SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ રોડ વ કની પેઢીના ઇતિહાસ કમિટીના કોઇ મેમ્બરે નતે પાલીતાણા જઈ તે અંગે ચેાજના કરવાના ઠરાવ કરવામાં આન્યા હતા. ૨૭૪ —તા. ૧૦-૧૨-૧૮૯૩ના રાજ પાટણના ખાલાલ ચુનીલાલ પેાતાની પાસેનાં ધાર્મિક પુસ્તકા પાલીતાણા કારખાને સેાંપવા માંગતા હૈાવાથી તે સ્વીકારવા અને આ પુસ્તકાને જાળવવા માટે જાળી વગેરે કરાવવા ત્થા અન્ય સગૃહસ્થા તરફથી આ પ્રમાણે પુસ્તકા આપવામાં આવે તે તે પણ પાલીતાણા કારખાનામાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - તા. ૨૨-૭-૧૯૦૬ના રાજ શત્રુંજય ડુઇંગર ઉપર શેઠજી હીમાભાઈ વખતચંદની મૅન ખાઈ ઉજમબાઈ ની નદીશ્વરદ્વીપની "કના વહીવટ સભાળી લેવાનુ` અને ગાઠી વગેરે નાકા પેઢીએ રાખવા એવું નક્કી કરવામાં આવ્યું હતું, તા. ૨૭-૯-૧૮૯૫ના રાજ ખાલા ગયેલા રાજેશ્રી વીરચ ંદ રાઘવજીને તે ત્યાંથી પાછા આવે ત્યારે તેમને પાલીતાણાના કામ સારૂ પગાર ઠરાવી રાખવાની તજવીજ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. તા. ૨૩-૬-૧૮૯૮ના રાજ પિલવાઇ ગામના દેરાસરની પ્રતિમા ખડિત થઈ અને ત્યાંની ધાતુની પ્રતિમા ત્થા ખીજી વસ્તુઓ ચારાઈ ગઈ. તેની માહિતી મેળવવા માટેના ઠરાવ કરવામાં આવ્યેા હતો. (આ ખનાવ જૂની પિલવાઈના ગાયકવાડ સરકાર તરફથી નાશ કરવામાં આવ્યા તે અરસામાં બન્યા હોવા જોઇએ એમ લાગે છે.) — તા. ૩–૧૧–૧૮૯૭ના રાજ ગાંઠીયાતાવ (પ્લેગ)ના ઉપદ્રવને કારણે પાલીતાણામાં યાત્રાળુ ન આવે એવી જાહેરાત કરવાને લગતા ઠરાવ કરવામાં આવ્યા હતા. - તા. ૨૬-૮-૧૯૦૫ના રાજ ખ'ભાતથી શેઠ પટલાલ અમરચંદે કાવી ગધારના દેરાસરના વહીવટ સંભાળી લેવા પેઢી ઉપર લખ્યુ, પેઢીએ તેની ના કરીને તે વહીવટ પાપટલાલ અમરચંદ ત્યા ભરુચના શેઠ અને પચં મલુચ'નેસ'ભાળી લેવા સૂચવ્યું હતું. તા. ૧૩–૯–૧૯૦૪ના રાજ એજન્ટ ટુ ધી ગવર્નર શ્રી કેનેડીના ઠરાવ ઉપર પેઢીએ મુંબઈ સરકારમાં જે અપીલ કરી તેની નકલની ‘જૈન”ના તંત્રી શ્રી ભગુભાઈ કુંતેચંદ કારભારીએ માંગણી કરી તેને નકારવામાં આવી હતી. છે. તા. ૩-૮-૧૯૧૨ ના રોજ પાનસરમાં શ્રી મહાવીર સ્વાસીજીનાં પ્રતિમા નીકળી છે અને દેરાસર બંધાવવાનુ છે તા એના માટે વહીવટ કરવા એક કમિટી નીમવામાં આવી જે આ પ્રમાણે હતી : શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ માહનલાલ લલ્લુભાઈ, ઝવેરી વાડીલાલ વખતત્વ'ન, વકીલ હરિલાલ મછારામ, શા. જેશંગભાઈ, શેનાભાઈ ચુનીલાલ, શા. જમનાદાસ સવચંદ, વકીલ માહનલાલ ગકળદાસ અને શા, ભેગીલાલ સાંકલચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy