________________
પેઢીએ કરાવેલ જીર્વાદ્વારા
૧૧
આવ્યા. શિલ્પી દલછારામ કા`કુશળ, વહેવારુ સુદ્ધિવાળા પ્રવીણ પુરુષ હતા, અને પેાતાના કા માટે સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા હતા. શરૂ શરૂમાં સાદડી પેઢીના મુનીમા તેમની સાથે કદમ મિલાવી શકયા નહીં, પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈએ શ્રી દલછારામની શક્તિ પિછાની લીધી હતી. એટલે શિલ્પની અને કામની સરળતાની ખાતર શેઠ આણુંજી કલ્યાણુએ એક પછી એક એમ બે મુનીમે બળ્યા. છેવટે મેટાદના શ્રી હરગાવિ દાસ મુનીમ તરીકે આવ્યા. તેમણે શિલ્પીના મિજાજને, કામના રંગને અને સાદડીના સંઘને પણ પારખી લીધા. સહુની સાથે સ્નેહભીનું વર્તન રાખી સૌરાષ્ટ્રીય મીઠાશને પરિચય આપી કુનેહથી કામ લીધું. શેઠશ્રી કસ્તૂરભાઈના આ ભગીરથ કાર્યમાં મુનીમ અને શિલ્પી અને તેમના ડાબા-જમણા હાથ બની રહ્યા.
ગૃહારના કામની ઝડપ વધારવામાં આવી. મથુરા, આગ્રા, જયપુર, અલવર અને મારવાડનાં નાનાંમોટાં ગામેાના તથા ગુજરાત અને સૌરાષ્ટ્રના કારીગરોના સમૂહેા જુદા જુદા મિસ્ત્રીના હાથ નીચે મૂકવામાં આવ્યા અને કામ વહેચી આપવામાં આવ્યુ.
ધુમટાની પદ્મશિલાઓનાં ઝુમ્મરા કાનુડા નામથી ઓળખાતી કાળી ચકલીઓએ પીછાં ચેાડીને કરેલા માળાએથી છવાઈ ગયા હતા. ઉત્તર મેધનાદમડપના ત્રણ માળ જેટલા ઊંચા ઘું મટની પદ્મશિલાને સાફ કરતી વખતે ઘુમટના છેલ્લા થર અને પદ્મશિલાની વચ્ચેની ઘસીમાં પક્ષીઓએ બાંધેલા મુસીબતે ઉખાડી શકાય તેવા સખત માળા ઉપર તેમના જ શિકાર કરવા સુખથી નિવાસ કરી રહેલા સાત ફૂટ લાંબા સાનેરી પટ્ટાવાળા સાપે તે માળા ઉખેડીને સાફ કરવા સામે સખ્ત વિરાધ કર્યાં હતા, તે ગમે તેટલા વિરાધ કરે તાપણુ પક્ષીઓએ કાયદા વિરુદ્ધ વગર પરવાનગીએ બાંધેલાં ઝૂપડાં તેડાવી નાંખી પદ્મશિલા સા કરાવવાની શ્રી દલછારામભાઈનો મ્યુનિસિપાલિટી–મંદિરપાલિકા-ની ફરજ હતી. એટલે ત્રણ માળ ઊંચા પાલખ ઉપર ઊભા રહીને માળાએની પાછળ સંતાકુકડી રમતા'તે સાપને જેટલી મુસીબતે પેાલીસા બહારવિટયાને પકડે તેટલી મુસીબતે પકડીને જં ગલમાં મૂકી આવવા પડયો હતા. ત્યાર પછી જ કાનુડાનાં ઝૂંપડાં ઉખાડી શકાયાં હતાં; ત્રણ માળ ઊંચા ઘુંમટમાં તે કેમ ચડયો હશે તે આશ્ચર્યચકિત કરે તેવું છે.
ઉત્તર ખલાનકના શંખ-વલયાકૃતિ 'મટ પહેલી નજરે જોનારના ખ્યાલમાં આવે નહિ, પરંતુ ધ્યાનથી જૂએ તેા તેની ખૂબી તરત સમજાય તેવી છે. પથ્થરાની ગાળાઈને ચઢતા ક્રમથી ગાઠવીને એક સળંગ ગોળ રેખા ઉપજાવવી તે બુદ્ધિચાતુર્યં માગી લે છે, સ્કુના આંટાની જેમ આ ઘુંમટના થરા ગોઠવાયેલા છે. આવી બધી ખૂબીઓ જÍદ્ધાર વખતે મહાર આવી અને સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરી રહી.
મેઘનાદ મંડપેાના ત્રણ માળ ઊંચા સ્તંભેા ઉપરના તૂટેલા તેના જેવા જ ખીજા નવા પાટડાએ બેસાડવા અને ઉપર રહેવા દેવા તે કામ શિલ્પીની બુદ્ધિની સેાટી કરે તેવું હતું. ફથી પૂરતું, પ્રાત્સાહન પામી ચૂકેલા શિલ્પી દલછારામે આવું બધું કામ સહજ રીતે પાર ઉતાર્યું". કાઈ સ્વરૂપવાન પુરુષને દુરવસ્થામાં આવી પડયા પછી મહિનાએ સુધી સ્નાન કરવાના સમય મળે નહીં, ગંદાં થઈ ફાટી ગયેલાં કપડાં શરીર પર ચીટકી ગયાં ઢાય, ગુમડાં નીકળ્યાં
Jain Education International
For Private & Personal Use Only
પાટડાઓ ત્યાંથી કાઢી નાખી બધે ખેાજો એમ ને એમ જ પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈ તર
www.jainelibrary.org