________________
રે૭૫
કેટલીક જાણવા જેવી બાબતો '', આ કમિટીના મેમ્બરો પાનસરના કારખાનાનું બધું કાર્ય સંભાળશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૫-૧૯૧૨ના રોજ ભાવનગરના મહારાજાને ત્યાં કુંવરના જામપ્રસંગે
ખુશાલીમાં પિશાક રૂ. ૧૨૫ સુધીને મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું.' – તા. ૯-૯-૧૯૧૧ ના રોજ પાલીતાણામાં મુનમ પાસે પારસી માણેકજીએ દેરાસરમાં
પૂજા કરવા જતાં પિતાને કેમ અટકાવવામાં આવે છે તે અંગે ફરિયાદ કરતાં તેમને મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, પાટણ વગેરે જેનોની મોટી વસ્તીવાળા ગામના સંઘેની મંજૂરી વગર આવું અગાઉન બનેલું પગલું ભરવાની અત્રેથી મંજૂરી આપી શકાય નહીં એમ જણાવવામાં આવ્યું, એ સાથે જ, તેમ છતાં તેઓ જે પૂજા કરવાની તજવીજ કરે તે મે. એડમીનીસ્ટ્રેટર સાહેબને શ્રી માણેકજીના આ પગલાથી થશે, તે તે સુલેહભંગ અટકાવવાની અરજી કરવામાં આવી (ાંધ : આ માણેકશાએ
પારસી હોવા છતાં જૈન ધર્મને સ્વીકાર કર્યો હતો. તે મુંબઈવાસી હતા.) – તા. ૧૫-૮-૧૯૧૦ ના રોજ પાનસરમાં શ્રી મહાવીર સ્વામી મહારાજની પ્રતિમા નીકળી હતી એને વહીવટ પેઢીએ સંભાળી લે અથવા ભેચણીની કમિટીને સેંપ એ મતલબને પત્ર આવતાં એ અંગે ઠરાવ કર્યો કે તે વહીવટ શ્રી ભોંયણીના કારખાનાને સંભાળી લેવા ભલામણ કરવી અને તેઓ તે અંગે સંમતિ ન બતાવે તે આપણે સંભાળી લેવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. (નોંધઃ આ તીર્થને
વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી.) - તા. ૧૩-૬-૧૯૧૦ના રોજ પાલીતાણાથી આવેલાં લુગડાં અમદાવાદમાં હરરાજ થતાં
હતા. તેમાં બાંટ વગેરે કીમતી વચ્ચે હલકી કિંમતે હરરાજ થતાં હોવાથી તે હવે
તેવી રીતે હરરાજ ન કરતાં તે તીર્થોમાં જરૂર પ્રમાણે સબકમિટીએ મોકલવાં એવું * નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૫-૧૨-૧૮લ્પના જ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (મહુવા) પાલીતાણા ખાતે
નોકરીએ રહેવાની ના પાડતા હેવાથી મગનલાલ ભાઈશંકર અને શ્રી લાલાજી રૂગનાથને આ પૂછી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ (નોંધ : શ્રી વીરચંદભાઈ ગાંધીની વિશેષ વિગત માટે જુઓ પ્રકરણ ૧૧ની પાદ
નોંધ - - ૩૯) 'શ્રી શત્રુંજય સાધારણ ખાતાની કાયમી તિથિની યોજના : . ', આ યોજના તા. ર૩-૫-૮૧ના રોજ તૈયાર કરવામાં આવી હતી. તેને હેતુ એ હતાં કે તિર્થાધિરાજ શત્રુંજય ઉપર આસ્થા ધરાવનાર ભાઈ બહેને ભાતાની અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org