________________
૨૦૨
----
---
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ
ઇન્ડીયાના બાકી રહેલાં રૂ. ૧૦૦૦/ મહેનતાણાના માકલી આપવા મજૂરી આપવામાં આવી હતી.
તા. ૧૮-૭-૧૯૩૫ના રાજ સારાભાઈ એમ. નવાખને જૂની લિપીએ, જૂના સિક્કાઓ, જૂનાં ખાંધકામ વગેરેનું જ્ઞાન લેવા રૂ. ૨૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતેથી સખકમિટીએ અપાવ્યા છે તે મજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૨૯-૬-૧૯૦૯ના રાજ જૂનાગઢને વહીવટ રા. બા. ખાલાભાઈ મંછારામ ત્થા ઝવેરી વાડીલાલ વખતચંદે રૂબરૂ જઈને શા. વીરચંદ ત્રિભાવનદાસ પાસેથી જોઈ તપાસી લીધા ત્યારબાદ મુનિમ કેશવલાલ ત્યાંથી ચલણી નાટ, હેમની ગીનીઓ વગેરે વગેરે રૂ. ૯૦૭૮/ અત્રે લાવ્યા હતા.
ભાવનગરથી શેઠ કુંવરજી આણુજીને, ભગવાનને વીધેલાં કુલા પાલીતાણા ચઢાવે છે. તેમ ન થવુ' જોઈ એ એવી મતલબના પત્ર અને હેન્ડબીલ તા. ૨૭–૩–૧૯૦૯ના રાજ આવ્યાં હતાં.
તા. ૨૭-૫-૧૯૧૩ના રાજ શેઠ ઉમાભાઈ હઠીસીગનાં કુટુ બીજના તરફથી એમની ઘાઘાની ધર્મશાળા સુપરત કરવાની માંગણીના સ્વીકાર કરવામાં આવ્યા હતા. તા. ૧૪-૨-૧૯૧૩ના રોજ વેાટસન મ્યુઝિયમ એફ એન્ટીકવીટઝ રાજકોટ તરફથી જનાર કયુરેટરને તેઓ જોવા માંગે તે શિલાલેખ જોવા, વિચારવા ત્થા નકલ કરવા માંગે તે તે કરવા દેવાની પરવાનગી આપવાનુ` નક્કી કરવામાં આવ્યું (લેખા પલાસણુ અગર દેરાસરની અંદરના ખીજા ભાગ ઉપર હાવાથી ખીજા ધર્મના માણુસ અડકે તે આશાતના થાય – તે જોવુ” એવી સૂચના સાથે.)
તા. ૫-૧૦-૧૯૧૬ના રાજ ડહેલાના ઉપાશ્રયના વહીવટ સંબંધી તે વખતની સ્થિતિ જોતાં ચાર્જ લેવાની અગત્ય લાગવાથી તે વખતે તુરત છ માસ માટે ચાર્જ પેઢીએ સભાળી લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.
તા. ૧૮-૫-૧૯૧૭ના રાજ ડહેલાનાં ઉપાશ્રયનેા વહીવટ વધુ છ માસ માટે સંભાળવાના ઠરાવ કરવામાં આવ્યેા હતા.
તા. ૧૩-૫-૧૯૧૬ના રાજ કલકત્તા ચાહના બગીચા રૂ. ૬૦,૦૦૦માં ખરીદવાની માંગણી રાયખડીદાસજી બહાદુર તરફથી આવેલી તે મંજૂર કરવામાં આવી હતી. તા. ૨૦-૯-૧૯૨૦ના રોજ પાલીતાણાથી મહારાજ શ્રી ગ'ભીરવિજયજીના શિષ્ય અવદાતવિજયજી મહારાજ તરફથી જે રથ ભાંગેલા નકામા જેવા પડેલા છે તે ઉજ્જૈજ્જૈન મોકલવા માટે માંગણી આવી મંજૂર કરવામાં આવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org