________________
કેટલીક જાણવા જેવી ખાખતા
૨૦૩
-- તા. ૮-૩-૧૯૨૧ના રાજ એટાદ રેલ્વે સ્ટેશન અંગે ખેાકામ કરતાં ધંધુકાના પાદરમાં કેટલાક જૂના ચણુતરના પથ્થર નીકળ્યા હતા ત્યાં આગળ જૂનુ જૈન દેરાસર હાય એમ લાગતાં આ માટે તપાસ કરવાને રૂ. ૧૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૯-૨-૧૯૨૨ના રાજ શ્રી માંડવગઢ તીના વહીવટ સ`ભાળી લેવા સારૂ અમદાવાદથી ચેાન્ય માણુસને માકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
~~ તા. ૩-૪-૧૯૨૨ના રાજ અમલનેરથી શા. રૂપચંદ માહનચંદના માંડવગઢના વહીવટ સભાની લેવા ખાખતના પત્ર આવતાં તે તીથૅના વહીવટ સભાળી લેવાનું ઠરાવવામાં આવ્યું હતુ.
(નોંધ : આ તીર્થના વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી,)
તા. ૨૪-૧૦-૧૯૨૯ના રાજ અમરેલી દેરાસર ત્યા તેને લગતી ધમ શાળા વગેરે જે મિલકત હોય તેના વહીવટ સભાળી લેવાના ઠરાવ કરવામાં આવ્યેા. (નોંધ: આ સ્થાનાના વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી.)
૨. તા. ૧૨-૧૦-૧૯૩૦ના રાજ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજવાળાની માંગણી પ્રમાણે જે જે સાહિત્ય આપણી પાસે હૈય તે આપવાની મજૂરી આપવામાં આવી હતી. ~~~ તા. ૫-૨-૧૯૩૧ના રાજ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી શેઠ ભગુભાઈ ના વડામાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં એક દિવસ આદીશ્વર ભગવાનના હીરાના મુગટ આપવાની મંજૂરી આપવામાં આવી અને દાખસ્ત માટે એક જમાદાર અને સિપાઇ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
——- તા. ૨૮-૪–૧૮૮૯ના રાજ સુખઈ વિદ્યાશાળાના ઓનરરી સેક્રેટરી વધી ચદ પૂનમચંદ્ર તરફથી આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ હતુ` કે મુંબઈમાં ‘ વિદ્યાશાળા હોવાના ઉલ્લેખ છે.
તા. ૧-૧૦-૧૮૯૩ના રાજ, પાલીતાણાના શેત્રુજા દરવાજા મહાર તળાવ ઉપર પગલાં હતાં ત્યાં આશાતના થતી હાવાથી પાલીતાણા પેઢી ઉપર લખવું કે, શેઠ જેસ'ગભાઈ ત્યા મીજા ગૃહસ્થાની સલાહ પ્રમાણે આશાતના દૂર કરવાને સારૂ જે રીતે તજવીજ કરવાની જરૂર પડે તેવી કરવી અને તેમાં જે ખરચ થાય તે કરવાનુ' લખવુ એમ નક્કી કરવામાં આખ્યું હતું.
-
- તા. ૧-૧૦-૧૮૯૩ના રાજ ડુંગર ઉપરની મગનભાઈ કરમચંદની ટુકના ગાઠીઓનાં પૈસાખપાણી રસ્તામાં જાત્રાળુએના પગ નીચે આવવાથી આશાતના થતી હાઈ તે, દૂરકરવા માટે અન્ય દેરાસરની આશાતના ન થાય તે રીતે નીક કરવાના અને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org