SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ર શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ - તા. ૩૦-૬-૧૯૦૩ના રોજ ક્ષત્રિય કુંડ અને કાકંદીના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦૧/ની મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૪-૮-૧૯૦૪ના રોજ ખંભાતમાં જીરાલા પાડાના શ્રી જીરાલા પારસનાથનું મંદિર છે તેમાં બીજું દેરાસરમાં પ્રભુજી પધરાવી ૧૯ દેરાસરનું એક દેરાસર બંધાતું હતું તેમાં જીર્ણોદ્ધાર ખાતેથી રૂ. ૭૦૦૦/ની મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૮-૧૯૦૮ના રોજ મટી ટ્રકમાં બેઘલશાના દેરાસરમાં જીર્ણોદ્ધાર કરવા રૂ. ૨૦૦૦/ શા. વેણચંદ્ર કસ્તુરચંદ આપવા માંગે છે તે તેને સ્વીકાર કરો અને એમની માંગણી મુજબ એમના નામનું પાટિયું ચડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - તા. ૨૧-૧૨-૧૯૦૯ના રોજ ટુવડ ગામના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦ પ્રેમીસરી નેટ + રોકડા રૂ. ૨૭૬/ તેમની માંગણી પ્રમાણે શ્રી શંખેશ્વરના કારખાના મારફત પહોંચ લઈને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૩-૧૯૧૧ના રોજ સિદ્ધપુરના મેત્રાણાજી દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૭-૧૦-૧૧૧ના રોજ ઈડરના ગઢના જીણું દેરાસરને રીપેર કરાવવા સારુ રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – ૧૩--૧૯૧૨ના રોજ દેકાવાડાના દેરાસર માટે રૂ. ૧૦૦૦ એસીયાના દેરાસર માટે રૂ. ૧૦૦૦/ ત્થા નીંગાળાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૩૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૦-૮-૧૯૧૨ના રોજ દેવાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૧-૧૦-૧૯૧૨ના રોજ વડાલ ગામે દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦ ન આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – તા. ૧૧-૧૦-૧૯૧૨ના રોજ લીમડીના મોટા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવા માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૨માં ઈડરના બાવન જિનાલયના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૬૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૦-૬-૧૯૧૩ના રોજ આંબેગામના દેરાસરના દ્વારમાં રૂ. ૫૦૦ આપ વાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૨૯-૪-૧૯૧૪ના રોજ સાઠમ્બાના દેરાસરને માટે રૂ. ૧૫૦૦), ખેડના દેરાસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy