SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ • શ્રી મહાવીરજી મહારાજ કા ભંડારકી પેઢી શ્રી જૈન વે. દેવસ્થાન કારખાના, રોફ આ ક૦ની પેઢીના ઇતિહાસ ૪ મે ૧૯૬૪ ધાણેરાવ (રાજસ્થાન) વિશેષ તમારા પ્રથમ ચૈત્ર વદ્મ ૧૦ ને...........ના પત્રસંધી જણાવવાનુ` કે શ્રી મૂછાળા મહાવીરના દેરાસરના વહીવટ આણુ’દજી કલ્યાણજીની પેઢીએ સભાળી લેવાના નિણૅય અત્રેના વહીવટઢાર પ્રતિનિધિએની તા. ૧૭-૪-૬૪ના ઠરાવથી લેવામાં આવ્યા છે તે તે મુજબ વહીવટ સોંપવાની વ્યવસ્થા કરશેા. આ અગે............દેરાસરના હિસાબે આ જ તારીખ સુધી લખી સરવૈયુ' કાઢીને માકલી આપશે અને સ્થાવર ત્યા જ'ગમ મિલકતની યાદી કરી તે પણ માકલી આપશે. મેનેજર' પેઢોના આ પત્રમાં લખ્યા મુજખ આ તીના વહીવટ સભાળી લેવાની તિથિ આસા સુદ–૩ ને ગુરુવાર તા. ૮/૧૦/૧૪ના રાજનું મુહૂર્ત આવતાં. પેઢીના જનરલ મેનેજર શ્રી બાપાલાલભાઈ મગનલાલ ઠાકરે આ તીર્થના વહીવટ સભાળી લીધા હતા. આ રીતે આ તીર્થના વહીવટ સભાળી લેવા અંગેના પ્રકરણના ધાણેરાવના શ્રી સ’ધની માંગણી મુજખ છેવટે સુખદ અંત આવ્યેા હતેા. (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમદિરા : રાજસ્થાનના મેવાડ વિભાગમાં સુપ્રસિદ્ધ ચિત્તોડગઢ નામે ગામ અને પહાડ આવેલ છે. આ પહાડ ઉપર ગઢની અંદરના ભાગમાં ત્રણ જિતમ દ્વિરી અને એક કીર્તિસ્ત‘ભ આવેલ છે. ત્રણ જૈનમ દિાનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે— (૧) શ્રી આદેશ્વર મંદિર (૨) ભ’ડારીજીનુ· મદિર (૩) કમ`શાનુ` મંદિર. અને આ ત્રણ ક્રિશ ત્યા એની સાથેના ૮ ઓરડાની ધર્મશાળાના તેમ જ સ્ટેશન ઉપરની જૈન ધર્મશાળાના વહીવટ શ્રી જૈન શ્વેતાંબર સાતવીસ દેવરી મ`દિર – કિલ્લા ચિતાડગઢ' એ નામથી અમદાવાદનુ' સુતિયા કુટુંબ સભાળતુ હતું. આના ટ્રસ્ટીએ આ પ્રમાણે હતા : શ્રી ભાગીલાલ સુતરિયા, શેઠ માથેકલાલ માહનલાલ, શેઠ ફકીરભાઈ સુતરિયા, શેઠ બાબુભાઈ સુતરિયા અને શેઠ હિ‘મતભાઈ સુતરિયા. આ જિનાલયના ટ્રસ્ટીઓના કયા પત્રના આધારે આ તીના વહીવટ તા. ૨૬-૧૦૬૭ (વિ. સ. ૨૦૨૪)ના રાજ સભાળી લેવાનું નક્કી કયુ", તે પત્ર ચિતાડગઢ સબધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy