SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ - તા. ૨૮-૩-૧૯૧૫ ના રોજ ભદ્રાવતીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦૦), ઈડરગઢના બાવન જીનાલયના દેરાસરમાં રૂ. ૩૦૦), ખંભાત ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરમાં રૂ. પ૦૦/ Oા સારંગપુર દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૩-૪-૧૯૧૫ ના રોજ વરલ ગામના દેરાસરના જીર્ણોદ્ધારમાં મદદ તરીકે રૂ. ૫૦૦/ નવા ગામ નાયકાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦ મંજૂર કર વામાં આવ્યા હતા. – તા. ૧૭-૬-૧૯૧૫ ના રોજ ગામ ભાલેજના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૭-૬ ૧૯૧૫ના રોજ જેસરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૬૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૩૦-૯-૧૯૧૫ના રોજ ઈડરગઢના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૩-૯-૧૯૧૫ના રોજ પડાસલીના દેરાસરના જીર્ણોદ્ધારમાં રૂ. ૬૨૫/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૧૭-૬-૧૯૧૫ના રોજ ઉનાના શ્રી અંજારા પાર્શ્વનાથજી પંચતીર્થોનાં દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. - તા. ૧-૮-૧૯૧૬ના રોજ વળાદના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. - તા. ૨૦-૭-૧૯૧૬ના રોજ નીચે લખેલ ગામનાં દેરાસરના જીર્ણોદ્ધાર માટે નીચે આપેલી રકમ મંજૂર કરવામાં આવી હતી. ગામ રકમ ગામ રકમ પાળિયાદ – રૂ. ૭૦૦ હસ્તીનાપુર - ૨. ૨૦૦૦ બાજણ – રૂ. ૭૦૦ ३. ७०० વણું – ૨. ૫૦૦ બેલાપુર - મેટી આદરજ – રૂ. ૭૦૦ વેડ – ३. ३०० ઝયણ – રૂ. ૭૦૦ છાલા – રૂ. ૨૫૦ ભાત – રૂ. ૭૦૦ રૂ. ૫૭૦ કેરુ – ૨. ૭૦૦ નાયકા - : - ફુલ – રૂ. ૮૪૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy