________________
૧૯૨
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
મદદ આપવામાં આવે છે તે માટે રૂ. ૧૦૦૦/ શ્રાવકશ્રાવિકા ખાતામાંથી આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
સને ૧૯૩૫માં સ્કોલરશીપ માટે રૂ. ૩૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવાનુ મજૂર કરવામાં આવ્યું હતું..
સને ૧૯૩૬ માં રૂ. ૧૫૦૦/ વિદ્યાર્થીને સ્કાલરશીપ આપવા માટે શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવા મજૂરી આપવામાં આવી હતી.
સને ૧૯૩૬માં વડાદરાના મી. સારાભાઈ નવાબને માસિક રૂ. ૫૦/ સ્કાલરશીપ મજૂર કરવામાં આવી હતી.
સને ૧૯૩૮ માં જામનગરની આસપાસના વિસ્તારમાં પાંચ પાઠશાળા ખોલવાના રૂ. ૩૦૦/ એક વર્ષ માટે આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
સને ૧૯૩૯ માં જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રાવક વિદ્યાથી એને અભ્યાસ માટે લાન આપવા માટે રૂ. ૧૫૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવાના મંજૂર કરવામાં આવ્યા હતા અને વધારાના અપાયેલ રૂ. ૧૧પ/ પણ મજૂર કરવામાં આવ્યા હતા.
સને ૧૯૪૦ માં અમદાવાદ ઘુસા પારેખની પોળમાં ચાલતી શ્રાવિકા શાળાને રૂ. ૧પ૦/ મદદ તરીકે આપવાનુ મંજૂર કરવામાં આવ્યું હતું.
સને ૧૯૪૧ માં શ્રાવક-શ્રાવિકા ખાતેથી રૂ. ૧૫૦૦/ વિદ્યાર્થીઓને મદદ આપવા મંજૂર કરવામાં આવ્યા હતા.
સને ૧૯૪૧ માં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ પ્રચારક સમિતિ-ધર્મ પ્રચાર માટે માળવા, મેવાડ, ચુ. પી. ઠેકાણે પાઠશાળાઓ ચલાવવા માટે રૂ. ૧૨૦/ મદ તરીકે આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું..
સને ૧૯૩૨ થી ૧૯૪૧ સુધીની સાલમાં વિદ્યાર્થી એની લાયકાત જોઈ શ્રાવક-શ્રાવિકા ખાતેથી મદદ આપવા રૂ. ૧૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા અને રૂ. ૧૫/ વધારે ખર્ચ થયુ. તે મંજૂર કરવામાં આવ્યું હતું.
અનુકંપાદાન :
અનુકંપા અથવા દયાભાવના એ પણ ધર્મનુ' એક વિશિષ્ટ અંગ લેખાય છે એટલે આમાંથી સામાન્ય સ્થિતિના અને જરૂરિયાતવાળાં જૈનેતર ભાઈઓ, અેનાને વાર્ષિક રૂ. ૫૦ કે તેથી ઓછી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે, તેમજ જળપ્રલય ત્યા દુષ્કાળ જેવી કુદરતી આફત સમયે પણ સમુચિત મદદ આપવામાં આવે છે. જે એમને માટે ઘણી ઉપયાગી બની રહે છે. પેઢીએ અપનાવેલી આ પ્રથા એના નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org