________________
હરિયાણા રાજ્ય સાથેના કેટલ્ડાક ઝઘડા
ઉપરોક્ત પત્રમાં જે હુકમને નિર્દેશ કરવામાં આવ્યો છે તે નીચે આપવામાં આવે છે
ગુજરાતના શ્રાવક લોકો તરફથી શેઠ પ્રેમાભાઈ હીરાભાઈ વગેરેએ મુંબઈ સરકારમાં તારીખ ૧૩ જાનેવારી સ. ૧૮૭૫ની અરજી કરેલી કે શેત્રુજા ડુંગર ઉપર શ્રાવકેના દેવળ વગેરે જે હકો છે તેમાં પાલીતાણુ ઠાકોર સાહેબ તરફથી નવીન હરકતે થાય છે તે અડવી જોઈએ. તે ઉપર સરકારને ઠરાવ નંબર ૧૩૮ તારીખ ૨૪ ફેબરવારી સન ૧૯૭૫ ને આવો છે તેમાં પ્રથમ એટલો ત૫ાશ કરવાનું લખ્યું છે કે શેત્રુજા ડુંગર ઉપર દેવળે માટે જમીન જોઈએ તે બાબતમાં ઠાકોર સાહેબ તથા અવકેના શા શા હો છે તે નક્કી કરવું.”
એ જમીનની માલીકી અનુમાન રીતે તાલુકાના ધણીની હોય તે લેખે આ કામની તપાસમાં શ્રાવકોએ વાદી થવું જોઈએ ને પાલીતાણાના ઠાકોરસાહેબ પ્રતીહારી અને આ ઉપસ્થી ખબર આપવામાં આવે છે કે આ ક્રમની તજવીજ પિલીટીકલ એજન્ટ સાહેબની રૂબરૂ રાજકેટ મુકામે તા. ૨૦ જુલાઈ તથા તે પછીના દિવસે એ ચાલશે તે દરમીયાનને વખત દાખલા પુરાવા તૈયાર રાખવા માટે આપવામાં આવે છે ત્યાર પછી કઈ જાતની વધારે મુદત આપવામાં નહી આવે.
“વારતે ખબર ત્થા અમલ થવા આ શેર સ્વાસ્થાન પાલીટાંણા તરફ અાવી એક નકલ શેઠ પ્રેમાભાઈ હમાભાઈ તરફ જુદી યાદી સાથે મોકલવી તારીખ ૧ મારી સને ૧૮૭૫ મુકામ ઉપલેટા “ દુલેરાય વી. રઘુનાથરાય
મહેરબાન પીલ સાહેબ દફતરદાર
પોલી. એજન્ટ ખરી નકલ (જે. બી. પીલ) પોલીટીકલ એજન્ટ (દફતર નં. ૧૫, ૨પ/ફાઈલ નં. ૧૩૩)
આ કાગળમાં જણાવ્યા મુજબ આ બાબતની વિગતવાર તપાસ કરવાનું કામ મિ. ઈ. ટી. કેન્ડીએ તા. ૨૦-૭-૧૮૭૫ થી શરૂ કર્યું. તા. ૨૧-૭–૧૮૭૫ ના રોજ સૌથી પહેલી જુબાની એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈની લીધી. આ જુબાની મિ. બ્રાન્સને લીધી હતી. આ જુબાનીમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શત્રુંજય ડુંગર ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર બાંધવામાં આવેલ નાનામોટા દેવસ્થાન માટે પલીતાણના દરબશ્રીની ન ત મજૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org