________________
૧૯
કેટલીક જાણવા જેવી બાબતા
શેઠ આણુંદજી કલ્યાણજીના ઇતિહાસ લખવા માટેની સામગ્રી એકત્ર કરવા માટે એનુ વિશાળકાય દફતર તપાસતાં કેટલીક જાણવા જેવી ખાખતા તરફ મારું ધ્યાન ગયું છે. આ ખાખતા જૈન સઘના જાણવામાં આવે તે જરૂરી લાગવાથી એ અંગેની કેટલીક માહિતી નીચે રજૂ કરવામાં આવે છે. આ માહિતી મારા મદદનીશ ડો. કનુભાઈ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સ્લીપાના આધારે અત્રે આપવામાં આવી છે.
તા. ૨૨-૩-૧૮૮૬ના રાજ ડીસા કાંપ (કેમ્પ)ના જનરલ ડાંગ સાહેબ તા. ૨૯૨-૧૮૮૬ ના રાજ ડુંગર ઉપર ગયા હતા અને ત્યાં ખાણું લીધુ હતું. તે શું વસ્તુ હતી તેને તેમની પાસે ખુલાસા મગાવવામાં આવ્યા ત્યા એક લખાણુ એ'ગ્રેજીમાં કાઠિયાવાડના મહેરખાન પાલિટીકલ સાહેબને માકલવું કે અંગ્રેજી ગૃહસ્થા ડુંગર ઉપર જોવા સારૂ જાય છે ત્યારે દરબારવાલા તરફથી ખાણું માકલે છે તેમાં અભક્ષ્ય વસ્તુ માકલે છે એમાં અમારા ધર્મ વિરુદ્ધ છે તેથી કરીને અમારા શ્રાવક કામની લાગણી દુભાય છે માટે ડુંગર ઉપર એવી વસ્તુ માકલે નહી' તેવા દાખસ્ત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
~~ તા. ૨૪-૩-૧૯૨૭ના રાજ નગરશેઠ કસ્તૂરભાઈ મણીલાલ તરફથી રૂ. ૧૦,૦૦૦ ની પ્રેામીસરી નાટા મેકલવામાં આવી છે તેનુ વ્યાજ લાવી, તેમના પત્રમાં લખ્યા પ્રમાણેના ખાતે જમે કરી અને તેઓ લખે તે પ્રમાણે આંખેલ જમાડવાને તે ગૃહસ્થને રૂપિઆ આપવાનુ' નક્કી કરવામાં આવ્યું હતું.
તા. ૨૪-૪-૧૯૨૦ના રાજ મુનિ મહારાજ જવિજયજી તરફથી આપવામાં આવતાં પુસ્તકાના સ્વીકાર કરવાની મંજૂરી આપવામાં આવી અને જ્ઞાનમ નુિં નામ દેવદ્ધિગણિક્ષમાશ્રમણ જૈન શ્વેતાંબર જ્ઞાનમદિર રાખવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૩–૧૨–૧૯૩૦ના રાજ મહારાજ શ્રી કાન્તિવિજયજીએ જેસલમેરની કેટલીક પ્રતિમાઓના ફાટા લેવરાવ્યા છે. તેનુ ખર્ચ રૂ. ૩૦૦/ મજૂર કરવામાં આવ્યું ત્થા આ સિવાયની જે અલભ્ય પ્રતા હાય તેના ફાટા લેવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. તા. ૧૬–૭–૧૯૩૧ ના રાજ મી. ચીમનલાલ જે. શાહને તેમના જૈનીઝમ ઇન નાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org