SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના કાર્ય ક્ષેત્રને થયેલા વિસ્તાર ૨૫૯ ફાઇલમાંથી મળી શકયો નથી પણ છેવટે પેઢીએ એના વહીવટ સંભાળી લેવાનું નક્કી કર્યું' એ જ મુખ્ય મહત્ત્વની ખામત છે. વિશેષમાં સ્ટેશન પાસેની ધર્મશાળાની જોડે સને ૧૯૪૬ની સાલમાં ૧૮૦૦ રૂ. માં ૬૬ ×૧૮૦ ફૂટ જે જમીન ખરીદવામાં આવી હતી તે પેઢીના વહીવટમાં આવી ગઈ હતી. (૯) શ્રી વામજ તીથ : નાનું સરખું જિનાલય ધરાવતુ આ તીથ શ્રી શેરિસાના જોડિયા તીથ તરીકે શેરિસા-વામજ એ રીતે એળખાય છે. આ તીર્થના વહીવટ પેઢીએ સભાળ્યા સખંધી એવી માહિતી મળે છે કે— તા. ૧૩-૧-૧૯૪૦ના રાજ શેરિસા પાસે આવેલ વામજ ગામમાં નવું . દેરાસર કરાગવાનું કામ ઝવેરી ડાહ્યાભાઈ કપૂરચ ંદે શરૂ કરેલું હતું અને હાલમાં કેટલુંક કામ અધુરું હતુ... તે પૂરું કરાવી તેમાં પ્રતિષ્ઠા તેઓએ કરાવી સદરહુ દેરાસરના વહીવટ સાંપે તે પેઢીએ સ`ભાળી લઈ વહીવટ કરવા એવુ નક્કી કરવામાં આવ્યું હતુ.... સરતચૂકથી ‘પ્રતિછાના અહેવાલ 'ની યાદીમાં પૃ. ૧૬ ઉપર આ નામ ઉમેરવાનું રહી ગયુ છે. (૧૦) સમ્મેતશિખરના પહાડના માલિકી હક્ક ખરીદી લેવા સંબંધી : સને ૧૮૮૦માં પેઢીનુ' પહેલવહેલુ' ખ'ધારણ ઘડવામાં આવ્યું હતુ. આ પછી એ 'ધારણમાં જરૂરી સુધારા કરવા માટે તા. ૨૮-૨૯-૩૦ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દરમ્યાન સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ ંઘની જનરલ મીટિંગ ખેલાવવામાં આવી હતી. એ મીટિંગમાં પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨ માર્ચ ૧૯૧૨ ના રાજ જે મીટિંગ મળી હતી તેમાં સમ્મેતશિખરના પહાડ ખરીદી લેવા અંગે એક ઠરાવ કરવામાં આવ્યા હતા જે આ પ્રમાણે હતા : તા. ૧૨ માર્ચે સને ૧૯૧૨ સવત ૧૯૬૮ના ફાગણ વદ ૯ મ ́ગળવારના રોજ સ્થાનિક પ્રતિનિધિઓની મળેલી મીટિંગમાં શ્રી સમ્મેતશિખરજી તીર્થં ખાખતમાં નીચે પ્રમાણે ઠરાવ થયા છે. રાયસાહેબ બદ્રીદાસજી બહાદુર કલકત્તથી અત્રે પધારેલા છે અને તેમણે મહાપ્રયત્ને શિખરજીના તીર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈ એ રાયસાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શિખરજી ઉપરના તમામ હક્કનું કાયમનુ' લીઝ લેવા માટે રૂ. ૨,૪૨,૦૦૦/ બે લાખ બેતાલીસ હજાર એક વાર શકડા આપવા ત્થા દર વર્ષે રૂ. ૪૦૦૦/ ચાર હજાર આપવા એવી ગોઠવણ થઈ છે અને તેમાં જે રૂ. ૧૫૦૦/ પદરસે' શ્રી શિખરજીના કારખાના તરફથી મળે છે તે લેવાના ત્યા પાલગંજના રાજાના હક્ક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy