________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
નથી તા. આપવામાં કાંઈ પણ આવું નથી ને તેમના વડીલે કોઈ પણ વખત
માંગું નથી શાથી કે આપવાને શીરતે નથી. તારીખ ૨૩ જુલાઈ સને ૧૮૭૫ “સવાલ-૧૩. તમે સાધુ છે ? “જવાબ-૧૩. જવા૫ કે હાજી, હમે શાધુ છીએ. સવાલ-૧૪. તમારા ધરમ શાશતમાં શેત્રુજા ડુગર વીશે હકીકત છે? હા કહે તે તેમાંથી તે દાખલાની નકલે રજુ કરો તા. મજકુર
વાદીના વકીલ ચમનલાલ કપુરચંદની સહી “જવાબ-૧૪. જવા૫ કે હમારા ધરમમાં એ ડુંગર વિશે છે તેની નકલે પાચ રજુ કરીએ
છીએ એટલે તમારા ધરમશાસ્ત્રોમાં એ ડુંગર વિશે જે હકીક્ત લખેલી છે તે શંશકતમાં તા. પ્રાકતમાં છે તેની નકલ તરજુમા સાથેની મારી શાહીથી રજુ કરીએ છીએ.
હરીલાલ શે. કા. શ. યુ.
ઊલટતપાસ “સવાલ-૧. આ કામમાં શાવક તરીકે તમારૂ હીત અનહીત રહેલું છે? “જવાબ-૧. જવાય કે શાવક તરીકે મારૂ હીત ને અનહીત રહેલું નથી શાથી હું શાધુ છું. સવાલ-૨. તમે શેત્રુજે ડુંગરે ગયાનું કહે તે એ ડુંગરનો વીશતાર ઘેરા કેટલું છે ત્યા
તેના જુદા જુદા ભાગો થી ગાંલા કલેકહે નામે ઓળખાય છે ? “જવાબ-૨. જવાય કે પર દક્ષણ કરવામાં આવે છે તે ઉપરથી હું ધારું છું કે એ તમામ
ડુગરને ઘેરા આશરે બાર ગાઉ હશેને તેના જુદા જુદા ભાગોના નામની
મને માહીતી બરાબર નથી. “સવાલ ૩. એ ડુંગર ઉપર અગારશાહ પીરની જગ્યા તથા શીવલીગ શીવાય ગઢની
અંદર હનુમાનનું દેવળ તથા ખોડીયાર છે અને ગઢની બહાર હનુમાનનું દેવળ ત્થા માટે રસ્તે ખોડિયારની દેરી છે. તથા એ ડુંગરમાં જગે જગે ખેડીઆરના થાનકે છે અને એ ડુંગરના પેટામાં અંદર તથા ડુંગરપુર
કરીને ગામે છે ? “જવાબ-૩ જવા કે હરમાનનું દેવલ છે ખરૂ ને ડીઆરની મને શરત નથી. ઘડની બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org