે છે ? જવાબ–૧૧. જવાપ કે આશરે પચાશ માંણુશ રહે છે ને તે તળાટી તા. ડુગર તા. દેહેરાની ચાકી કરે છે.
“ સવાલ–૧૨. શેત્રુંજા સીવાય શરાવક લેાકેા પેાતાના ધરમની પવીત્ર જગાં તરીકે બીજા કાઈ ડુંગરા ગણે છે ? ગણે છે તે કહ્યા કહ્યા અને તે કહીયા કીયા છે અને તેના માલીક કાણ છે ?
“ જવામ–૧૨. જવાપ કે શેતરજા ડુંગર શીવાઅ ઘરનાર તા. તારંગા તા. આણુ તા. શમેતશખર તા. રાજગરીના પાંચ પાહાડ એટલા મારા જાણવા પ્રમાણે પવીત્ર ગણાઅ પણ શતુરા જેવા તે નહી ને શેતુર ડુગર શરવથી ઊતમ છે તે વીશેનુ લખાણ અમારા ધરમશાસ્ત્રમાં પણ છે, ને શેતુરજા સીવાશ્મના બીજા ડુંગર ઉપર લખાવા છે તેના માલેક કાણુ છે તેની માહારી માહેતી નથી.
૨૩
“ સવાલ-૧૩, નવું દેવલ ખાધવામાં આણુદજી કલાણજીની પરવાનગી લેવાની જરૂર છે? કાહા તા તે શા આધાર ઉપરથી કાહા છે?
66
66
જવામ–૧૩. જવાપ કે આ શવાલમાં લખેલી હકીકત અમારા વડીલેાના કહેવાથી અમારા જાણામાં આવેલી તા. કેટલાએક દેહેરા કરનાર લાકાના કેહેવાથી પણ એ વાત મારા જાણવામાં આવેલી.
સવાલ-૧૪. આણુ ધ્રુજી કલાણજીની પરવાનગી કાઇએ ન લીધાના શખષે આણુદજી કલાણજી તરફથી કેાઈને અટકાયત થયાના દાખલા તમારા જાણવામાં છે? છે તા કાડાનુ દેવળ ક્યારે અને કેટલી મુદ્દત અટકયુ હતુ. તે કહેા.
“ જવામ–૧૪. જવાપ કે આણુદજી કલાણુજીની પ્રવાનગી લીધા વગ૪ કાઈ દેવલ બનાવે જ નહી. તેથી એ શવાલમાં લખેલી ખખત કદી જ બની નથી.
“ સવાલ–૧૫. શૈત્રુ'જા ડુંગર ઉપર જ્યાહા જ્યાહા ઘાશ થાય છે તે શઘલી જગાંએ ચરવા શારૂ ઢાર ચડી શકે એમ છે ને તે સઘની જગા તમે નજરે જોઈ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org