________________
પઢીએ કરાવેલ જર્ણોદ્ધારે
૨૦૩ માટે રૂ. ૧૨૦૦ ત્થા માંડવગઢના દેરાસરને માટે રૂ. ૧૦૦૦/ જીર્ણોદ્ધાર માટે મંજૂર
કરવામાં આવ્યા હતા. – તા. ૧૩-૧૦-૧૯૧૪ના રોજ કુકડીયાના દેરાસરના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૫૦૦/
આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૮-૧૦-૧૯૧૪ના રોજ સુદામડાના દેરાસરને જીર્ણોદ્ધાર માટે રૂ. પ૦૦ આપ
વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૦-૧૯૧૪ના રોજ ખંભાતના ધર્મનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ.
૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૭-૧૦-૧૯૧૪ના રોજ ખુટવડાના દેરાસરને જીર્ણોદ્ધારના કામમાં રૂ. ૫૦૦
મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૩-૧૧-૧૯૧૪ના રોજ ઉવારસદ ગામના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦
મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૦-૧૧-૧૯૧૪ના રોજ નામલી ગામના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/
આપવાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૧-૧૨-૧૯૧૪ના રોજ ભરુચમાં કબીરપુરાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. - ૧૦૦૦ ત્યા શાંતિનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૭૦૦) મંજૂર કરવામાં
આવ્યા હતા. – તા. ૧-૧૨-૧૯૧૪ના રોજ ગામ સાજાપુરના દેરાસરના જીણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ લખમીચંદ ઘીયાને હથુ ખાતે લખીને મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં
આવી હતી. – તા. ૮-૧૨-૧૯૧૪ ના રોજ ગામ સુવડના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/
મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૫-૧૨-૧૯૧૪ના રોજ પાલીતાણામાં શ્રી ગોડી પાર્શ્વનાથજી મહારાજનું દેરા
સર જીણું થઈ જવાથી નવું કરાવવા જેવું છે તે વાતે ભંડાર ખાતે લખીને રૂ.
૩૦,૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૯-૧૨-૧૯૧૪ના રોજ શ્રી એશિયાજી મહાવીર સ્વામીજી મહારાજના દેરા
સરના જીર્ણોદ્ધારમાં રૂ. ૧૦૦૦/ મદદ માટે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૨-૧-૧૯૧૫ ના રોજ માણસાના મહાજન તરફથી શા. ગોપાલદાસ હેમચંદની
અરજી આવી અને ત્યાંના દેરાસરના જીર્ણોદ્ધાર માટે તાંદુલી પથ્થરનાં પાટિયાં નંગ ૧૫૦ અથવા ફૂટ ૬૦૦ અપાવવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org