________________
૨૨૮
-
-
શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ આપવા માટે એક ગુમાસ્તા રૂ. ૧૨થી અને એક સિપાહી રૂ. ૬થી બે માસ માટે રાકવાની મજૂરી આપવામાં આવી હતી.
તા. ૧૭-૧૨-૧૯૧૨ ના રાજ ભાવનગરના શેઠ શ્રી કુંવરજી આણુજીની માંગણી પ્રમાણે એમણે મેકલેલી યાદી મુજખનાં ૨૪ ગામના દુધિયા એકડાના ખર્ચના રૂપિયા વ્હેચવાનુ' ઠરાવવામાં આવ્યું હતું.
— તા. ૧૦-૧૧-૧૯૧૬ના રાજ દુધીયા મેાકડા માટે રૂ. ૩૦૦૦/ શેઠ શ્રી કુંવરજીભાઈ ત્યા પેઢીના ગુમાસ્તા મારફત મ્હેંચણી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
----
તા. ૨૦-૧૧-૧૯૧૪ના રાજ શેઠ શ્રી કુંવરજીભાઈ એ રૂ. ૨૦૦૦/ની માંગણી દુધીયા એકડાં માટે કરી હતી પણ જીવદયા ખાતામાં ઘટાડા હેાવાથી રૂ. ૧૫૦૦ મજૂર કરવામાં આવ્યા હતા અને તા. ૨-૧૧-૧૯૨૫ના રાજ શેઠ કુંવરજીભાઈની માંગણી ઉપરથી દુધીયા એકડા માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા.
તા. ૩૦-૯-૧૯૧૫ના રાજ દુધિયા એકડાને દૂધ પાવા માટે રૂ. ૩૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા અને એની વ્હેંચણી શેઠ કુવરજી આણુંદજી દ્વારા પેઢીના ગુમાસ્તા મારત કરવાનું ઠરાવવામાં આવ્યુ હતુ.
તા. ૧૦–૧–૧૯૧૮ ના રાજ શેઠ કુવરજી આણુંદજીની માંગણીથી અમુક રૂપિયા દુધિયા એકડા માટે મજૂર કરવામાં આવ્યા હતા પણ વિશેષમાં એવી નોંધ કરવામાં આવી હતી કે આ મઇ પાંજરાપેાળાને એક સાલ પૂરતી જ છે, કારણ કે પાંજરાપાળમાં ખાટ છે અને કાઠિયાવાડમાંથી જે લાગેા મળતા હતા, તે મળતા બધ થઈ ગયા છે, અને આ માટે શેઠ કુવરજીને આ લાગેા ચાલુ કરવા લખવું આમ છતાં તા. ૭-૧૧-૧૯૧૮ના ઠરાવ પ્રમાણે રૂ. ૩૦૦૦/ દુધિયા ખેાકડા માટે શેઠ શ્રી કુંવરજીભાઈ મારફત ત્થા પેઢીના ગુમાસ્તા મારફત વ્હેંચવાનું ઠરાવવામાં આવ્યું હતું.
તા. ૨૨-૧૨-૧૯૧૯ના રાજ પણ દુધિયા એકડા માટે શેઠ શ્રી કુંવરજી આણુદજીની ભલામણથી મંજૂર કરવામાં આવ્યા હતા, અને આવતી સાલથી આ મદદ બધ કરવાનું સૂચવવામાં આળ્યું હતું.
તા. ૮-૧૨-૧૯૨૧નારાજ શેઠ કુવરજી આણુ દજીએ દુધિયા એકડા માટે રૂ. ૨૦૦૦/ કે રૂ. ૩૦૦૦/ આપવાની માંગણી કરી હતી તે ઉપરથી રૂ. ૨૦૦૦/ મજૂર કરવામાં
આવ્યા હતા.
તા. ૩૦-૧૧-૧૯૨૨ના રાજ શેઠ કુવરજી આણુંદજીની માંગણીથી દુધિયા ખાકડા માટે રૂ. ૨૦૦૦ મજૂર કરવામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org